Home /News /dharm-bhakti /

Numerology 29 April : અંકશાસ્ત્ર પ્રમાણે આ અંકના લોકોને થશે લાભ, જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ

Numerology 29 April : અંકશાસ્ત્ર પ્રમાણે આ અંકના લોકોને થશે લાભ, જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ

રાશિની જેમ દરેક અંકનો સ્વામી પણ કોઈને કોઈ ગ્રહ હોય છે.

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
    Numerology : અંકશાસ્ત્રમાં, જન્મ તારીખ (Birth Date) અને તેના મૂળાંકથી મનુષ્ય વિશે ઘણી વસ્તુઓ જાણીતી છે. તેમનું ભવિષ્ય અને તેઓ કેવું વર્તન કરશે તે પણ જાણી શકાય છે. મહિનાની કોઈપણ તારીખે જન્મેલા લોકોનો મૂળાંક અલગ હોય છે જેના પર તેમનું ભવિષ્ય નિર્ભર હોય છે. અંકશાસ્ત્ર (Numerology) અનુસાર વ્યક્તિનું ભવિષ્ય અને સ્વભાવ જાણી શકાય છે. કુંડળી (Kundali) અને રાશિ (Rashifal) ની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. જો તમારો જન્મ કોઈ પણ મહિનાની 10 અથવા 01 તારીખે થયો હોય તો તમારો મૂળાંક 1 આવશે (1+0=1) એવી જ રીતે તમારી જન્મ તારીખનો સરવાળો કરતાં તમને તમારો મૂળાંક મળી જશે.....



    નંબર 1 : સફળતા મેળવવા માટે તમારે હજુ થોડી વધુ મહેનત કરવી પડશે. આજે સલાહ સૂચન લેવા માટે મોટા ભાગનો સમય વડીલો સાથે પસાર થશે

    માસ્ટર કલર : બ્લૂ

    શુભ દિવસ : શુક્રવાર

    લકી નંબર : 6

    દાન: બાળકોમાં ફળનું દાન કરવું



    નંબર 2 : આજનો દિવસ તમારા માન સન્માનમાં વધારો કરશે. આજે તમને અચાનક જ  આર્થિક લાભ થશે જે તમારી ખુશીમાં વધારો કરશે

    માસ્ટર કલર : લાલ

    શુભ દિવસ : મંગળવાર

    લકી નંબર : 3 અને 9

    દાન: ગરીબોમા દાડમનું દાન કરવુ



    નંબર 3 : વિજાતીય સબંધોમાં મજબૂતી આવશે. કોર્ટ-કચેરીમાં વડીલોની સલાહ આપને સફળતા અપાવશે. કેસરી રંગના વસ્ત્રો પહેરવા લાભકારી રહેશે

    માસ્ટર કલર : નારંગી

    શુભ દિવસ : સોમવાર

    લકી નંબર : 7

    દાન: મંદિરમાં કંકુનું દાન કરો



    નંબર 4 : નવા ધંધા કે ફેક્ટરી માટે સારી જગ્યા શોધતા લોકોને આજે કોઈ સારો વિકલ્પ મળી જશે.  ટૂંકી યાત્રા કરવા માટે પણ દિવસ સારો રહેશે.

    માસ્ટર કલર : સફેદ

    શુભ દિવસ : શુક્રવાર

    લકી નંબર : 6

    દાન: મંદિરમાં મીઠાઇનું દાન કરો

    નંબર 5 : તમારા કામને વ્યવસ્થિત આયોજનબદ્ધ કરીને દિવસની શરૂઆત કરવાની જરૂર છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટના ધંધામાં આજે સારો ફાયદો જણાશે

    માસ્ટર કલર : બ્લૂ

    શુભ દિવસ : શનિવાર

    લકી નંબર : 9

    દાન: ભિક્ષુકને શાળનું દાન કરો



    નંબર 6 : આજે કોઈ નજીકનો મિત્ર અથવા કોઈ સબંધીને મદદ કરીને આનંદ અનુભવશો. વ્યાપારમાં આર્થિક લાભ જણાશે

    માસ્ટર કલર : લીલો

    શુભ દિવસ : બુધવાર

    લકી નંબર : 5

    દાન: લીલા શાકભાજીનું દાન કરો



    નંબર 7 : આજે તમારી પ્રતિભા દર્શાવવાનો શ્રેષ્ઠ દિવસ છે. નોકરી શોધતા લોકો માટે કોઈ સારા સમાચાર આવી શકે છે. આપના ગુરુ કે ઇષ્ટદેવનું નામ સ્મરણ કરીને દીઓવાસની શરૂઆત કરવી

    માસ્ટર કલર : નારંગી

    શુભ દિવસ : ગુરુવાર

    લકી નંબર : 3 અને 1

    દાન: ગરીબ સ્ત્રીને કેસરી વસ્ત્રનું દાન કરો



    નંબર 8 : સ્પર્ધાત્મક તૈયારી કરતાં ઉમેદવારોને સારા સમાચાર મળી શકે છે. આજે તમારા માન-સન્માનને કોઈ ઠેંસ ન પહોચાડે તેનું ખાસ ધ્યાન રાખવું.

    માસ્ટર કલર : સ્કાય બ્લૂ

    શુભ દિવસ : સોમવાર

    લકી નંબર : 6

    દાન: મંદિરમાં દૂધ કે તેલનું દાન કરવું


    નંબર 9
    : નવો વ્યવસાય શરૂ કરવા કે નવી મિલકત લેવા માટે વડીલોની સલાહ લેવી. વાહન કે મશીનરી લેવા માટે સારો દિવસ છે

    માસ્ટર કલર : લાલ

    શુભ દિવસ : સોમવાર

    લકી નંબર : 8

    દાન: આશ્રમમાં ઠંડા-પિનાનું દાન કરવું
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Daily Horoscope, Horoscope, ધર્મ ભક્તિ

    આગામી સમાચાર