Home /News /dharm-bhakti /

Numerology 21 April : આજે મોટા ભાગનો સમય કોઈ નવી વસ્તુઓ શીખવામાં જશે, જાણો ક્યાં અંકના લોકોને રહેવું પડશે સાવધાન

Numerology 21 April : આજે મોટા ભાગનો સમય કોઈ નવી વસ્તુઓ શીખવામાં જશે, જાણો ક્યાં અંકના લોકોને રહેવું પડશે સાવધાન

અંકશાસ્ત્ર પ્રમાણે તમારો દિવસ કેવો રહેશે (પ્રતિકાત્મક તસવીર)

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
    Numerology : અંકશાસ્ત્રમાં, જન્મ તારીખ (Birth Date) અને તેના મૂળાંકથી મનુષ્ય વિશે ઘણી વસ્તુઓ જાણીતી છે. તેમનું ભવિષ્ય અને તેઓ કેવું વર્તન કરશે તે પણ જાણી શકાય છે. મહિનાની કોઈપણ તારીખે જન્મેલા લોકોનો મૂળાંક અલગ હોય છે જેના પર તેમનું ભવિષ્ય નિર્ભર હોય છે. અંકશાસ્ત્ર (Numerology) અનુસાર વ્યક્તિનું ભવિષ્ય અને સ્વભાવ જાણી શકાય છે. કુંડળી (Kundali) અને રાશિ (Rashifal) ની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. જો તમારો જન્મ કોઈ પણ મહિનાની 10 અથવા 01 તારીખે થયો હોય તો તમારો મૂળાંક 1 આવશે (1+0=1) એવી જ રીતે તમારી જન્મ તારીખનો સરવાળો કરતાં તમને તમારો મૂળાંક મળી જશે.....



    નંબર 1 : આજે કામ-કાજની જગ્યાએ તમારે ઘણું વ્યવસ્થિત રહેવું પડશે. મિલકતની ખરીદી કરતાં આ સમયે બીજા અન્ય વિકલ્પો પણ જોતાં રહેવું. આજે સાંજ સુધીમાં તમારા બધા મહત્વના કામ પૂર્ણ થઈ જશે.

    માસ્ટર કલર : વાદળી

    શુભ દિવસ : રવિવાર

    લકી નંબર : 1

    દાન: ભિક્ષુકોને સૂર્યમુખીનું તેલનું દાન કરો



    નંબર 2 : પરીક્ષા કે ઇન્ટરવ્યુ આપવા માટે આજનો દિવસ ખાસ સાબિત થઈ શકે. મનગમતી વ્યક્તિને તમારા મનની વાત કહી શકો છો.

    માસ્ટર કલર : સ્ક્ય બ્લૂ

    શુભ દિવસ : સોમવાર

    લકી નંબર : 2

    દાન: મંદિરમાં દૂધ કે તેલનું દાન કરવું



    નંબર 3 : આજે તમારી પ્રતિભા બહાર આવશે. તમારી કુશળતા અને વકતૃત્વથી લોકો પ્રભાવિત થશે. સરકારી નોકરિયાતોને કોઈ ખાસ સારા સમાચાર મળી શકે છે.

    માસ્ટર કલર : કેસરી

    શુભ દિવસ : ગુરુવાર

    લકી નંબર : 3 અને 1

    દાન: સ્ત્રીને કેસરનું દાન કરવું

    આ પણ વાંચો:  Angry Zodiac Signs: આ રાશિના લોકોને આવે છે સૌથી વધુ ગુસ્સો, તેમનાથી બચીને રહેવામાં જ ભલાઈ છે!

    નંબર 4 : તમે બરાબર ટાઈમ મેનેજમેંટનું પાલન કરી રહ્યા છો જેથી સફળતા આપની ઘણી નજીક છે. બાંધકામ સાથે સંકળાયેલા લોકોને ધંધામાં થોડી ઢીલ રહેશે.

    માસ્ટર કલર : બ્લૂ

    શુભ દિવસ : શનિવાર

    લકી નંબર : 9

    દાન: ગરીબ બાળકને પગરખાનું દાન કરો



    નંબર 5 : તમારી મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી સૌનું ધ્યાન ખેંચશે. અભિનેતાઓ અને રાજકારણીઓ પોતાના ભાગ્યનો આનંદ માણશે.

    માસ્ટર કલર : લીલો

    શુભ દિવસ : બુધવાર

    લકી નંબર : 5

    દાન: લીલા શાકભાજીનું દાન કરો



    નંબર 6 : તમારા કાર્ય ક્ષેત્ર પર આજે તમે છવાયેલા રહેશો. પ્રેમની લાગણીઓ પ્રદર્શિત કરવા માટે શ્રેષ્ઠ દિવસ. નવા ધંધા કે  ફેક્ટરી ખોલવા માટે આજનો દિવસ લાભકારી

    માસ્ટર કલર : કેસરી

    શુભ દિવસ : સોમવાર

    લકી નંબર : 7

    દાન: મંદિરમાં તેલનું દાન કરો

    આ પણ વાંચો:  Surya Grahan 2022: શનિ અમાસના દિવસે થશે પ્રથમ સૂર્ય ગ્રહણ, આ 9 વાતોનું રાખો વિશેષ ધ્યાન

    નંબર 7 : તમારી આવડત કાયદાકીય મામલાઓમાં તમને સફળતા અપાવશે. આજે આગળ વધવામાં  માં બાપના આશીર્વાદ કામ કરશે.

    માસ્ટર કલર : ટીલ

    શુભ દિવસ : શુક્રવાર

    લકી નંબર : 6

    દાન: ગરીબોને મીઠાઇનું દાન કરવું



    નંબર 8 : આજે આર્થિક સ્થિતિ મજબૂત થશે પરંતુ તમારે તેના માટે ઘણી મહેનત કરવી પડશે. આજે મોટા ભાગનો સમય કોઈ નવી વસ્તુઓ શીખવામાં જશે

    માસ્ટર કલર : વાદળી

    શુભ દિવસ : શુક્રવાર

    લકી નંબર : 6

    દાન: ભિક્ષુકોને ફળનું દાન કરવું



    નંબર 9 : વાત કરતી વખતે મહિલા વર્ગે લાગણીવશ  ન થવું.  આજે તમારા કામના ખૂબ  વખાણ થશે

    માસ્ટર કલર : લાલ

    શુભ દિવસ : મંગળવાર

    લકી નંબર : 3 અને 9

    દાન:  આજે ગરીબોમા દાડમનું દાન કરો
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Daily Horoscope, Horoscope, ધર્મ ભક્તિ

    આગામી સમાચાર