Home /News /dharm-bhakti /

Numerology 11 May: આ અંકના લોકોને થશે અઢળક આર્થિક લાભ, જાણો શું કહે છે તમારું ભવિષ્ય

Numerology 11 May: આ અંકના લોકોને થશે અઢળક આર્થિક લાભ, જાણો શું કહે છે તમારું ભવિષ્ય

આ અંકના લોકોને થશે અઢળક આર્થિક લાભ, જાણો શું કહે છે તમારું ભવિષ્ય

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  Numerology : અંકશાસ્ત્રમાં, જન્મ તારીખ (Birth Date) અને તેના મૂળાંકથી મનુષ્ય વિશે ઘણી વસ્તુઓ જાણીતી છે. તેમનું ભવિષ્ય અને તેઓ કેવું વર્તન કરશે તે પણ જાણી શકાય છે. મહિનાની કોઈપણ તારીખે જન્મેલા લોકોનો મૂળાંક અલગ હોય છે જેના પર તેમનું ભવિષ્ય નિર્ભર હોય છે. અંકશાસ્ત્ર (Numerology) અનુસાર વ્યક્તિનું ભવિષ્ય અને સ્વભાવ જાણી શકાય છે. કુંડળી (Kundali) અને રાશિ (Rashifal) ની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. જો તમારો જન્મ કોઈ પણ મહિનાની 10 અથવા 01 તારીખે થયો હોય તો તમારો મૂળાંક 1 આવશે (1+0=1) એવી જ રીતે તમારી જન્મ તારીખનો સરવાળો કરતાં તમને તમારો મૂળાંક મળી જશે.....  નંબર 1 : મીડિયા અને કળા ક્ષેત્ર જોડાયેલા લોકો આર્થિક રીતે મજબૂત થશે માનવતામાં વધારો કરવો એ સફાળાના દ્વારની ચાવી છે. માટે થાય તેટલું દાન-પુણ્ય કરોં.

  માસ્ટર કલર : સફેદ

  શુભ દિવસ : શુક્રવાર

  લકી નંબર : 7

  દાન: સફેદ ચોખાનું દાન આક્રવું  નંબર 2 : સરકારી મિટિંગ, કૌટુંબિક પ્રસંગોમાં જરૂરથી હાજરી આપવી.આજે યાત્રાઓ ટાળવી તમે ભલે કોઈ પણ નાની કે મોટી કંપની કે સંસ્થા સાથે જોડાયેલા હોય પણ તમારી પ્રતિભા સફળતાના ઊંચા શિખરો સર કરશે.

  માસ્ટર કલર :  લીલો

  શુભ દિવસ : બુધવાર

  લકી નંબર : 5

  દાન: અનાથાશ્રમમાં મીઠાઇનું દાન કરવું

  આ પણ વાંચો: Budh Vakri: વૃષભ રાશિમાં બુધની ઉલટી ચાલ શરુ, જાણો કઈ રાશિના લોકોનો થશે ભાગ્યોદય

  નંબર 3 : જૂના મતભેદોને  ભૂલાવીને એક નવી શરૂઆત કરોં. વ્યવસાય અને સબંધો ફરીથી મજબૂત થશે. કોર્ટ-કચેરી સાથે સંકળાયેલા કર્મચારીઓને આજે લાભ થશે.

  માસ્ટર કલર : બ્લૂ

  શુભ દિવસ : મંગળવાર

  લકી નંબર : 9

  દાન: પગરખાંનું દાન કરવું  નંબર 4 : આજે તમે સફળતા મેળવી શકશો બસ આટલું ધ્યાન રાખવું કે તમે કોઈ પણ શોર્ટ કટ અંહી અપનાવશો કે પછી કોઈનું ખરાબ નહીં કરશો. આજે તમારા કરેલા કામો જશ મળશે. આજે લીલા કે પીળા વસ્ત્રો પહેરવા લકી સાબિત થશે.

  માસ્ટર કલર :  એક્વા

  શુભ દિવસ : સોમવાર

  લકી નંબર : 2 અને 6

  દાન: ગરીબોમા સફેદ ચોકનું દાન કરો  નંબર 5 : કામ કાજની જગ્યાએ તમે ખુબજ પ્રમાણિક અને પ્રેમાન સાવભાવના છો પરંતુ આ બધી જ વસ્તુ સહકર્મચારીઓ પાસેથી પરત મેળવવાની આશા રાખશો નહીં. આજે તમારી પ્રતિભાના દર્શન કરવી શકશો.

  માસ્ટર કલર : લાલ

  શુભ દિવસ : રવિવાર

  લકી નંબર : 1 અને 3

  દાન: ગરીબોમા સંતરાનું દાન કરવું  નંબર 6 : રાજકારીઓ તેના આયોજનો આજે લાગુ કરી શકે છે. આજે સંપૂર્ણ સમય તમારી તરફેણમાં છે. આજે કોઈ પણ કોન્ટ્રાક્ટ પર સહીઓ કરવાનું ટાળવું જોઈએ

  માસ્ટર કલર : ઓરેન્જ અને બ્લૂ

  શુભ દિવસ : સોમવાર

  લકી નંબર : 7

  દાન: પીળા વસ્ત્રનું દાન કરવું  નંબર 7 : સેલ્સમેન કે માર્કેટિંગ કરતાં લોકો માટે આજનો દિવસ લાભકારી રહેશે. આર્થિક લાભ થશે અને બધા કામ સમયસર પૂર્ણ થશે. કોઈ પણ સામે તમારી ગુપ્ત યોજના ખોલવી નહીં

  માસ્ટર કલર : બ્લૂ

  શુભ દિવસ : શુક્રવાર

  લકી નંબર : 6

  દાન: ચાંદીના સિક્કાનું દાન કરવું  નંબર 8 :  આજે સમય અને પૈસા ન વેડફાય તેનું ધ્યાન રાખવું. આજે ઓફિસમાં નવી જવાબદારીઓ આવી શકે છે. મહત્વના ડોક્યુમેન્ટસ સાઇન કરતાં પહેલા જાંકરની સલાહ લેવી

  માસ્ટર કલર : લાલ

  શુભ દિવસ : મંગળવાર

  લકી નંબર : 9 અને 6

  દાન: સ્ત્રીઓને કેસરી રંગના કાપડનું દાન કરવું

  આ પણ વાંચો: ફરી શનિની સાડા સાતીની ઝપેટમાં આવશે આ રાશિના જાતકો, છ મહિના સુધી રહેશે શનિની મહાદશા

  નંબર 9 :આજે તમે તમારી બુદ્ધિમત્તાથી બધા કામ સરળતાથી પાર પાડી શકશો. આજે ભાગ્ય તમારી તરફેણમાં છે જેથી તકનો બરાબર લાભ લો. આજે ચામડાની વસ્તુઓ વાપરવાનું ટાળો

  માસ્ટર કલર : વાદળી

  શુભ દિવસ : શુક્રવાર

  લકી નંબર : 6

  દાન: લીલા રંગના વસ્ત્રોનું દાન કરવું

  દાન:
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Daily Horoscope, Horoscope, ધર્મ ભક્તિ

  આગામી સમાચાર