Home /News /dharm-bhakti /

Numerology 31 March : આ મુળાંકના લોકો માટે છે ખાસ દિવસ, જાણો અંકશાસ્ત્ર પ્રમાણે કેવી રહેશે આપની આજ

Numerology 31 March : આ મુળાંકના લોકો માટે છે ખાસ દિવસ, જાણો અંકશાસ્ત્ર પ્રમાણે કેવી રહેશે આપની આજ

અંકશાસ્ત્ર પ્રમાણે તમારો દિવસ કેવો રહેશે (પ્રતિકાત્મક તસવીર)

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
    Numerology : (પુજા જૈન) અંકશાસ્ત્રમાં, જન્મ તારીખ (Birth Date) અને તેના મૂળાંકથી મનુષ્ય વિશે ઘણી વસ્તુઓ જાણીતી છે. તેમનું ભવિષ્ય અને તેઓ કેવું વર્તન કરશે તે પણ જાણી શકાય છે. મહિનાની કોઈપણ તારીખે જન્મેલા લોકોનો મૂળાંક અલગ હોય છે જેના પર તેમનું ભવિષ્ય નિર્ભર હોય છે. અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિનું ભવિષ્ય અને સ્વભાવ જાણી શકાય છે. કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. જો તમારો જન્મ કોઈ પણ મહિનાની 10 અથવા 01 તારીખે થયો હોય તો તમારો મૂળાંક 1 આવશે (1+0=1) એવી જ રીતે તમારી જન્મ તારીખનો સરવાળો કરતાં તમને તમારો મૂળાંક મળી જશે.....



    નંબર 1 : કામ કાજની જગ્યાએ વસ્તુઓ સામાન્ય રહેશે, જૂના મિત્રને મળીને ટૂંકી યાત્રાનો પ્લાન બનશે

    માસ્ટર કલર : લીલો

    શુભ દિવસ : રવિવાર

    લકી નંબર : 1

    દાન: પીળા ફળનું દાન કરવું



    નંબર 2 : બાળકો સાથે સમય પસાર કરવાનો ખાસ દિવસ, નાના રોકાણ માટે વિચાર શકો આર્થિક લાભ થઈ શકે

    માસ્ટર કલર : પિચ

    શુભ દિવસ : સોમવાર

    લકી નંબર : 02

    દાન: ગરીબોને પીવાનું પાણી આપો



    નંબર 3 : કરેલી મહેનતનુ ફળ આજે મળશે, મનગમતી વ્યક્તિને આજે દિલની વાત કહેવા માટે યોગ્ય દિવસ

    માસ્ટર કલર : લાલ

    શુભ દિવસ : ગુરુવાર

    લકી નંબર : 9

    દાન: મંદિરમાં કંકુનું દાન કરવું



    નંબર 4 : મોટા ભાગનો સમય કાનૂની કાર્યવાહીમાં પસાર થશે. યાત્રાઑ મોકૂફ રાખવી

    માસ્ટર કલર : વાદળી

    શુભ દિવસ : શનિવાર

    લકી નંબર : 9

    દાન: વૃદ્ધાશ્રમમાં છોડનું દાન કરો



    નંબર 5 : સમય તમારી તરફેણમાં છે જેથી કોઈ પણ પ્રકારના સાહસ કરી  શકો છો. નવો ધંધો નોકરી શરૂ કરવા માટે ઉત્તમ સમય છે.

    માસ્ટર કલર : લીલો

    શુભ દિવસ : બુધવાર

    લકી નંબર : 5

    દાન: બાળકોને છોડનું દાન કરવું



    નંબર 6 : પરિવાર અને મિત્રો તરફથી આજે ખુબજ ખુશીઓ મળવાની છે. વાહન કે મિલકત ખરીદવા માટે સમય અનુકૂળ

    માસ્ટર કલર : સફેદ

    શુભ દિવસ : શુક્રવાર

    લકી નંબર : 7

    દાન: અનાથ બાળકોને સફેદ વસ્તુઓનું દાન કરવું



    નંબર 7 : આજે ઉધાર ચૂકવવાનો શ્રેષ્ઠ દિવસ છે. કાનૂની કાર્યવાહીમાં દસ્તાવેજ ધ્યાનપૂર્વક વાંચવા. લગ્ન ઇચ્છુક વ્યક્તિઓને સારા સબંધો આવશે

    માસ્ટર કલર : પીળો

    શુભ દિવસ : સોમવાર

    લકી નંબર : 7

    દાન: રખડતા પશુઓને ઘાસ ચરનું દાન કરો



    નંબર 8 : ઘર પરિવારની મધ્યસ્થીથી કાનૂની લડાઈમાં સાંધન થઈ શકે. રોકાણ કરવા માટે શ્રેષ્ઠ સમય

    માસ્ટર કલર : વાદળી

    શુભ દિવસ : શનિવાર

    લકી નંબર : 6

    દાન: જરૂરિયાત વાળા લોકોને વસ્ત્રોનું દાન કરો



    નંબર 9 : વ્યવસાયિક ગતિવિધિઓ વ્યવસ્થિત ચાલશે, કળા, મીડિયા ક્ષેત્રે સંકળાયેલા લોકો

    માસ્ટર કલર : ગુલાબી

    શુભ દિવસ : મંગળવાર

    લકી નંબર : 9

    દાન: ગરીબ લોકોમાં લીલા શાકભાજીનું દાન કરો
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Daily Horoscope, Horoscope, ધર્મ ભક્તિ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन