Home /News /dharm-bhakti /

Numerology 10 April : અંકશાસ્ત્ર પ્રમાણે જાણો આજના આપના દિવસ વિશે, શું દાન કરવું રહેશે લાભકારી?

Numerology 10 April : અંકશાસ્ત્ર પ્રમાણે જાણો આજના આપના દિવસ વિશે, શું દાન કરવું રહેશે લાભકારી?

રાશિની જેમ દરેક અંકનો સ્વામી પણ કોઈને કોઈ ગ્રહ હોય છે.

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
    Numerology : અંકશાસ્ત્રમાં, જન્મ તારીખ (Birth Date) અને તેના મૂળાંકથી મનુષ્ય વિશે ઘણી વસ્તુઓ જાણીતી છે. તેમનું ભવિષ્ય અને તેઓ કેવું વર્તન કરશે તે પણ જાણી શકાય છે. મહિનાની કોઈપણ તારીખે જન્મેલા લોકોનો મૂળાંક અલગ હોય છે જેના પર તેમનું ભવિષ્ય નિર્ભર હોય છે. અંકશાસ્ત્ર (Numerology) અનુસાર વ્યક્તિનું ભવિષ્ય અને સ્વભાવ જાણી શકાય છે. કુંડળી (Kundali) અને રાશિ (Rashifal) ની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. જો તમારો જન્મ કોઈ પણ મહિનાની 10 અથવા 01 તારીખે થયો હોય તો તમારો મૂળાંક 1 આવશે (1+0=1) એવી જ રીતે તમારી જન્મ તારીખનો સરવાળો કરતાં તમને તમારો મૂળાંક મળી જશે.....



    નંબર 1 : આજે પરિવાર અને કામ કાજની જગ્યાએ યોગ્ય સંતુલન સાધી શકશો, તમામ ટાર્ગેટ સરળતાથી પૂરા થશે અને આર્થિક લાભ થશે

    માસ્ટર કલર : પીળો અને બ્લૂ

    શુભ દિવસ : રવિવાર અને સોમવાર

    લકી નંબર : 1

    દાન: સૂર્યમુખી તેલનું દાન કરવું



    નંબર 2 :  આજે બાળકો સાથે સમય પસાર કરી શકશો, ઇમ્પોર્ટ ઇક્સ્પોર્ટના ધંધામાં ફાયદો જણાશે

    માસ્ટર કલર : બ્લૂ અને સફેદ

    શુભ દિવસ : સોમવાર

    લકી નંબર : 2

    દાન: પીવાના પાણીનું દાન કરો

    આ પણ વાંચો: Astrology: રાશિ અનુસાર જાણી લો કે તમારી કે તમારા પાર્ટનરની સૌથી મોટી નબળાઈ શું છે?

    નંબર 3 :  આજે વિદ્યાર્થીઓએ માટે ખાસ દિવસ છે. આજે તમારા કેળાં કામના વખાણ થશે. આજે કોઈ પીળા રંગની રસોઈ બનાવવી શુભ રહેશે

    માસ્ટર કલર : નારંગી

    શુભ દિવસ : ગુરુવાર

    લકી નંબર : 3 અને 1

    દાન: ગરીબ બાળકોમાં નોટબુકનું દાન કરો



    નંબર 4 : અગાઉ રોકેલા નાણાંનું આજે વળતર મળતું જણાશે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા રાહ જોવી અને દિલની વાત સાંભળીને આગળ વધવું

    માસ્ટર કલર : બ્લૂ

    શુભ દિવસ : મંગળવાર

    લકી નંબર : 9

    દાન: ગરીબોને અનાજનું દાન કરવું



    નંબર 5 : પરિવારનો સાથ સહકાર મેળવીને તમે આનંદ અનુભવશો, આજે મોબાઈલ, વાહન કે મિલકત લેવા માટે ઘણો શુભ દિવસ છે

    માસ્ટર કલર : કેસરી

    શુભ દિવસ : મંગળવાર

    લકી નંબર :  9

    દાન: મંદિરમાં પીળા કાપડનું દાન



    નંબર 6 :  આજે વિરોધીઓથી થોડું સાવધાન રહેવાની જરૂર છે. આજે વાહન સાંભળીને હાંકવું. દિવસ સામાન્ય રહેશે

    માસ્ટર કલર : વાદળી

    શુભ દિવસ : શુક્રવાર

    લકી નંબર : 6

    દાન: સિક્કાઓનું દાન કરવું

    આ પણ વાંચો: Numerology: ખૂબ પૈસાદાર હોય છે આ જન્મતારીખ વાળા લોકો, સ્વભાવે હોય છે અહંકારી



    નંબર 7
    :  લગ્ન ઇચ્છુક લોકોને આજે સારા સબંધો આવશે. શિવાલયમાં ભગવાનની ભક્તિ આજે તમને લાભ આપવી શકે છે.

    માસ્ટર કલર : પીળો

    શુભ દિવસ : સોમવાર

    લકી નંબર : 7

    દાન: મંદિરમાં પીળી વસ્તુનું દાન કરવું



    નંબર 8 : લીગલ કેસ આજે પૂર્ણ થતાં જણાશે, આજે રાહત અનુભવશો. વિદેશ જવા તૈયારી કરતાં યુવાનોને સફળતા મળશે

    માસ્ટર કલર : લીલો

    શુભ દિવસ : શનિવાર

    લકી નંબર : 6

    દાન: જરૂરિયાતવાળા લોકોને પગરખાંનું દાન કરવું



    નંબર 9 : દંપતિઓ ભવિષ્યના આયોજન બનાવી શકે છે. સરકારી નોકરિયાતને આજે લાભ જણાશે. મેડિકલ ક્ષેત્રે જોડાયેલા લોકોને ઈનામ મળી શકે છે

    માસ્ટર કલર :  નારંગી

    શુભ દિવસ : મંગળવાર

    લકી નંબર : 9

    દાન: મસૂરની દાળનું દાન કરવું
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Daily Horoscope, Horoscope, ધર્મ ભક્તિ

    આગામી સમાચાર