Numerology 27 April : જાણો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો રહેશે આપનો દિવસ, જાણો લકી નંબર અને રંગ
Numerology 27 April : જાણો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો રહેશે આપનો દિવસ, જાણો લકી નંબર અને રંગ
અંકશાસ્ત્ર પ્રમાણે કેવો રહેશે દિવસ (પ્રતિકાત્મક તસવીર)
Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ
Numerology : અંકશાસ્ત્રમાં, જન્મ તારીખ (Birth Date) અને તેના મૂળાંકથી મનુષ્ય વિશે ઘણી વસ્તુઓ જાણીતી છે. તેમનું ભવિષ્ય અને તેઓ કેવું વર્તન કરશે તે પણ જાણી શકાય છે. મહિનાની કોઈપણ તારીખે જન્મેલા લોકોનો મૂળાંક અલગ હોય છે જેના પર તેમનું ભવિષ્ય નિર્ભર હોય છે. અંકશાસ્ત્ર (Numerology) અનુસાર વ્યક્તિનું ભવિષ્ય અને સ્વભાવ જાણી શકાય છે. કુંડળી (Kundali) અને રાશિ (Rashifal) ની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. જો તમારો જન્મ કોઈ પણ મહિનાની 10 અથવા 01 તારીખે થયો હોય તો તમારો મૂળાંક 1 આવશે (1+0=1) એવી જ રીતે તમારી જન્મ તારીખનો સરવાળો કરતાં તમને તમારો મૂળાંક મળી જશે.....
નંબર 1 : તમે આજે એક મહાન યોદ્ધા તરીકે દરેક યુદ્ધ પર વિજય મેળવશો. આજે આપણે મોટી મેદનીને સંબોધવાનો લાહવો મળશે
માસ્ટર કલર : કેસરી
શુભ દિવસ : રવિવાર અને મંગળવાર
લકી નંબર : 1 અને 9
દાન: લાલ કપડાંનું દાન કરવું
નંબર 2 : બિન્જરૂરી લોકોને મદદ ન કરવી. આર્થિક સ્થિતિ વ્યવસ્થિત જાળવી રાખવી. પતિ પત્ની વચ્ચે સાબનાધો મજબૂત થશે
નંબર 7 : તમારા મન ગમતા ક્ષેત્રમાં આગળ વધવા માટે વડીલો અને અનુભવીઓની સલાહ લઈને આગળ વધવું ચોક્કસ સફળતા મળશે. ઘણા ઈર્ષાળુ લોકો આપનું અપમાન કરવાની કોશિશ કરે પરંતુ તેઓને સફળતા નહીં મળે
માસ્ટર કલર : કેસરી
શુભ દિવસ : સોમવાર
લકી નંબર : 7 અને 9
દાન: તાંબાના ટુકડાનું દાન કરવું
નંબર 8 : મલ્ટી નેશનલ કંપનીમાં કામ કરતાં લોકોને આજે આર્થિક લાભ જણાશે. મશીનરી અને મિલકતના સફળ સોદા થઈ શકે.
માસ્ટર કલર : પર્પલ
શુભ દિવસ : શુક્રવાર
લકી નંબર : 6
દાન: જરૂરિયાત વાળા લોકોને છત્રીનું દાન કરો
નંબર 9 : તમારા મિત્ર વર્તુળમાં આજે તમે આકર્ષણનું કેન્દ્ર હશો. મીડિયા ક્ષેત્રે કામ કરતાં લોકોને આજે લાભ જણાય.
માસ્ટર કલર : લાલ
શુભ દિવસ : મંગળવાર
લકી નંબર : 9
દાન: મસૂરની દાળનું દાન કરો
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર