Home /News /dharm-bhakti /દેવતાઓને ભૂલથી પણ ન ચઢાવવા જોઈએ આ ફૂલ, નારાજ થઇ જાય છે ભગવાન

દેવતાઓને ભૂલથી પણ ન ચઢાવવા જોઈએ આ ફૂલ, નારાજ થઇ જાય છે ભગવાન

દેવતાઓને ન ચઢાવવું આ ફૂલ

Dharm shastra Flower: ધર્મ શાસ્ત્રોમાં ફૂલને પૂજા માટે સૌથી ઉત્તમ જણાવવામાં આવ્યા છે. કોઈ પણ પ્રકારની પૂજા ફૂલો વગર પુરી થતી નથી. અલગ-અલગ દેવી દેવતાઓને અલગ-અલગ ફૂલ અર્પિત કરવામાં આવે છે. માન્યતા અનુસાર કેટલાક ફૂલને પૂજામાં ઉપયોગ લેવા ન જોઈએ.

વધુ જુઓ ...
    હિન્દૂ ધર્મમાં પૂજા-પાઠમાં દેવી-દેવતાઓને ઘણી બધી વસ્તુઓ ચઢાવવામાં આવે છે, જેમાં ફૂલ પણ સામેલ છે. ધર્મ શાસ્ત્રોમાં ફૂલને પૂજા માટે સૌથી ઉત્તમ જણાવવામાં આવ્યા છે. કોઈ પણ પ્રકારની પૂજા ફૂલો વગર પુરી થતી નથી. ફૂલોની સુગંધથી વાતાવરણ પવિત્ર થાય છે અને એનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. અલગ-અલગ દેવી દેવતાઓને અલગ-અલગ ફૂલ અર્પિત કરવામાં આવે છે. માન્યતા અનુસાર કેટલાક ફૂલને પૂજામાં ઉપયોગ લેવા ન જોઈએ. જે અંગે આપણને જણાવી રહ્યા છે ભોપાલના જ્યોતિષી તેમજ પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા.

    ભગવાન રામની પૂજા: વિષ્ણુના રૂપમાં ભગવાન રામની પૂજા કરતા ક્યારે પણ કનેરના ફૂલોનો ઉપયોગ કરવો જોઈએ.

    ભોલેનાથની પૂજા: ભગવાન શિવની પૂજામાં પણ કોઈએ કેતકી અથવા કેવળાના ફૂલ નહિ ચઢવવા જોઈએ. આ ફૂલોનો ઉપયોગ શિવને ક્રોધિત કરવા માટે થાય છે.

    માતા પાર્વતીની પૂજા: આદ્યશક્તિ માતા પાર્વતીની પૂજામાં ક્યારે પણ આંકડાના ફૂલોનો ઉપયોગ થતો નથી. આનાથી માતા નારાજ થઇ જાય છે.

    આ પણ વાંચો: Sankashti Chaturthi 2022: જાણો ક્યારે છે સંકષ્ટી ચતુર્થી, ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે કરો આ કામ

    ભગવાન વિષ્ણુની પૂજા: ગ્રંથો અનુસાર ભગવાન નારાયણની પૂજામાં ક્યારે પણ અગસ્ત્યના ફૂલોનો ઉપયોગ કરવો જોઈએ નહિ. એ ઉપરાંત માધવી અને લોધના ફૂલોનો ઉપયોગ પણ ભગવાન વિષ્ણુની પૂજામાં નિષેધ છે.



    ધાર્મિક માન્યતાઓના આધાર પર સૂર્યદેવને કોઈ પણ પૂજા પાઠમાં બીલીપત્ર અથવા બિલ્વ પત્ર અર્પિત કરવા જોઈએ નહિ. એનાથી સૂર્યદેવ નારાજ થઇ જાય છે.
    Published by:Damini Patel
    First published:

    Tags: Dharm Bhakti, Flower

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन