Home /News /dharm-bhakti /Numerology 12 May: આ અંકના લોકોને આજે માર્કેટમાં રોકાણ અપાવશે લાભ, જાણો કેવું રહેશે આપનું ભવિષ્ય

Numerology 12 May: આ અંકના લોકોને આજે માર્કેટમાં રોકાણ અપાવશે લાભ, જાણો કેવું રહેશે આપનું ભવિષ્ય

આ અંકના લોકોને આજે માર્કેટમાં રોકાણ અપાવશે લાભ, જાણો કેવું રહેશે આપનું ભવિષ્ય

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  Numerology : અંકશાસ્ત્રમાં, જન્મ તારીખ (Birth Date) અને તેના મૂળાંકથી મનુષ્ય વિશે ઘણી વસ્તુઓ જાણીતી છે. તેમનું ભવિષ્ય અને તેઓ કેવું વર્તન કરશે તે પણ જાણી શકાય છે. મહિનાની કોઈપણ તારીખે જન્મેલા લોકોનો મૂળાંક અલગ હોય છે જેના પર તેમનું ભવિષ્ય નિર્ભર હોય છે. અંકશાસ્ત્ર (Numerology) અનુસાર વ્યક્તિનું ભવિષ્ય અને સ્વભાવ જાણી શકાય છે. કુંડળી (Kundali) અને રાશિ (Rashifal) ની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. જો તમારો જન્મ કોઈ પણ મહિનાની 10 અથવા 01 તારીખે થયો હોય તો તમારો મૂળાંક 1 આવશે (1+0=1) એવી જ રીતે તમારી જન્મ તારીખનો સરવાળો કરતાં તમને તમારો મૂળાંક મળી જશે.....  નંબર 1 : આજે કોઈ મિટિંગ કે મેળાવડામાં હાજર રહેવું તમારા  માટે ઘણું લાભકારી રહેશે. તેમજ આજે માર્કેટિંગ માટે શ્રેષ્ઠ દિવસ છે. આજે પ્રેમી યુગલો માટે સારો દિવસ રહેશે.

  માસ્ટર કલર : કેસરી અને લીલો

  શુભ દિવસ : રવિવાર અને બુધવાર

  લકી નંબર : 3

  દાન: સ્ત્રીને કેસરી કાપડનું દાન કરો  નંબર 2 : કોઈ પણ અસમંજસને ટાળવા માટે દરેક કામમાં પહેલેથી ચોખવટ રાખવાની સલાહ આપવામાં આવે છે. આજે દિવસ દરમ્યાન થોડો ખર્ચો જણાશે. પાર્ટનર સાથેનો સંવાદ આજે તમને ઘણો લાભ અપાવશે

  માસ્ટર કલર : એક્વા

  શુભ દિવસ : સોમવાર

  લકી નંબર : 2

  દાન: અનાથાશ્રમમાં દૂધનું દાન કરો  નંબર 3 : આજે તમારા માતા-પિતા અને ગુરુના આશીર્વાદથી ઇચ્છિત ફળ મેળવી શકશો. આજે તમારા દ્વારા લેવાયેલા નિર્ણયો તમને લાભ અપાવશે

  માસ્ટર કલર : કેસરી

  શુભ દિવસ :  ગુરુવાર

  લકી નંબર : 3 અને 1

  દાન: કેસરી રંગના વસ્ત્રનું દાન કરો  આ પણ વાંચો: Chandra Grahan 2022: આ રાશિના જાતકો માટે શુભ રહેશે ચંદ્રગ્રહણ, જાણો સૂતક કાળ છે કે નહીં

  નંબર 4 : આજે  રમત ગમત કે રાજકારણમાં તમારા દ્વારા કરેલી પ્રવૃતિઓનો આનંદ મેળવી શકશો. આજના દિવસે મદિરાપાન અને માંસાહારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.

  માસ્ટર કલર : બ્લૂ

  શુભ દિવસ : શનિવાર

  લકી નંબર : 9

  દાન: જરૂરિયાતમંદ લોકોને ધબાળાનું દાન કરવું  નંબર 5 : આજે તમારા સપનાઓ અને ટાર્ગેટ પૂર્ણ કરવાનો દિવસ છે. કોઈ પણ જાતની લોન કે ઉધાર લેવાનું ટાળો. પ્રેમી યુગલો આજે તેમની કંપનીને એન્જોય કરશે

  માસ્ટર કલર : લીલો

  શુભ દિવસ : બુધવાર

  લકી નંબર : 5

  દાન: લીલા શાકભાજીનું દાન કરવું  નંબર 6 : ભૂતકાલને ભૂલે આગળ વધનો દિવસ છે. જીવનમાં પ્રેક્ટિકલ બનીને આગળ વધતાં રહો. જમીન મકાન કે મિલકતને લઈને ચિંતિત લોકોને આજે યોગ્ય વિકલ્પ મળી રહેશે

  માસ્ટર કલર : બ્લૂ

  શુભ દિવસ : શુક્રવાર

  લકી નંબર : 6

  દાન: આશ્રમમાં સફેદ મીઠાઈઓનું દાન કરવું  નંબર 7 :  કાયદાકીય બાબતોની પતાવટ કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. કોઈ નિષ્ણાત વકીલ કે અનુભવીને સલાહ લઈને કામ આગળ વધારવું. રાજકારણીઓ માટે આજનો દિવસ સારો જશે. ભાષણ દ્વારા લોકોને આકર્ષિત કરી શકશો

  માસ્ટર કલર : ટીલ

  શુભ દિવસ : સોમવાર

  લકી નંબર : 7

  દાન: તાંબા કે પિત્તના વાસણનું દાન કરો  નંબર 8 : તમારી બનાવેલી યોજનાઓને આજે અમલમાં મૂકવા માટે ખુબજ સારો દિવસ છે. તમારા જીવનમાં તમને બધુ જ મેળવ્યાનો આનંદ થશે. પ્રેમી યુગલોનો સબંધ આજે એક નવી ઊંચાઈએ જશે

  માસ્ટર કલર : વાદળી

  શુભ દિવસ : શુક્રવાર

  લકી નંબર : 6

  દાન: ભિક્ષુકને તરબૂચનું દાન આપો

  આ પણ વાંચો: Vat Savitri Vrat 2022: ક્યારે છે વટ સાવિત્રી વ્રત? જાણો તારીખ, શુભ મુહૂર્ત અને તેનું મહત્વ

  નંબર 9 : જાહેર જીવનની વ્યક્તિઓને આજે પબ્લિકનો ભરપૂર પ્રેમ મળશે. દલાલી કરતાં લોકોને ભારે આર્થિક લાભ મળવાની શક્યતાઓ છે. જો આપ શેર માર્કેટમાં રોકાણ કરવા માંગતા હો તો કોઈ નિષ્ણાતની સલાહ લઈને આજે બલ્કમાં રોકાણ કરી શકો છો.

  માસ્ટર કલર : પર્પલ

  શુભ દિવસ : મંગળવાર

  લકી નંબર : 3

  દાન: ઘર કામ કરતી મહિલાને લાલ સાડીનું દાન કરવું
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Daily Horoscope, Horoscope, ધર્મ ભક્તિ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन