Home /News /dharm-bhakti /

Numerology Today: અંકશાસ્ત્ર મુજબ તમારા માટે કયો નંબર છે લકી? જાણો

Numerology Today: અંકશાસ્ત્ર મુજબ તમારા માટે કયો નંબર છે લકી? જાણો

અંકશાસ્ત્ર મુજબ લકી નંબર (પ્રતિકાત્મક તસવીર)

Numerology suggestions - નંબર 1 - દિવસ આનંદથી ભરેલો છે અને પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરો

    અંકશાસ્ત્ર  પ્રમાણે તમારો દિવસ કેવો રહેશે અને કયો લકી નંબર રહેશે. તે વિશે જણાવી રહ્યા છીએ.

    નંબર 1 - દિવસ આનંદથી ભરેલો છે અને પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરો. પોતાના ભાગીદારોને પ્રભાવિત કરીને પોતાના સપનાને પુરા કરવા માટે એક મહાન દિવસ.
    માસ્ટર કલર : લીલો
    શુભ દિવસ : રવિવાર
    લકી નંબર 1 અને 3
    દાન : પીળા કપડાનું દાન કરો

    નંબર 2 - આજે પોતાના ભૂતકાળની બધી ઉપલબ્ધિઓનો આનંદ ઉઠાવશો. આજે સામાજિક સમારોહમાં ભાગ લેવો જોઈએ.
    માસ્ટર કલર : સ્કાઇ બ્લૂ
    શુભ દિવસ : સોમવાર
    લકી નંબર 2 અને 7
    દાન : ભીખારીઓ અને પશુઓને ચોખાનું દાન કરો.

    નંબર 3 - દાન અને પોતાના ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે એક આદર્શ દિવસ. આજે ભરપૂર ધનલાભ થઇ શકે છે.
    માસ્ટર કલર : વાયલેટ
    શુભ દિવસ : ગુરુવાર
    લકી નંબર 9
    દાન : કોઇ મહિલાને કુમકુમનું દાન કરો.

    નંબર 4 - આજે તમે ખરીદદારીનો આનંદ ઉઠાવશો. કારોબારી વાતચીતમાં મનને ભાવનાઓ પર હાવી થવા ન દે.
    માસ્ટર કલર : પર્પલ
    શુભ દિવસ : શનિવાર અને બુધવાર
    લકી નંબર 3 અને 5
    દાન : ખાટા ફળોનું દાન કરો.

    આ પણ વાંચો - ચૈત્ર મહિનાનો પ્રારંભ, આ વસ્તુઓને અડતા પહેલા વિચારજો નહિં તો...

    નંબર 5 - વિવાદો ખાસ કરીને કાનૂની વિવાદને ઉકેલવા માટે એક સારો દિવસ. શાદીનો પ્રસ્તાવ લેવા માટે પણ સારો દિવસ.
    માસ્ટર કલર : બ્લૂ
    શુભ દિવસ : બુધવાર
    લકી નંબર 5 અને 6
    દાન : બાળકોને તરલ પદાર્થનું દાન કરો.

    નંબર 6 - વ્યાપારીક સમજૂતી અને કાનૂની નિર્ણયમાં આજે લેટ થશે. જોકે મહિલાઓ આજે આરામ કરી શકે છે. સન્માન મળવાના કારણે પોતાના પરિવારના સભ્યો પ્રત્યે કૃતજ્ઞ અનુભવ કરશે.
    માસ્ટર કલર : પીચ
    શુભ દિવસ : શુક્રવાર
    લકી નંબર 6
    દાન : બ્લૂ કપડાના ટુકડા દાન કરો.

    નંબર 7 - જો તમે વેપારમાં જોખમ લેવા તૈયાર છો તો વિનમ્રતાથી વ્યવહાર કરવો જોઈએ.
    માસ્ટર કલર : નારંગી
    શુભ દિવસ : સોમવાર
    લકી નંબર 7 અને 6
    દાન : મંદિરમાં દૂધ દાન કરો.

    નંબર 8 - આજે પોતાના સાથીઓથી સંભાળીને રહો. આજે કાનૂની દસ્તાવેજ બનાવવો જોઈએ કારણે આજે દગો થઇ શકે છે.
    માસ્ટર કલર : લીલો
    શુભ દિવસ : શનિવાર
    લકી નંબર 6
    દાન : પશુઓને લીલા પત્તાવાળા શાકભાજી દાન કરો.

    નંબર 9 - દિવસ અધ્યાત્મ અને આત્મ શોધનો છે. ભ્રમિત મનસ્થિતિમાંથી બહાર નીકળવામાં તમારી મદદ કરવા માટે કોઇ જૂના ગુરુ મળી શકે છે.
    માસ્ટર કલર : લાલ
    શુભ દિવસ : મંગળવાર
    લકી નંબર 6
    દાન : લાલ રંગની મૂળી અને તેના પત્તા જરૂરિયાતમંદનો દાન કરો.

    21 માર્ચના રોજ જન્મેલા સેલિબ્રિટી - રાણી મુખર્જી, શોભના, ઉસ્તાદ, બુસ્મિલ્લાહ ખાન, બૂટા સિંહ

    (પૂજા જૈનના જણાવ્યા પ્રમાણે અંકશાસ્ત્ર)
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Daily Horoscope, Horoscope, ધર્મભક્તિ

    આગામી સમાચાર