Home /News /dharm-bhakti /

Numerology Today: અંકશાસ્ત્ર પ્રમાણે કોણે શું-શું દાન કરવું, જાણો

Numerology Today: અંકશાસ્ત્ર પ્રમાણે કોણે શું-શું દાન કરવું, જાણો

અંકશાસ્ત્ર પ્રમાણે તમારો દિવસ કેવો રહેશે (પ્રતિકાત્મક તસવીર)

Numerology suggestions : નંબર 1 - તમારું ઉત્કૃષ્ઠ પ્રબંધન કૌશલ કાર્યસ્થળ પર શાનદાર પ્રદર્શન કરશે. તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે પાર્ટનર સાથે તમારું ઇમોશનલ સ્વિંગ થઇ રહ્યું છે

    અંકશાસ્ત્ર પ્રમાણે તમારો દિવસ કેવો રહેશે અને કયો લકી નંબર રહેશે. તે વિશે જણાવી રહ્યા છીએ.

    નંબર 1 - તમારું ઉત્કૃષ્ઠ પ્રબંધન કૌશલ કાર્યસ્થળ પર શાનદાર પ્રદર્શન કરશે. તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે પાર્ટનર સાથે તમારું ઇમોશનલ સ્વિંગ થઇ રહ્યું છે.

    માસ્ટર કલર : નારંગી
    શુભ દિવસ : રવિવાર
    લકી નંબર 3
    દાન : ગરીબોને હળદર દાન કરો

    નંબર 2 - બિઝનેસ હોય કે પર્સનલ લાઇફ, આજે બધુ સારું લાગે છે. વસ્તુઓ જાદુઈ રુપથી તમારા પક્ષમાં બદલી શકે છે.
    માસ્ટર કલર : બ્લૂ
    શુભ દિવસ : સોમવાર
    લકી નંબર 2
    દાન : જાનવરોને દૂધનું દાન કરો

    નંબર 3 - વ્યાવસાયિક નિર્ણયોમાં વડીલોનું માર્ગદર્શન અવશ્ય લેવું જોઈએ.
    માસ્ટર કલર : પર્પલ
    શુભ દિવસ : ગુરુવાર
    લકી નંબર 1
    દાન : મંદિરમાં ચંદનનું દાન કરો

    નંબર 4 - આરામથી યાત્રા કરો અને ભવિષ્ય માટે યોજના બનાવો. પોતાના સાથીયો પર નિર્ભર થતા પહેલા સાવધાન રહો.
    માસ્ટર કલર : લીલો
    શુભ દિવસ : મંગળવાર
    લકી નંબર 9
    દાન : આશ્રમમાં વૃક્ષોનું દાન કરો

    નંબર 5 - જો તમે યાત્રા પર છો તો દિવસ મુશ્કેલ લાગે છે જો તમે નથી તો આનંદ લેવાનો સારો દિવસ.
    માસ્ટર કલર : લીલો
    શુભ દિવસ : બુધવાર
    લકી નંબર 5
    દાન : જૂના કપડાનું દાન કરો

    આ પણ વાંચો - Horoscope Today 22 March 2022: આ રાશિના લોકોએ રાખવી પડશે ધીરજ? જાણો રાશિફળ

    નંબર 6 - આજે દરેક સ્તર પર મૂંઝવણનો સામનો કરવો પડશે. જોકે સમજુતી માટે સારો દિવસ છે.
    માસ્ટર કલર : સ્કાઇ બ્લૂ
    શુભ દિવસ : શુક્રવાર
    લકી નંબર 2
    દાન : ભીખારીઓને ડેરી ઉત્પાદનું દાન કરો

    નંબર 7 - પોતાના સાથી સાથે પોતાની ભાવનાઓને શેર કરવાની સાથે શરુ કરવા માટે સુંદર દિવસ.
    માસ્ટર કલર : વાયલેટ
    શુભ દિવસ : સોમવાર
    લકી નંબર 7 અને 3
    દાન : લીલા પાદડાવાળી શાકભાજી દાન કરો.

    નંબર 8 - વેપારમાં લાભ કમાવવા માટે સખત મહેનતનો સામનો કરવો પડશે.
    માસ્ટર કલર : લીલો
    શુભ દિવસ : શુક્રવાર
    લકી નંબર 6
    દાન : લીલા ફળો દાન કરો.

    નંબર 9 - આજે સમાજ અને પરિવારથી માન-સન્માન મળશે, કાનૂની મુદ્દાને જીતવામાં મોડું.
    માસ્ટર કલર : નારંગી
    શુભ દિવસ : મંગળવાર
    લકી નંબર 6
    દાન : કન્યાને કુમકુમ દાન કરો

    21 માર્ચના રોજ જન્મેલા સેલિબ્રિટી - મોહમ્મદ અઝહરુદ્દિન, નાસિર હુસૈન, નૈના જાયસવાલ, ધ્વની ભાનુશાળી

    (પૂજા જૈનના જણાવ્યા પ્રમાણે અંકશાસ્ત્ર)
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Daily Horoscope, Horoscope, ધર્મભક્તિ

    આગામી સમાચાર