Home /News /dharm-bhakti /

Numerology 23 April : આ અંકના પ્રેમી યુગલો માટે છે ખાસ દિવસ, જાણો કેવી રહેશે આપની આજ?

Numerology 23 April : આ અંકના પ્રેમી યુગલો માટે છે ખાસ દિવસ, જાણો કેવી રહેશે આપની આજ?

આ અંકના પ્રેમી યુગલો માટે છે ખાસ દિવસ, જાણો કેવી રહેશે આપની આજ?

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
    Numerology : અંકશાસ્ત્રમાં, જન્મ તારીખ (Birth Date) અને તેના મૂળાંકથી મનુષ્ય વિશે ઘણી વસ્તુઓ જાણીતી છે. તેમનું ભવિષ્ય અને તેઓ કેવું વર્તન કરશે તે પણ જાણી શકાય છે. મહિનાની કોઈપણ તારીખે જન્મેલા લોકોનો મૂળાંક અલગ હોય છે જેના પર તેમનું ભવિષ્ય નિર્ભર હોય છે. અંકશાસ્ત્ર (Numerology) અનુસાર વ્યક્તિનું ભવિષ્ય અને સ્વભાવ જાણી શકાય છે. કુંડળી (Kundali) અને રાશિ (Rashifal) ની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. જો તમારો જન્મ કોઈ પણ મહિનાની 10 અથવા 01 તારીખે થયો હોય તો તમારો મૂળાંક 1 આવશે (1+0=1) એવી જ રીતે તમારી જન્મ તારીખનો સરવાળો કરતાં તમને તમારો મૂળાંક મળી જશે.....



    નંબર 1 : આજે સમગ્ર દિવસ દરમ્યાન તમે સૌનું ધ્યાન આકર્ષિત કરશો. આજે તમે તમારી મહેનત અને કુશળતાને કારણે ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરી શકશો

    માસ્ટર કલર : લીલો અને પીળો

    શુભ દિવસ : રવિવાર

    લકી નંબર :  1 અને 5

    દાન: મનિરમા પીળા ફળનું દાન આપવું



    નંબર 2 : મહિલા વર્ગ માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે જેથી તે ઘરે કે કામ કાજની જગ્યાએ સૌને પોતાની આવડતથી પ્રસન્ન કરી શકશે. વાલીઓને પોતાના બાળકો પ્રત્યે આજે ગર્વ થશે

    માસ્ટર કલર : વાદળી

    શુભ દિવસ : સોમવાર

    લકી નંબર : 2 અને 6

    દાન: ગરીબોને મીઠાનું દાન કરવું

    આ પણ વાંચો:  Akshaya Tritiya 2022: અખાત્રીજે શા માટે ખરીદવામાં આવે છે સોનું-ચાંદી? અહીં જાણો ખરીદીનું શુભ મુહૂર્ત


    નંબર 3 : સંવાદના અભાવના લીધે આજે તમારા નજીકના સબંધો પર અસર થઈ શકશે. કળા ક્ષેત્રે જોડાયેલા લોકો માટે આજનો દિવસ ખુબજ લાભકારી રહેશે.

    માસ્ટર કલર : બ્રાઉન

    શુભ દિવસ : ગુરુવાર

    લકી નંબર : 3 અને 1

    દાન: આશ્રમમાં નારંગી ફળનું દાન કરવું



    નંબર 4 : તમારી યોજનાઓને આજે અમલમાં મૂકવા માટે શ્રેષ્ઠ દિવસ છે. યુવાન લોકોએ ખરાબ સંગતોથી દૂર રહેવું

    માસ્ટર કલર : ટીલ

    શુભ દિવસ : મંગળવાર

    લકી નંબર : 9

    દાન: ગરીબોમા શાકાહારી ભોજનનું દાન કરો



    નંબર 5 : કારકિર્દીમાં અચાનક જ સુખદ વણાંક આવતા જણાશે, આજે મનગમતી વ્યક્તિ સાથે શોપિંગનો આનંદ માની શકો. આજે જૂના નજીકના મિત્ર સાથે મુલાકાત થઈ શકશે.

    માસ્ટર કલર : લીલો

    શુભ દિવસ : બુધવાર

    લકી નંબર : 5

    દાન: લીલા છોડનું દાન કરવું

    આ પણ વાંચો: Astrology: મે મહિનામાં 4 રાશિઓ માટે બની રહ્યો છે 'રાજયોગ', કરિયરમાં મળશે સોનેરી સફળતા

    નંબર 6 : આજે તમારા શિરે ઘણી મહત્વની જવાબદારીઓ આવશે પરંતુ તમે તેને હોંશે હોંશે પૂર્ણ કરશો. આજે તમામ ટાર્ગેટ સમયસર પુર્ણ થશે અને તમે આનંદિત મહેસુસ કરશો

    માસ્ટર કલર : સ્કાય બ્લૂ

    શુભ દિવસ : શુક્રવાર

    લકી નંબર : 6 અને 2

    દાન: બાળકોને બ્લૂ પેન્સિલ કે પેન નું દાન કરવું



    નંબર 7 :  આજે ગુરુના નામના સ્મરણ સાથે દિવસની શરૂઆત કરવી. મહિલા વર્ગ પોતાના વ્યવસાયમાં ઘણો લાભ મળતો અનુભવશે. નાના એકમો ને આજે આર્થિક લાભ મળતો જણાશે

    માસ્ટર કલર : કેસરી

    શુભ દિવસ : સોમવાર

    લકી નંબર : 7

    દાન: પિત્તળના વાસણનું દાન કરવું



    નંબર 8 : સિનિયર અધિકારીઓએ સાથે વાત કરતી વખતે શબ્દોનો ઉપયોગ સાંભળીને કરવો, જે તમારી ભવિષ્યમાં તમારી નોકરી પર અસર કરશે. પ્રેમીઓ માટે આજનો દિવસ ખુબજ સારી રીતે પસાર થશે.

    માસ્ટર કલર : બ્લૂ

    શુભ દિવસ : શુક્રવાર

    લકી નંબર : 6

    દાન: અનાથાશ્રમમાં તેલનું દાન કરો



    નંબર 9 : કોઈ પણ કળાક્ષેત્રે સંકળાયેલા લોકોને આજે નામ, ખ્યાતિ, ભાગ્ય અને  પૈસા ખુબજ પ્રમાણમાં મેળવશે. સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા માટે આજનો દિવસ સારો રહેશે.

    માસ્ટર કલર : બ્રાઉન

    શુભ દિવસ : મંગળવાર

    લકી નંબર : 9 અને 6

    દાન: નાની બાળાઓને રૂમાલનુ દાન કરવું
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Daily Horoscope, Horoscope, ધર્મ ભક્તિ

    આગામી સમાચાર