Home /News /dharm-bhakti /

Numerology 14 April : આ અંકના પ્રેમી યુગલો માટે છે ખાસ દિવસ, જાણો કેવી રહેશે આપની આજ

Numerology 14 April : આ અંકના પ્રેમી યુગલો માટે છે ખાસ દિવસ, જાણો કેવી રહેશે આપની આજ

Numerology 14 April

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
    Numerology : અંકશાસ્ત્રમાં, જન્મ તારીખ (Birth Date) અને તેના મૂળાંકથી મનુષ્ય વિશે ઘણી વસ્તુઓ જાણીતી છે. તેમનું ભવિષ્ય અને તેઓ કેવું વર્તન કરશે તે પણ જાણી શકાય છે. મહિનાની કોઈપણ તારીખે જન્મેલા લોકોનો મૂળાંક અલગ હોય છે જેના પર તેમનું ભવિષ્ય નિર્ભર હોય છે. અંકશાસ્ત્ર (Numerology) અનુસાર વ્યક્તિનું ભવિષ્ય અને સ્વભાવ જાણી શકાય છે. કુંડળી (Kundali) અને રાશિ (Rashifal) ની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. જો તમારો જન્મ કોઈ પણ મહિનાની 10 અથવા 01 તારીખે થયો હોય તો તમારો મૂળાંક 1 આવશે (1+0=1) એવી જ રીતે તમારી જન્મ તારીખનો સરવાળો કરતાં તમને તમારો મૂળાંક મળી જશે.....



    નંબર 1 : આજે કામ કાજની જગ્યાએ તમારી આગેવાઈ દેખાશે, માટે થઈને તમારા માંની વાત સાંભળીને આગળ વધો

    માસ્ટર કલર : લીલો અને પીળો

    શુભ દિવસ : રવિવાર

    લકી નંબર : 1 અને 5

    દાન: મંદિરમાં સૂર્યમુખીના બીજનું દાન કરવું



    નંબર 2 : પુરૂષો લાગણીઓમાં આવીને નિરાશ થઈ શકે છે. મહિલા વર્ગે પણ સાવધાન રહીને છેતરપિંડીથી બચવાનું રહેશે

    માસ્ટર કલર : લીલો

    શુભ દિવસ : સોમવાર

    લકી નંબર : 2 અને 6

    દાન: ગરીબોને મીઠાનું દાન આપો



    નંબર 3 : સારા પરિણામ માટે આપણે ખૂબ મહેનત કરવાની જરુરુ છે. આજે આપનું મૌન આપના સબંધો ઉપર અસર કરશે. માટે તમારા સાથી સાથે યોગ્ય સંવાદ કરો

    માસ્ટર કલર : બ્રાઉન

    શુભ દિવસ : ગુરુવાર

    લકી નંબર : 3 અને 1

    દાન: આશ્રમમાં ચોખાનું દાન કરો



    નંબર 4 : નવા આયોજનો અમલમાં મૂકવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. નવી નવી માર્કેટિંગ સ્ટ્રેટેજી અપનાવતા રહો અને ભાગ્યને તેનું કામ કરવા દો

    માસ્ટર કલર : લાલ

    શુભ દિવસ : મંગળવાર

    લકી નંબર : 9

    દાન: ગરીબોમા લીલા શાકભાજીનું દાન કરો

    આ પણ વાંચો: Mahavir Jayanti 2022: ક્યારે છે મહાવીર જયંતી? અહીં જાણો તિથિ, પૂજા મુહૂર્ત અને જૈન ધર્મમાં તેનું મહત્વ

    નંબર 5 :  આજે કરિયરમાં અચાનક જ લાભ મળતો જણાશે, આજે બઢતી કે મોટી જવાબદારીના નવા સમાચાર આવી શકે છે.

    માસ્ટર કલર : લોલો

    શુભ દિવસ : બુધવાર

    લકી નંબર : 5

    દાન: લીલા છોડનું દાન કરો



    નંબર 6 : આજે તમારા પર વધુ જવાબદારી આવશે પરંતુ તમે તેને સરળતાથી પાર પાડશો. આજે તમે તમારા તમામ ટાર્ગેટ પૂરા કરી શકશો

    માસ્ટર કલર : વાદળી

    શુભ દિવસ : શુક્રવાર

    લકી નંબર : 6 અને 2

    દાન: બાળકોને પેન પેન્સિલનું દાન અકરો



    નંબર 7 : વિજાતીય બિઝનેસ  પાર્ટનર સાથે  સારું બનવા લાગશે જેનો ફાયદો તમને બિઝનેસ માં પણ દેખાશે

    માસ્ટર કલર : બ્લૂ

    શુભ દિવસ : શુક્રવાર

    લકી નંબર : 6

    દાન: પિત્તળના વાસણનું દાન કરો

    આ પણ વાંચો: Amarnath Yatra 2022: કઈ રીતે શરૂ થઈ અમરનાથ યાત્રા? વાંચો તેની પાછળની પૌરાણિક કથા

    નંબર 8 : આત્મવિશ્વાસ અને મહેનતથી તમે કોઈ પણ મુશ્કેલીઓનો સામનો કરી શકશો. પ્રેમીઓમાં પ્રેમ વધુ મજબૂત થશે.

    માસ્ટર કલર : બ્લૂ

    શુભ દિવસ : શુક્રવાર

    લકી નંબર : 6

    દાન: બાળકોમાં મીઠાઈનું દાન કરો



    નંબર 9 : આજે તમારી કોઈ મહત્વની વસ્તુઓ ખોવાય જવાની શક્યતાઓ છે. માટે આજે સાવધાન રહેવું. આજે કોઈ પણ જાહેર કાર્યક્રમમાં હાજરી આપી શકશો.

    માસ્ટર કલર : બ્રાઉન

    શુભ દિવસ : મંગળવાર

    લકી નંબર :  9 અને 6

    દાન: બાળકીઓને લાલ રૂમાલનું દાન કરો
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Daily Horoscope, Horoscope, ધર્મ ભક્તિ

    આગામી સમાચાર