Home /News /dharm-bhakti /

Numerology 09 April : જાણો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો રહેશે આજનો દિવસ, આજના દિવસે શું કરવું દાન

Numerology 09 April : જાણો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો રહેશે આજનો દિવસ, આજના દિવસે શું કરવું દાન

સંખ્યાઓ પર કોઈને કોઈ ગ્રહનું આધિપત્ય હોય છે.

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
    Numerology : અંકશાસ્ત્રમાં, જન્મ તારીખ (Birth Date) અને તેના મૂળાંકથી મનુષ્ય વિશે ઘણી વસ્તુઓ જાણીતી છે. તેમનું ભવિષ્ય અને તેઓ કેવું વર્તન કરશે તે પણ જાણી શકાય છે. મહિનાની કોઈપણ તારીખે જન્મેલા લોકોનો મૂળાંક અલગ હોય છે જેના પર તેમનું ભવિષ્ય નિર્ભર હોય છે. અંકશાસ્ત્ર (Numerology) અનુસાર વ્યક્તિનું ભવિષ્ય અને સ્વભાવ જાણી શકાય છે. કુંડળી (Kundali) અને રાશિ (Rashifal) ની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. જો તમારો જન્મ કોઈ પણ મહિનાની 10 અથવા 01 તારીખે થયો હોય તો તમારો મૂળાંક 1 આવશે (1+0=1) એવી જ રીતે તમારી જન્મ તારીખનો સરવાળો કરતાં તમને તમારો મૂળાંક મળી જશે.....



    નંબર 1 :  આજે તમે તમારા વ્યક્તિત્વ દ્વારા દરેકને પ્રભાવિત કરી શકશો, આજે કોઈ ટૂંકી યાત્રાનું આયોજન કરી શકે છે.

    માસ્ટર કલર : ગુલાબી

    શુભ દિવસ : સોમવાર

    લકી નંબર : 2

    દાન: ગરીબોમા દૂધનું દાન કરો



    નંબર 2 :  આજે નવી મિલકત ખરીદવાનો, નવો ધંધો શરૂ કરવાનો કે તમારા પ્રિયજનને મનની વાત કરવાનો ખૂબ જ સારો દિવસ  છે. આજે સબંધોમાં વિશ્વાસ કેળવવાનો સૌથી શ્રેષ્ઠ દિવસ છે,

    માસ્ટર કલર : નારંગી

    શુભ દિવસ : રવિવાર અને મંગળવાર

    લકી નંબર : 1 અને 9

    દાન: મંદિરમાં લાલ કાપડનું દાન કરવું



    નંબર 3 : આજના દિવસે આપના મનગમતા વ્યક્તિ સાથેના લગ્નની વાત પરિવાર સાથે કરી શકો છો. આજના દિવસે વાહન હાંકવાથી અને મશીનરીથી ખુબજ સાવધાન રહેવું

    માસ્ટર કલર : લાલ

    શુભ દિવસ : ગુરુવાર

    લકી નંબર : 3 અને 9

    દાન: મંદિરમાં ચંદનના લાકડાનું દાન કરો

    આ પણ વાંચો: Numerology: ખૂબ પૈસાદાર હોય છે આ જન્મતારીખ વાળા લોકો, સ્વભાવે હોય છે અહંકારી

    નંબર 4 :  તમારા પ્રતિસ્પર્ધીઓ તમારી સામે કોઈ ષડયંત્ર રચી શકે છે. તબીબી ક્ષેત્રે કાર્યરત લોકોને બઢતી કે ઈનામ જેવા સારા સમાચાર મળી શકે છે.

    માસ્ટર કલર : કેસરી

    શુભ દિવસ : રવિવાર

    લકી નંબર : 1

    દાન: મંદિરમાં સૂર્યમુખીનું તેલ દાન કરો



    નંબર 5 : આજે માં લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે, કાયદા ક્ષેત્રે સાથે સંકળાયેલા તેમજ કળા ક્ષેત્રે સંકળાયેલા લોકોને વિશેષ લાભ મળતો જણાશે

    માસ્ટર કલર : બ્લૂ

    શુભ દિવસ : શુક્રવાર

    લકી નંબર : 7

    દાન: બાળકોમાં સફેદ મીઠાઈનું દાન કરો



    નંબર 6 : પાડોશી અથવા નજીકના મિત્રની મધ્યસ્થી દ્વારા સમસ્યાઓનું નિરાકરણ આવશે. આજે કામમાં આળસ નુકસાની આપી શકે છે

    માસ્ટર કલર : જાંબલી

    શુભ દિવસ : શુક્રવાર

    લકી નંબર : 6

    દાન: સફેદ રૂમાલનું દાન કરવું

    આ પણ વાંચો:  Astrology: રાશિ અનુસાર જાણી લો કે તમારી કે તમારા પાર્ટનરની સૌથી મોટી નબળાઈ શું છે?

    નંબર 7 :  આજે પરિવાર તેમજ સમાજમાં આપને  માન-સન્માન મળશે, સફળતા મેળવવા આજે માથા પર ચંદનનું તિલક કરો

    માસ્ટર કલર : નારંગી

    શુભ દિવસ : સોમવાર

    લકી નંબર : 7 અને 9

    દાન: તાંબાના નાના વાસણનું દાન કરવું



    નંબર 8 : આજના દિવસે તમારી ઈચ્છા મુજબના બધા કર્યો સંપન્ન થશે, પ્રેમી યુગલો માટે દિવસ ખુબજ સારો જશે

    માસ્ટર કલર : ઘેરો ગુલાબી

    શુભ દિવસ : શુક્રવાર

    લકી નંબર : 6

    દાન: ગરીબોને છત્રીનું દાન કરો



    નંબર 9 : આજે ગુસ્સા પર ખાસ નિયંત્રણ રાખશો, આજે તમે તમારી જાતને સબંધોમાં અથવા ધંધામાં છેતરપિંડીનો ભોગ બનતા જણાશો

    માસ્ટર કલર : લાલ

    શુભ દિવસ :  મંગળવાર

    લકી નંબર : 9

    દાન: લાલ મસૂરની દાળનું દાન કરો
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Daily Horoscope, Horoscope, ધર્મ ભક્તિ

    આગામી સમાચાર