Home /News /dharm-bhakti /

Numerology 30 April : સેલ્સ અને માર્કેટિંગમાં વ્યસ્ત લોકો માટે આજનો દિવસ અત્યંત લાભકારી, જાણો શું કહે છે આપના અંકો?

Numerology 30 April : સેલ્સ અને માર્કેટિંગમાં વ્યસ્ત લોકો માટે આજનો દિવસ અત્યંત લાભકારી, જાણો શું કહે છે આપના અંકો?

અંકશાસ્ત્ર પ્રમાણે તમારો દિવસ કેવો રહેશે (પ્રતિકાત્મક તસવીર)

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  Numerology : અંકશાસ્ત્રમાં, જન્મ તારીખ (Birth Date) અને તેના મૂળાંકથી મનુષ્ય વિશે ઘણી વસ્તુઓ જાણીતી છે. તેમનું ભવિષ્ય અને તેઓ કેવું વર્તન કરશે તે પણ જાણી શકાય છે. મહિનાની કોઈપણ તારીખે જન્મેલા લોકોનો મૂળાંક અલગ હોય છે જેના પર તેમનું ભવિષ્ય નિર્ભર હોય છે. અંકશાસ્ત્ર (Numerology) અનુસાર વ્યક્તિનું ભવિષ્ય અને સ્વભાવ જાણી શકાય છે. કુંડળી (Kundali) અને રાશિ (Rashifal) ની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. જો તમારો જન્મ કોઈ પણ મહિનાની 10 અથવા 01 તારીખે થયો હોય તો તમારો મૂળાંક 1 આવશે (1+0=1) એવી જ રીતે તમારી જન્મ તારીખનો સરવાળો કરતાં તમને તમારો મૂળાંક મળી જશે.....  નંબર 1 : આજે તમારી આવડત તમારા વ્યક્તિત્વને ચાર ચાંદ લગાવી દેશે. દિવસભરના થાક બાદ તમે કેટલીય ખુશીઓ સાથે ઘરે પહોંચશો. કુંવારા લોકોને આજે યોગ્ય પાર્ટનર મળે તેવી શક્સ્યતાઓ છે.

  માસ્ટર કલર : કેસરી અને બ્લૂ

  શુભ દિવસ : ગુરુવાર

  લકી નંબર : 3

  દાન: સ્ત્રીને કેસરી કાપડનું દાન કરો  નંબર 2 : તમારા માથે આવેલી જવાબદારીઓ તમારા અંગતજીવન પર પણ અસર કરી શકે છે માટે શાંતિથી કામ લેવું. મહિલાઓ વડીલોની વાતોને દિલ પર ન લેવી અને શાંતિથી પોતાનું કામ કાજ કર્યા કરવું

  માસ્ટર કલર : વાદળી

  શુભ દિવસ : સોમવાર

  લકી નંબર : 2

  દાન: અનાથાશ્રમાં દૂધનું દાન કરો  નંબર 3 : આજે આપની અવલોકન શક્તિ અને સર્જનાત્મકતા ચરમસીમાએ છે જેથી કરીને કોઈ પણ કાલક્ષેત્રે જોડાયેલા લોકો માટે કઈક નવું કરવા માટે અત્યંત સારો દિવસ છે. કોઈ પ[અન કર્યા કરતાં પહેલા આજે તામ્ર ગુરુનું સ્મરણ કરવું.

  માસ્ટર કલર : કેસરી

  શુભ દિવસ : ગુરુવાર

  લકી નંબર : 3 અને 1

  દાન: મહિલાને કેસરનું દાન કરવું  નંબર 4 : ખુબજ મહેનત અને ધ્યાનપૂર્વક દ્વારા કાયેલા કામ થકી જ આપ આજે આર્થિક સ્થિતિ મજબૂત બનાવી શકશો. આજે માંસાહાર અને મદિરાપાનથી દૂર રહેવું

  માસ્ટર કલર : બ્લૂ

  શુભ દિવસ : શનિવાર

  લકી નંબર : 9

  દાન: જરૂરિયાતમંદને લીલા અથવા વાદળી કાપડનું દાન કરવું  નંબર 5 : આજે તમે તમારા નજીકના વ્યક્તિને તમારા મનની વાત કરીને હળવાશ અનુભવશો. આજે તમે તમારી બુદ્ધિનો ઉઇપયોગ કરીને ઘણો લાભ મેળવશો

  માસ્ટર કલર : લીલો

  શુભ દિવસ : બુધવાર

  લકી નંબર : 5

  દાન: આજે લીલા શાકભાજીનું દાન કરવું  નંબર 6 : લાબા સમયથી મનમાં  ચાલતી શંકાઓનું આજે સુખદ સમાધાન થશે. ઉદ્યોગ માટે જમીન શોધતા લોકોને આજે કોઈ સારો વિકલ્પ પસંદ પડી જશે.

  માસ્ટર કલર :  બ્લૂ

  શુભ દિવસ : શુક્રવાર

  લકી નંબર : 6

  દાન: બાળકોમાં મીઠાઈઓનું દાન કરો  નંબર 7 : તમારા પાર્ટનર સાથે કોઈ પણ લાંબા વિવાદમાં ઊતરવું નહીં,  નહીં તો બ્રેકઅપ સુધી વાત જતી રહેશે. પ્રોફેશનલ્સનો દિવસ આજે ઘણો સારો પસાર થશે. આર્થિક વહીવટ કરતાં લોકોએ આજે સંભાળીને ચાલવું

  માસ્ટર કલર : ભૂરો

  શુભ દિવસ : સોમવાર

  લકી નંબર : 7

  દાન: કોઈ પણ પ્રકારે તાંબા કે પિત્તળના તુદનું દાન કરો  નંબર 8 : આજે સમયસર ટાર્ગેટ પુર્ણ થતાં તમને ઘણો આર્થિક લાભ થશે. આજે દિવસ દરમ્યાન થોડી મુશ્કેલી જણાશે પરંતુ દિવસના અંતમાં બધુ બરાબર થતું જણાશે.

  માસ્ટર કલર : સી  બ્લૂ

  શુભ દિવસ : શુક્રવાર

  લકી નંબર :  6

  દાન: ભિક્ષુકોને તરબૂચનું દાન આપો  નંબર 9 : સેલ્સ અને માર્કેટિંગમાં વ્યસ્ત લોકો માટે આજનો દિવસ અત્યંત લાભકારી છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ અંકન લોકોએ આજે પોતાની આંખનું વિશેષ ધ્યાન રાખવું

  માસ્ટર કલર : પર્પલ

  શુભ દિવસ : મંગળવાર

  લકી નંબર : 3

  દાન: લાલ મસૂરની દાળનું દાન કરો
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Daily Horoscope, Horoscope, ધર્મ ભક્તિ

  આગામી સમાચાર