Home /News /dharm-bhakti /

Numerology 22 April : અંકશાસ્ત્ર પ્રમાણે જાણો કેવો રહેશે આપનો દિવસ, કોને થશે આર્થિક લાભ?

Numerology 22 April : અંકશાસ્ત્ર પ્રમાણે જાણો કેવો રહેશે આપનો દિવસ, કોને થશે આર્થિક લાભ?

Numerology 14 April

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  Numerology : અંકશાસ્ત્રમાં, જન્મ તારીખ (Birth Date) અને તેના મૂળાંકથી મનુષ્ય વિશે ઘણી વસ્તુઓ જાણીતી છે. તેમનું ભવિષ્ય અને તેઓ કેવું વર્તન કરશે તે પણ જાણી શકાય છે. મહિનાની કોઈપણ તારીખે જન્મેલા લોકોનો મૂળાંક અલગ હોય છે જેના પર તેમનું ભવિષ્ય નિર્ભર હોય છે. અંકશાસ્ત્ર (Numerology) અનુસાર વ્યક્તિનું ભવિષ્ય અને સ્વભાવ જાણી શકાય છે. કુંડળી (Kundali) અને રાશિ (Rashifal) ની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. જો તમારો જન્મ કોઈ પણ મહિનાની 10 અથવા 01 તારીખે થયો હોય તો તમારો મૂળાંક 1 આવશે (1+0=1) એવી જ રીતે તમારી જન્મ તારીખનો સરવાળો કરતાં તમને તમારો મૂળાંક મળી જશે.....  નંબર 1 : આજનો દિવસ ખુબજ ઉર્જાવાન છે પરંતુ તમારી શક્તિઓને યોગ્ય રીતે ઉપયોગ કરવાની જરુરુ છે. મિલકત લે-વેંચ કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે.

  માસ્ટર કલર : ટીલ

  શુભ દિવસ : રવિવાર

  લકી નંબર : 1

  દાન: ગરીબોને નારંગીનું દાન કરવું  નંબર 2 : ઘરેલુ રાજનીતિથી આજે બચીને રહેવું પડશે ખાસ કરીને મહિલા વર્ગે. તમારા માન સન્માનને ઠેંસ પહોંચે એવા વ્યક્તિથી સંભાળીને રહેવું. ઇમ્પોર્ટ એક્સપોર્ટના ધંધામાં લાભ રેહશે.

  માસ્ટર કલર : સ્કાય બ્લૂ

  શુભ દિવસ : સોમવાર

  લકી નંબર : 6

  દાન: મંદિરમાં તેલનું દાન કરો

  આ પણ વાંચો: Astrology: મે મહિનામાં 4 રાશિઓ માટે બની રહ્યો છે 'રાજયોગ', કરિયરમાં મળશે સોનેરી સફળતા

  નંબર 3 : વડીલોના આશીર્વાદથી આજે તમે સફળતા મેળવી શકશો. જાહેર જીવનની વ્યક્તિઓ આજે પોતાના ભાષણથી સૌને આકર્ષિત કરશે.

  માસ્ટર કલર : નારંગી

  શુભ દિવસ : ગુરુવાર

  લકી નંબર : 3 અને 1

  દાન: સ્ત્રીને કેસરનું દાન કરો  નંબર 4 : આજે તમારા ગુસ્સા પર કાબૂ રાખવાની સલાહ આપવામાં આવે છે. આજે ટૂંકી યાત્રાનો પણ કાર્યક્રમ બની શકે છે જે લાભકારી સાબિત થઈ શકશે.

  માસ્ટર કલર : બ્લૂ

  શુભ દિવસ : શનિવાર

  લકી નંબર : 9

  દાન: ભિક્ષુકોને ફળનું દાન કરવું  નંબર 5 : આજે તમારા કોઈ નજીકના સબંધી કે મિત્રની મદદ કરશો જે તમને ઘણી રાહત આપશે. વિદ્યાર્થીઓ માટે દિવસ ઘણો સારો પસાર થશે. અંગત જીવનમાં પણ ઘણી ખુશીઓ રહેશે

  માસ્ટર કલર : ટીલ

  શુભ દિવસ :  શુક્રવાર

  લકી નંબર : 6

  દાન:  ગરીબોને મીઠાઇનું દાન કરો  નંબર 6 : આજે કામ કાજના ભારના કારણે દિવસ દરમ્યાન થાક અનુભવશો. ઘર પરિવાર સાથે દિવસ પસાર કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે.

  માસ્ટર કલર : લીલો

  શુભ દિવસ : બુધવાર

  લકી નંબર : 5

  દાન: લીલા શાકભાજીનું દાન કરવું  નંબર 7 : વકીલો અને CAની કારકિર્દી આજે ટોચ પર રહેશે. આજે  તમારા વડીલોના આશીર્વાદ કામ કરતાં જણાશે. આજે તમારા ગુરુજીનું સ્મરણ કરવું

  માસ્ટર કલર : કેસરી

  શુભ દિવસ : સોમવાર

  લકી નંબર : 7

  દાન: મંદિરમાં કંકુનું દાન કરવું

  આ પણ વાંચો;  શનિની વક્ર દ્રષ્ટિથી આ 3 રાશિના જાતકો નહીં બચી શકે, ટૂંક સમયમાં શરૂ થશે શનિની દશા

  નંબર 8 : ભૂતકાળમાં કરેલી મહેનાત આજે સફળતા અપાવશે. કોઈ પણ મોટા નિર્ણયો લેતા પહેલા વડીલ વર્ગની સલાહ લેવી. જાહેર જીવનના લોકોનો દિવસ આજે સારો પસાર થશે.

  માસ્ટર કલર : વાદળી

  શુભ દિવસ : શુક્રવાર

  લકી નંબર : 6

  દાન: ગરીબોમા ફળનું દાન કરો  નંબર 9 : જમીન મકાનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો અને મેડીકલ ક્ષેત્રના લોકોને આજે લાભ જણાશે. આજે અચાનક આર્થિક લાભ જણાશે.

  માસ્ટર કલર : લાલ અને કેસરી

  શુભ દિવસ : મંગળવાર

  લકી નંબર : 3 અને 9

  દાન: ઘરેલુ કામ કરતાં લોકોને દાડમનું દાન કરવું
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Daily Horoscope, Horoscope, ધર્મ ભક્તિ

  આગામી સમાચાર