Home /News /dharm-bhakti /

Numerology 27 March : અંકશાસ્ત્ર પ્રમાણે કેવો રહેશે દિવસ, શું-શું દાન કરવું, જાણો

Numerology 27 March : અંકશાસ્ત્ર પ્રમાણે કેવો રહેશે દિવસ, શું-શું દાન કરવું, જાણો

રાશિની જેમ દરેક અંકનો સ્વામી પણ કોઈને કોઈ ગ્રહ હોય છે.

Numerology Suggestions : અંકશાસ્ત્ર પ્રમાણે આપનો દિવસ કેવો રહેશે અને કયો લકી નંબર રહેશે. તે વિશે જણાવી રહ્યા છીએ

    અંકશાસ્ત્ર પ્રમાણે આપનો દિવસ કેવો રહેશે અને કયો લકી નંબર રહેશે. તે વિશે જણાવી રહ્યા છીએ

    નંબર 1 : આજે તમે તમામ સુખ-સુવિધાઓનો આનંદ માણી શકશો પરંતુ કંપનીમાં પૈસા મેળવવા અથવા લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.

    માસ્ટર કલર : ઘેરો પીળો

    શુભ દિવસ : રવિવાર

    લકી નંબર : 3

    દાન: સૂર્યમુખીનું તેલ દાન કરવું


    નંબર 2
    : તમારા હરીફો સામે સ્મિત સાથે શરૂઆત કરવા અને તમામ વિવાદોને ઉકેલવા માટેનો એક સુંદર દિવસ છે. કાર્ય અને અંગત જીવન વચ્ચે સંતુલન સાધવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે.

    માસ્ટર કલર : પિચ

    શુભ દિવસ : સોમવાર

    લકી નંબર : 6

    દાન: ભિક્ષુકોને અને પ્રાણીઓને પીવાનું પાણી દાન કરો


    નંબર 3
    : પ્રિય વ્યક્તિને મનની વાત કહેવામાટે શ્રેષ્ઠ દિવસ, વિદ્યાર્થીઓને ધાર્યું પરિણામ મળી શકે. તમારા કરેલા કામની આજે નોંધ લેવાશે

    માસ્ટર કલર : નારંગી

    શુભ દિવસ : ગુરુવાર

    લકી નંબર : 3 અને 9

    દાન: મંદિરમાં કંકુનું દાન કરો



    નંબર 4: આજે દિવસ દરમ્યાન મુશ્કેલી જણાશે માટે યાત્રાઓ મુલતવી રાખવી. કુદરતી વાતાવરણમાં રહેવાથી શાંતિનો અહેસાસ થશે

    માસ્ટર કલર : મરૂન

    શુભ દિવસ : મંગળવાર

    લકી નંબર : 9

    દાન: ગરીબોને લીલા કઠોળનું દાન કરવું

    આ પણ વાંચો: ગુજરાતમાં આવેલા આ મંદિરમાં સૂર્યના કિરણો કરે છે શિવજીનો અભિષેક

    નંબર 5: આજના દિવસે રોકાણ ટાળવું. સહકર્મીઓ સાથે સબંધો મજૂત બનાવવા. મિલકત અંગે ના નિર્ણયો લેવા નહીં

    માસ્ટર કલર : લીલો

    શુભ દિવસ : બુધવાર

    લકી નંબર : 6

    દાન: બાળકોમાં મીઠાઈનું દાન કરવું



    નંબર 6 : શેર બજારમાં નાનું રોકાણ ફાયદાકારક સાબિત થશે. આજે ઘર પરિવાર સાથે સમય પસાર કરી શકશો

    માસ્ટર કલર : દુધિયા

    શુભ દિવસ : શનિવાર

    લકી નંબર : 5

    દાન: ગરીબોમાં ચલણી સિક્કાઓનું દાન કરો



    નંબર 7 : ધંધાની જગ્યાએ હિસાબ કિતાબ બરાબર રાખવો. શિવાલયમાં આજે પુજા કરવી આપના માટે ફાયદાકારક રહેશે

    માસ્ટર કલર : પીળો

    શુભ દિવસ : સોમવાર

    લકી નંબર : 7

    દાન: મંદિરમાં પીળું વસ્ત્ર દાન કરવું



    નંબર 8: કાનૂની લડાઇઓમાં રાહત જણાશે, આર્થિક સ્થિતિ સુધરતી જણાશે. યાત્રાઓ સ્થગિત થઈ શકે. દાન-ધર્મ કરવું.

    માસ્ટર કલર : ઘેરો લાલ

    શુભ દિવસ : શનિવાર

    લકી નંબર : 6

    દાન: જરૂરિયાતમંદને પગરખાંનું દાન કરવું

    આ પણ વાંચો: Lord Ganesha: જાણો ગણેશજીની મૂર્તિ ખરીદતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ

    નંબર 9 : રાજકીય લોકો સાથે સંપર્ક મજબૂત થશે. વાલીઓને સંતાન તરફથી ચિંતા રહેશે. મીડિયા સાથે સંકળાયેલા લોકોને ફાયદો રહેશે.

    માસ્ટર કલર : કેસરી

    શુભ દિવસ : શુક્રવાર

    લકી નંબર : 9

    દાન: જરૂરિયાતમંદ લોકોને લાલ મસૂર દાળનું દાન કરવું

    (પૂજા જૈનના જણાવ્યા પ્રમાણે અંકશાસ્ત્ર)
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Daily Horoscope, Horoscope, ધર્મ ભક્તિ

    આગામી સમાચાર