Home /News /dharm-bhakti /

Numerology 29 March : અંકશાસ્ત્ર પ્રમાણે કેવો રહેશે દિવસ, શું-શું દાન કરવું, જાણો

Numerology 29 March : અંકશાસ્ત્ર પ્રમાણે કેવો રહેશે દિવસ, શું-શું દાન કરવું, જાણો

સંખ્યાઓ પર કોઈને કોઈ ગ્રહનું આધિપત્ય હોય છે.

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
    Numerology : અંકશાસ્ત્રમાં, જન્મ તારીખ (Birth Date) અને તેના મૂળાંકથી મનુષ્ય વિશે ઘણી વસ્તુઓ જાણીતી છે. તેમનું ભવિષ્ય અને તેઓ કેવું વર્તન કરશે તે પણ જાણી શકાય છે. મહિનાની કોઈપણ તારીખે જન્મેલા લોકોનો મૂળાંક અલગ હોય છે જેના પર તેમનું ભવિષ્ય નિર્ભર હોય છે. અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિનું ભવિષ્ય અને સ્વભાવ જાણી શકાય છે. કુંડળી (Kundali) અને રાશિ (Rashifal) ની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. જો તમારો જન્મ કોઈ પણ મહિનાની 10 અથવા 01 તારીખે થયો હોય તો તમારો મૂળાંક 1 આવશે (1+0=1) એવી જ રીતે તમારી જન્મ તારીખનો સરવાળો કરતાં તમને તમારો મૂળાંક મળી જશે.....



    નંબર 1 : યાત્રાઓ દરમ્યાનની ઓળખાણ ભાગી ખોલશે. આજનો દિવસ લાભકારક રીતે પસાર થશે.

    માસ્ટર કલર : લાલ

    શુભ દિવસ : રવિવાર

    લકી નંબર : 9

    દાન: સૂર્ય મુખીના તેલનું દાન કરો



    નંબર 2 : પરિવાર અને બાળકો સાથે સમય પસાર કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. ધંધાની હરીફાઈમાં જીત મેળવી શકશો

    માસ્ટર કલર : ઘેરો પીળો

    શુભ દિવસ : ગુરુવાર

    લકી નંબર : 6

    દાન: ભિક્ષુકો અને પ્રાણીઓને પીવાના પાણીનું દાન કરો



    નંબર 3 : ઓફિસમાં તમારા કામના વખાણ થશે. વિદ્યાર્થીઓએ માટે દિવસ સારો રહેશે

    માસ્ટર કલર : સફેદ

    શુભ દિવસ : શુક્રવાર

    લકી નંબર : 7

    દાન: મસૂરની દાળનું દાન કરો

    આ પણ વાંચો : Lucky Charm: જાણો ઘરની સુખ-શાંતિ માટે કયા પ્રાણીઓ પાળવા હોય છે શુભ

    નંબર 4 : આજનો દિવસ તણાવભર્યો દર્શાય રહ્યો છે. આજના દિવસે મુસાફરી અને મહત્વના નિર્ણયો ટાળવા જોઈએ

    માસ્ટર કલર : લીલો

    શુભ દિવસ : બુધવાર

    લકી નંબર : 9

    દાન: ગરીબોને અનાજનું દાન કરવું



    નંબર 5 : આજના દિવસે આછા પીળા કે કેસરી રંગના કપડાં પહેરવા તમારા માટે લાભકારી સાબિત થઈ શકે છે. મહેનતનુ ફળ મળશે.

    માસ્ટર કલર : પીળો

    શુભ દિવસ : શનિવાર

    લકી નંબર : 8

    દાન: બાળકોને મીઠાઇનું દાન કરો



    નંબર 6 : આપનો આજનો દિવસ ખુબજ લાભકારી પસાર થશે. ધંધામાં આર્થિક લાભ થવા જય રહ્યો છે.

    માસ્ટર કલર : વાદળી

    શુભ દિવસ : મંગળવાર

    લકી નંબર : 2

    દાન: મંદિરમાં સિક્કાઓ નું દાન કરો

    આ પણ વાંચો: Horoscope Today 29 March 2022: આ રાશિવાળાના જીવનમાં આવશે શાંતિ? જાણો રાશિફળ



    નંબર 7 : રાજકીય ક્ષેત્રે સંકળાયેલા લોકો માટે દિવસ ખુબજ સારો રહેશે. કાનૂની ગતિવિધિઓમાં સંભાળવું

    માસ્ટર કલર : ભૂરો

    શુભ દિવસ : સોમવાર

    લકી નંબર :  5

    દાન: તાંબા પીતળનું દાળ કરવું



    નંબર 8 : લક્ષ્ય સુધી પહોચવા ઘણી મહેનત કરવી પડશે. કામની વ્યસ્તતાને કારણે પરિવારમાં સમય નહીં આપી શકો

    માસ્ટર કલર : ઘેરો વાદળી

    શુભ દિવસ : રવિવાર

    લકી નંબર : 1

    દાન: ગરીબોને ઠંડા ફળનું દાન કરવું



    નંબર 9 : સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા માટે યોગ્ય સમય. આર્થિક લાભ થશે. વિદ્યાર્થીઓએ સંભાળવું.

    માસ્ટર કલર : કેસરી

    શુભ દિવસ : મંગળવાર

    લકી નંબર : 8

    દાન: જરૂરિયાત મંદ  સ્ત્રીને લાલ સાળી દાન કરવી
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Daily Horoscope, Horoscope, ધર્મ ભક્તિ

    આગામી સમાચાર