Home /News /dharm-bhakti /

Numerology 18th August : જાણો તમારી જન્મતારીખ પરથી આજે કેવો રહેશે તમારો દિવસ અને ધંધાકિય બાબતો

Numerology 18th August : જાણો તમારી જન્મતારીખ પરથી આજે કેવો રહેશે તમારો દિવસ અને ધંધાકિય બાબતો

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  નંબર 1 (1, 20,19 અને 28 તારીખે જન્મેલા લોકો)

  રસોડામાં ગેસ સ્ટવની ઉપર જ ભગવાન સૂર્યનું ચિત્ર ચોંટાડો. તમારા બધા વિચારોને આજે અમલમાં રાખો, કારણ કે તમારા સ્વપ્ન સાકાર થઇ શકે છે. એક યોદ્ધાની જેમ સ્પર્ધા જીતવા માટે સક્ષમ રહેશો. તમારી કુશળતા પ્રસ્તુત કરવી જોઈએ, ગ્રુપનું નેતૃત્વ કરવું જોઈએ. તમારી બોલવાની રચનાત્મક શૈલી, અન્ય લોકો પર તેજસ્વી છાપ પાડશે. સરકારી અધિકારીઓ, ડોકટરો, સંગીતકારો અને ગ્લેમોર ઉદ્યોગના લોકોને સફળતા મળશે.

  માસ્ટર કલર – ઓરેન્જ અને ગ્રીન

  લકી દિવસ – મંગળવાર અને રવિવાર

  લકી નંબર – 1 અને 3

  દાન – બાળકોને ઓરેન્જ પેનનું દાન કરો

  નંબર 2 (2,11, 20 અને 29 તારીખે જન્મેલા લોકો)

  તમારા કાર્ય સ્થળે ડેકોરેશન પીસ રાખો. પરીવાર અને મિત્રોનો સહકાર મળશે. મોટી સમસ્યાઓ હલ થશે. વાતચીતમાં પ્રામાણિકતા દાખવો. બાળકો અને સંબંધીઓ સાથે પસાર કરવા બેસ્ટ દિવસ. કન્સલ્ટન્સી ફર્મ્સને ખાસ નસીબનો સાથ મળશે. સ્ટોક માર્કેટમાં રોકાણ કરો અને એક્સપોર્ટ બિઝનેસ ડિલ્સ માટે આગળ વધો. સંબંધોમાં રોમાન્સ જળવાશે.

  માસ્ટર કલર – ગુલાબી

  લકી દિવસ – સોમવાર

  લકી નંબર – 2

  દાન – ગરીબોને દહીંનું દાન કરો

  નંબર 3 (3, 12, 22 અને 30 તારીખે જન્મેલા લોકો)

  પ્રવાસનો પ્લાન બની શકે છે. પબ્લિક ફીગર્સને વધુ લોક ચાહના મળશે. ક્રિએટીવ આર્ટિસ્ટ માટે સારી તક આવી શકે છે. પાકની લણણી કરીને તેમાંથી પૈસા કમાવવાનો ઉત્તમ સમય. તમારી યોજનાઓ અમલ કરવા માટે કાગળ પર તૈયાર હોવી જોઈએ. ખાસ કરીને અભિનેતાઓ, ડિઝાઇનરો, સંગીતકારો, લેખકો, રાજકારણીઓ અને વકીલો માટે ખૂબ જ પ્રભાવશાળી દિવસ છે.

  માસ્ટર કલર – લાલ

  લકી દિવસ – ગુરૂવાર

  લકી નંબર -3 અને 9

  દાન – મંદિરમાં ચંદનનું દાન કરો

  નંબર 4 (4, 13, 22, 31 તારીખે જન્મેલા લોકો)

  ભાગ્ય ધીમે ધીમે તમારા પક્ષમાં બદલાય છે અને કારકિર્દીમાં નવી શરૂઆત શક્ય છે. ધંધાકીય ડીલ્સ વિલંબ વિના પૂર્ણ થશે. ફાઇનાન્સ બુકમાં લેવામાં આવેલા મોટા નિર્ણયો નફો કરાવશે. થિયેટર કલાકાર અથવા અભિનેતાઓ, એન્કર અને ડાન્સર્સ ઓડિશન માટે જઇ શકે છે. ધાતુ અને વસ્ત્રોના ઉત્પાદકોને મોટો નફો થશે. આરોગ્યને જાળવવા લીલા પાંદડાવાળા શાકભાજીનો ખોરાક લો.

  માસ્ટર કલર – પર્પલ

  લકી દિવસ – મંગળવાર

  લકી નંબર – 9

  દાન – મેટલનો ટુકડો મંદિરમાં દાન કરો

  નંબર 5 (5, 14, 23 તારીખે જન્મેલા લોકો)

  નાણાંકીય નફો મેળવવા માટે અને નિકાસ આયાતમાં રોકાણ પર વળતર પ્રાપ્ત થવાની સંભાવના છે. તમારે તમારી આંખો ખોલવાની અને તમારા જીવનસાથી દ્વારા આપવામાં આવેલા પ્રેમ અને આદરને સ્વીકારવાની જરૂર છે. આજે શેર બજાર, રમતગમત, પ્રસંગો, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઇન્ટરવ્યુમાં નસીબ અજમાવવું જ જોઇએ.

