Numerology 12 April : આ અંકના લોકોને મળશે પરિવારનો ભરપૂર સાથ, મુળાંક પ્રમાણે જાણો તમારો લકી નંબર
Numerology 12 April : આ અંકના લોકોને મળશે પરિવારનો ભરપૂર સાથ, મુળાંક પ્રમાણે જાણો તમારો લકી નંબર
Numerology 12 April
Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ
Numerology : અંકશાસ્ત્રમાં, જન્મ તારીખ (Birth Date) અને તેના મૂળાંકથી મનુષ્ય વિશે ઘણી વસ્તુઓ જાણીતી છે. તેમનું ભવિષ્ય અને તેઓ કેવું વર્તન કરશે તે પણ જાણી શકાય છે. મહિનાની કોઈપણ તારીખે જન્મેલા લોકોનો મૂળાંક અલગ હોય છે જેના પર તેમનું ભવિષ્ય નિર્ભર હોય છે. અંકશાસ્ત્ર (Numerology) અનુસાર વ્યક્તિનું ભવિષ્ય અને સ્વભાવ જાણી શકાય છે. કુંડળી (Kundali) અને રાશિ (Rashifal) ની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. જો તમારો જન્મ કોઈ પણ મહિનાની 10 અથવા 01 તારીખે થયો હોય તો તમારો મૂળાંક 1 આવશે (1+0=1) એવી જ રીતે તમારી જન્મ તારીખનો સરવાળો કરતાં તમને તમારો મૂળાંક મળી જશે.....
નંબર 1 : પરિવારનો સાથ સહકાર મેળવીને તમે આનંદ અનુભવશો, આજે મોબાઈલ, વાહન કે મિલકત લેવા માટે ઘણો શુભ દિવસ છે
માસ્ટર કલર : નારંગી અને બ્લૂ
શુભ દિવસ : ગુરુવાર
લકી નંબર : 3
દાન: સ્ત્રીને આજે પીળા વસ્ત્રનું દાન આપો
નંબર 2 : આજે વિરોધીઓથી થોડું સાવધાન રહેવાની જરૂર છે. આજે વાહન સાંભળીને હાંકવું. દિવસ સામાન્ય રહેશે
માસ્ટર કલર : વાદળી
શુભ દિવસ : સોમવાર
લકી નંબર : 2
દાન: અનાથાશ્રમમાં દૂધનું દાન આપો
નંબર 3 : લગ્ન ઇચ્છુક લોકોને આજે સારા સબંધો આવશે. શિવાલયમાં ભગવાનની ભક્તિ આજે તમને લાભ આપવી શકે છે.