Home /News /dharm-bhakti /

Numerology 13 April : અંકશાસ્ત્ર પ્રમાણે કેવો રહેશે દિવસ, શું-શું દાન કરવું, જાણો અહી

Numerology 13 April : અંકશાસ્ત્ર પ્રમાણે કેવો રહેશે દિવસ, શું-શું દાન કરવું, જાણો અહી

રાશિની જેમ દરેક અંકનો સ્વામી પણ કોઈને કોઈ ગ્રહ હોય છે.

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
    Numerology : અંકશાસ્ત્રમાં, જન્મ તારીખ (Birth Date) અને તેના મૂળાંકથી મનુષ્ય વિશે ઘણી વસ્તુઓ જાણીતી છે. તેમનું ભવિષ્ય અને તેઓ કેવું વર્તન કરશે તે પણ જાણી શકાય છે. મહિનાની કોઈપણ તારીખે જન્મેલા લોકોનો મૂળાંક અલગ હોય છે જેના પર તેમનું ભવિષ્ય નિર્ભર હોય છે. અંકશાસ્ત્ર (Numerology) અનુસાર વ્યક્તિનું ભવિષ્ય અને સ્વભાવ જાણી શકાય છે. કુંડળી (Kundali) અને રાશિ (Rashifal) ની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. જો તમારો જન્મ કોઈ પણ મહિનાની 10 અથવા 01 તારીખે થયો હોય તો તમારો મૂળાંક 1 આવશે (1+0=1) એવી જ રીતે તમારી જન્મ તારીખનો સરવાળો કરતાં તમને તમારો મૂળાંક મળી જશે.....



    નંબર 1 : મિલકત બાબતે કોઈ વડીલનું માર્ગ દર્શન લઈને આગળ વધવું, આજે મિલકત લે-વેચ માટે સારો દિવસ છે

    માસ્ટર કલર : પિચ

    શુભ દિવસ : રવિવાર

    લકી નંબર : 3

    દાન: ગરીબોમા સંતરાનું દાન કરો



    નંબર 2 : સ્પર્ધાત્મક તૈયારી કરતાં લોકો માટે સારો દિવસ રહેશે. આજે તમારા માન-સન્માનને કોઈ  થેન્સ પહોચાડી શકે છે.

    માસ્ટર કલર : સ્કાય બ્લૂ

    શુભ દિવસ : સોમવાર

    લકી નંબર : 6

    દાન: મંદિરમાં દૂધ કે તેલનું દાન કરવું



    નંબર 3 : આજે તમારી પ્રતિભા દર્શાવવાનો શ્રેષ્ઠ દિવસ છે. નોકરી શોધતા લોકો માટે કોઈ સારા સમાચાર આવી શકે છે.

    માસ્ટર કલર : નારંગી

    શુભ દિવસ : ગુરુવાર

    લકી નંબર : 3 અને 1

    દાન: ગરીબ સ્ત્રીને કેસરી વસ્ત્રનું દાન કરો



    નંબર 4 : આજે તમારું રૂટિન આયોજન બંધ કરવાની ખાસ જરુરુ છે જેથી કરીને તમને તમારા કામ કાજની જગ્યાએ સારા પરિણામો મેળવી શકો

    માસ્ટર કલર : બ્લૂ

    શુભ દિવસ : શનિવાર

    લકી નંબર : 9

    દાન: ભિક્ષુકને શાળનું દાન કરો



    નંબર 5 : આજે કોઈ નજીકનો મિત્ર અથવા કોઈ સબંધીને મદદ કરીને ખુશી અનુભવશો. વ્યાપારમાં આર્થિક લાભ જણાશે

    માસ્ટર કલર : લીલો

    શુભ દિવસ : બુધવાર

    લકી નંબર : 5

    દાન: લીલા શાકભાજીનું દાન કરો



    નંબર 6 : ફેક્ટરી માટે સારી જગ્યા શોધતા લોકોને સારો વિકલ્પ મળશે. ટૂંકી યાત્રા કરવા માટે પણ દિવસ સારો રહેશે.

    માસ્ટર કલર : સફેદ

    શુભ દિવસ : શુક્રવાર

    લકી નંબર : 6

    દાન: મંદિરમાં મીઠાઇનું દાન કરો



    નંબર 7 : વિજાતીય સબંધોમાં મજબૂતી આવશે. કોર્ટ-કચેરીમાં વડીલોની સલાહ આપણે સફળતા અપાવશે

    માસ્ટર કલર : નારંગી

    શુભ દિવસ : સોમવાર

    લકી નંબર : 7

    દાન: મંદિરમાં કંકુનું દાન કરો



    નંબર 8 : સફળતા મેળવવા માટે તમારે હજુ થોડી વધુ મહેનત કરવી પડશે. આજે ઉચ્ચ જ્ઞાન લેવા માટે પાનાં તમે ખાસ સમય ફાળવશો.

    માસ્ટર કલર : બ્લૂ

    શુભ દિવસ : શુક્રવાર

    લકી નંબર : 6

    દાન: બાળકોમાં ફ્રુતનું દાન કરવું



    નંબર 9 : આજનો દિવસ તમારા માન સન્માનમાં વધારો કરશે. આજે તમને અચાનક જ  આર્થિક લાભ થશે જે તમારી ખુશીમાં વધારો કરશે

    માસ્ટર કલર : લાલ

    શુભ દિવસ : મંગળવાર

    લકી નંબર : 3 અને 9

    દાન: ગરીબોમા દાડમનું દાન કરવુ
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Daily Horoscope, Horoscope, ધર્મ ભક્તિ

    આગામી સમાચાર