  માસ્ટર કલર – ગ્રીન અને રેડ

  લકી દિવસ – બુધવાર

  લકી નંબર – 5

  દાન – પશુઓને લિક્વિડનું દાન કરો

  નંબર 6 (6, 15, 24 તારીખે જન્મેલા લોકો)

  આજે ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી પૂજા કરો. તમે આજે તમારા જીવનસાથીનું સારું વર્તન અનુભવશો જે સંબંધોને મજબૂત બનાવશે. એક વૈભવી દિવસ જે જીવનમાં સમૃદ્ધિ અને સંપૂર્ણતા લાવશે. જીવનસાથી સાથેના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો અને ખરીદી માટે બહાર જવાનો દિવસ. ડિઝાઇનર્સ, ઇવેન્ટ મેંગેનીઝ, બ્રોકર્સ, શેફ્સ, સ્ટુડન્ટ્સને નવી એસાઇન્મેન્ટ્સ પ્રાપ્ત કરશે જે ગ્રોથ વધારે છે. રોમેન્ટિક સંબંધ ઘરે પાછા ખુશીઓ લાવશે.

  માસ્ટર કલર – વાયોલેટ

  લકી દિવસ – શુક્રવાર

  લકી નંબર – 6

  દાન – ગરીબોને સફેદ ચોખાનું દાન કરો

  નંબર 7 (7, 16, 25 તારીખે જન્મેલા લોક)

  તમારા દિવસની શરૂઆત તમારી માતાના આશીર્વાદથી કરો અને વિજય મેળવો. કોઇ પણ જવાબદારી સોંપવા માટે તમે આજે તમારા ભાગીદારો અને સાથીદારો પર વિશ્વાસ કરી શકો છો. ઓફર કરેલા પડકારને સ્વીકારો તમે તેને જીતી શકશો. માતા, બહેન અથવા પત્નીના સૂચનો સ્વીકારો. સમસ્યાને હલ કરવા માટેનો અસામાન્ય અભિગમ આજે જાદુઈ રીતે કાર્ય કરશે. કોઈ પ્રસ્તાવ, કર્મચારી અથવા વ્યવસાય ઓફર કરી રહ્યું છે, તે આવકાર્ય હોવું જોઈએ કારણ કે ભવિષ્યમાં તમને ફાયદો થશે. વકીલો, થિયેટર કલાકાર, સીએ, સોફ્ટવેર લોકોને વિશેષ નસીબન સાથ મળશે.

  માસ્ટર કલર – ઓરેન્જ

  લકી દિવસ – સોમવાર

  લકી નંબર – 7 અને 9

  દાન – કોપર મેટલનો નાનો ટુકડો દાન કરો

  નંબર 8 (8, 17, 26 તારીખે જન્મેલા લોકો)

  તમારે હંમેશાં પ્રાણીઓને ખવડાવવું જોઈએ અને તેમની સામે હિંસા કરવાનું ટાળવું. જો તમે સરકારી અધિકારીઓ, સેલ્સ પ્રોફેશનલ્સ, પ્રોપર્ટી બિલ્ડર્સ, મીડિયા કર્મચારીઓ અને ટેકીઝ છો, તો આ બધાને તેમની કંપની દ્વારા બઢતી અથવા વળતરની દ્રષ્ટિએ લાભ આપવામાં આવશે. જો કે કાનૂની વિવાદોના સમાધાનમાં હજી સમય લાગશે. ડોકટરો અને ઉત્પાદકો સિદ્ધિઓથી સન્માનિત અનુભવશે. ભાગીદારો સાથે રૂબરૂમાં દલીલો થવાની સંભાવના હોવાથી મગજને ઠંડુ રાખો. અનાજનું દાન કરવું અને સાઇટ્રસ ખાવું એ આજે આવશ્યક છે.

  માસ્ટર કલર – ડીપ પર્પલ

  લકી દિવસ – શુક્રવાર

  લકી નંબર – 6

  દાન – ગરીબોને સોલ્ટેડ ફૂડનું દાન કરો

  નંબર 9 (9, 18, 27 તારીખે જન્મેલા લોકો)

  પરીવાર અને સંબંધીઓ સાથે સમય વિતાવો. ભાવિ લાભ અને લોકપ્રિયતા બંને નસીબ સાથે મળશે. આજે આનંદ, ભાગ્ય, ધન, સ્થિરતા અને વૈભવ-વિલાસનો અનુભવ કરશો. પ્રેમમાં પડેલા લોકો માટે લાગણીઓ જાહેર કરવાનો દિવસ. ગ્લેમર ઉદ્યોગ અને મીડિયાના લોકો ખ્યાતિનો આનંદ માણશે અને રાજકારણીઓ આજે મોટી તકો પૂરી કરશે.

  માસ્ટર કલર – રેડ

  લકી દિવસ – મંગળવાર

  લકી નંબર – 9

  દાન – લાલ મસૂરનું દાન કરો

  18 ઓગસ્ટે જન્મેલી હસ્તીઓ – ગુલઝાર, નિર્મલા સીતારમણ, સંદિપ પાટિલ, બાજી રાઓ, વિજ્યા લક્ષ્મી પંડિત, દલેર મહેંદી
  Published by:kiran mehta
  First published:

  Tags: Numerology, Numerology Suggestions

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन