Home /News /dharm-bhakti /

Numerology 10 May: પ્રેમીઓ માટે આજનો દિવસ ખાસ, ભવિષ્યને લાગતાં લઈ શકે છે નિર્ણયો

Numerology 10 May: પ્રેમીઓ માટે આજનો દિવસ ખાસ, ભવિષ્યને લાગતાં લઈ શકે છે નિર્ણયો

રમતવીરો માટે આજનો દિવસ રહેશે શ્રેષ્ઠ, જાણો કેવી રહશે આપની આજ

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  Numerology : અંકશાસ્ત્રમાં, જન્મ તારીખ (Birth Date) અને તેના મૂળાંકથી મનુષ્ય વિશે ઘણી વસ્તુઓ જાણીતી છે. તેમનું ભવિષ્ય અને તેઓ કેવું વર્તન કરશે તે પણ જાણી શકાય છે. મહિનાની કોઈપણ તારીખે જન્મેલા લોકોનો મૂળાંક અલગ હોય છે જેના પર તેમનું ભવિષ્ય નિર્ભર હોય છે. અંકશાસ્ત્ર (Numerology) અનુસાર વ્યક્તિનું ભવિષ્ય અને સ્વભાવ જાણી શકાય છે. કુંડળી (Kundali) અને રાશિ (Rashifal) ની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. જો તમારો જન્મ કોઈ પણ મહિનાની 10 અથવા 01 તારીખે થયો હોય તો તમારો મૂળાંક 1 આવશે (1+0=1) એવી જ રીતે તમારી જન્મ તારીખનો સરવાળો કરતાં તમને તમારો મૂળાંક મળી જશે.....  નંબર 1 : આજે તમે આત્મવિશ્વાસથી ભરપૂર જણાશો જેની અસર તમારા કામ પર પણ દેખાશે. આજે આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે. સફળતા મેળવવા માટે ભગવાન સૂર્યની ઉપાસના કરવી

  માસ્ટર કલર : પીળો અને કેસરી

  શુભ દિવસ :  રવિવાર અને ગુરુવાર

  લકી નંબર :  3

  દાન:  સૂર્યમુખીના તેલનું દાન કરો  નંબર 2 : સકારાત્મક વલણ  અપનાવીને દરેક કામ પાર પાડવાની કોશિશ કરો જે તમને સફળતાની નજીક લઈ જશે. પરિવાર સાથે પણ આજે સારો સમય પસાર કરી શકશો

  માસ્ટર કલર :  બ્લૂ અને કેસરી

  શુભ દિવસ :  સોમવાર

  લકી નંબર :  2

  દાન: પ્રાણીઓને પીવાના પાણીનું દાન કરો

  આ પણ વાંચો: Vaishakh Purnima 2022: વૈશાખ પૂર્ણિમાને શા માટે કહેવાય છે બુદ્ધ પૂર્ણિમા? જાણો તારીખ, મુહૂર્ત અને વ્રતના લાભ

  નંબર 3 : આજે તમારી પ્રતિભા દર્શાવવાનો શ્રેષ્ઠ દિવસ છે. વિદ્યાર્થીઓને પોતાના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓએ પોતાના ગુરુનું સ્મરણ કરવું. વિજાતીય મિત્રને આજે આકર્ષિત કરી શકો

  માસ્ટર કલર : નારંગી અને લાલ

  શુભ દિવસ : ગુરુવાર

  લકી નંબર : 3 અને 1

  દાન: મંદિરમાં ચંદનના લાકડાનું દાન કરવું  નંબર 4 : લાંબા સમયથી ચાલતી મુશ્કેલીઓનો આજે અંત આવતો જણાશે. જમીન મકાનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને આજે લાભ રહેશે

  માસ્ટર કલર : બ્રાઉન

  શુભ દિવસ : મંગળવાર

  લકી નંબર : 9

  દાન: ગરીબોને લીલા શાકભાજીનું દાન કરો  નંબર 5 : આજનો આપનો દિવસ અત્યહંત સુખદ અને સરળ રીતે પસાર થશે. પરિવાર અને મિત્રો સાથે એકદમ પ્રેક્ટિકલ બનીને વ્યવહાર કરવો

  માસ્ટર કલર : લીલો

  શુભ દિવસ : બુધવાર

  લકી નંબર : 5

  દાન: બાળકોને મીઠાઈનું દાન કરો  નંબર 6 : કળા ક્ષેત્રે સંકળાયેલા લોકો કે વ્યવસાયો આજે નફો કરશે. સારો વ્યવસાય અને સારા સાથી મેળવવા માટે આજે તમે ભગવાનનો આભાર માનશો

  માસ્ટર કલર : બ્લૂ અને પિચ

  શુભ દિવસ : શુક્રવાર

  લકી નંબર : 6

  દાન: સફેદ સિક્કાઓનું દાન કરવું  નંબર 7 :  દિવસ દરમ્યાન આજે તમને ઘણા ઉતાર ચઢાવ જોવા મળશે પરંતુ જેમ જેમ દિવસ પસાર થશે તેમ તેમ રાહત જણાશે. વિજાતીય લોકો પાસેથી આવતી સલાહોણું સ્વાગત કરો, જે તમને અચૂક લાભ અપાવશે

  માસ્ટર કલર : પીળો

  શુભ દિવસ : સોમવાર

  લકી નંબર : 7

  દાન: ગરીબોમા વાસણનું દાન કરો

  આ પણ વાંચો: Hindu Marriage Rituals: દુલ્હન ઘરમાં પ્રવેશ કરતી વખતે પગથી ચોખાનો કળશ શા માટે ઢોળે છે?

  નંબર 8 : કોઈ પરિસ્થિતીમાં તમારી જાતને અનુકૂળ બનાવીને કામ કાજ ચાલુ રાખવું, અંતમાં તમને મોટી સફળતા કે રિવોર્ડ મળી શકે છે.

  માસ્ટર કલર : લીલો

  શુભ દિવસ : શનિવાર

  લકી નંબર : 6

  દાન: જરૂરિયાતમંદ લોકોને પગરખાનું દાન કરો  નંબર 9 :પ્રેમીઓ માટે આજનો દિવસ ખુબજ સુંદર જવાનો છે. તેઓ પોતાના આવનાર ભવિષ્યને લઈને આજે મહત્વનો કોઈ નિર્ણય લઈ શકે છે. નવા નવા રાજકારણમાં પ્રવેશેલા લોકોને નવી પાર્ટીઓમાં જોડાવવાની ઓફર આવી શકે છે તો આજે ભાષણ કરવાની તકને છોડશો નહીં

  માસ્ટર કલર : લાલ

  શુભ દિવસ : મંગળવાર

  લકી નંબર : 9

  દાન: લાલ મસૂરનું દાન કરો
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Daily Horoscope, Horoscope, ધર્મ ભક્તિ

  આગામી સમાચાર