Home /News /dharm-bhakti /

Numerology 07 April : જાણો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો રહેશે દિવસ, ભાગ્ય ચમકાવવા કરો આ વસ્તુનું દાન

Numerology 07 April : જાણો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો રહેશે દિવસ, ભાગ્ય ચમકાવવા કરો આ વસ્તુનું દાન

જાણો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો રહેશે દિવસ, ભાગ્ય ચમકાવવા કરો આ વસ્તુનું દાન

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
    Numerology : અંકશાસ્ત્રમાં, જન્મ તારીખ (Birth Date) અને તેના મૂળાંકથી મનુષ્ય વિશે ઘણી વસ્તુઓ જાણીતી છે. તેમનું ભવિષ્ય અને તેઓ કેવું વર્તન કરશે તે પણ જાણી શકાય છે. મહિનાની કોઈપણ તારીખે જન્મેલા લોકોનો મૂળાંક અલગ હોય છે જેના પર તેમનું ભવિષ્ય નિર્ભર હોય છે. અંકશાસ્ત્ર (Numerology) અનુસાર વ્યક્તિનું ભવિષ્ય અને સ્વભાવ જાણી શકાય છે. કુંડળી (Kundali) અને રાશિ (Rashifal) ની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. જો તમારો જન્મ કોઈ પણ મહિનાની 10 અથવા 01 તારીખે થયો હોય તો તમારો મૂળાંક 1 આવશે (1+0=1) એવી જ રીતે તમારી જન્મ તારીખનો સરવાળો કરતાં તમને તમારો મૂળાંક મળી જશે.....



    નંબર 1 : આજે તમે તમારી જાતને સબંધોમાં અથવા ધંધામાં છેતરપિંડીનો ભોગ બનતા જણાશો, ક્રોધને તમારા પર હાવી થવા ન દો

    માસ્ટર કલર : પીળો

    શુભ દિવસ : રવિવાર

    લકી નંબર :  3

    દાન: સૂર્ય મંદિરમાં પીળી વસ્તુનું દાન કરવું



    નંબર 2 : આજના દિવસે તમારી ઈચ્છા મુજબના બધા કર્યો સંપન્ન થશે, પ્રેમી યુગલો માટે દિવસ ખુબજ સારો જશે

    માસ્ટર કલર : પિચ

    શુભ દિવસ : સોમવાર

    લકી નંબર : 2

    દાન: ગરીબોમા ચોખાનું દાન કરો



    નંબર 3 : આજે પરિવારમાં આપને  માન-સન્માન મળશે, સફળતા મેળવવા આજે માથા પર ચંદનનું તિલક કરો

    માસ્ટર કલર : કેસરી

    શુભ દિવસ : ગુરુવાર

    લકી નંબર : 9

    દાન: મંદિરમાં ચંદનના લાકડાનું દાન કરો

    આ પણ વાંચો:  Hanuman Jayanti 2022: હનુમાન જયંતી પર કરો આ ઉપાય, બજરંગબલી આપશે ખૂબ સફળતા

    નંબર 4 : પાડોશી અથવા નજીકના મિત્રની મધ્યસ્થી દ્વારા સમસ્યાઓનું નિરાકરણ આવશે. આજે કામમાં આળસ નુકસાની આપી શકે છે

    માસ્ટર કલર : કેસરી

    શુભ દિવસ : મંગળવાર

    લકી નંબર :  9

    દાન: પશુઓને લીલા ઘાસનું દાન કરો



    નંબર 5 : આજે તમે તમારા વ્યક્તિત્વ દ્વારા દરેક લોકોના દિલ જીતી લેશો, યુગલો આજે કોઈ ટૂંકી યાત્રાનું આયોજન કરી શકે છે.

    માસ્ટર કલર : લીલો

    શુભ દિવસ : બુધવાર

    લકી નંબર : 5

    દાન: બાળકોમાં મીઠાઈનું વિતરણ કરો



    નંબર 6 : આજે સબંધોમાં વિશ્વાસ કેળવવાનો સૌથી શ્રેષ્ઠ દિવસ છે, આજે નવી મિલકત ખરીદવાનો, નવો ધંધો શરૂ કરવાનો કે તમારા પ્રિયજનને મનની વાત કરવાનો ખૂબ જ સારો દિવસ  છે

    માસ્ટર કલર :  સફેદ

    શુભ દિવસ : શુક્રવાર

    લકી નંબર : 6

    દાન: ગરીબોમા વસ્ત્ર દાન કરો



    નંબર 7 : આજના દિવસે આપના લગ્નની વાત પરિવાર સાથે કરી શકો છો. આજના દિવસે વાહન હાંકવાથી અને મશીનરીથી દૂર રહવું.

    માસ્ટર કલર : પીળો

    શુભ દિવસ : સોમવાર

    લકી નંબર : 7

    દાન: મંદિરમાં પીળા ચોખજનું દાન કરવું

    આ પણ વાંચો : Ketu Transit 2022: કેતુ જલ્દી આ રાશિના લોકોને આપશે મોટી રાહત, દરેક ક્ષેત્રમાં મળશે સફળતા

    નંબર 8 : તમારા વિરોધીઓ તમારી સામે કોઈ ષડયંત્ર રચી શકે છે. મેડિકલ ક્ષેત્રે કાર્યરત લોકોને પ્રમોશન કે ઈનામ જેવા સારા સમાચાર મળી શકે છે.

    માસ્ટર કલર : બ્લૂ

    શુભ દિવસ : શુક્રવાર

    લકી નંબર : 7

    દાન: કોઈ આશ્રમમાં લીલા શાકભાજીનું દાન કરો



    નંબર 9 : આર્થિક સ્થિતિ મજબૂત થશે, કળા સેટરે અને વકીલોનો દિવસ આજે લાભ થશે

    માસ્ટર કલર : નારંગી

    શુભ દિવસ : મંગળવાર

    લકી નંબર : 3

    દાન: આશ્રમમાં ફળનું દાન કરવું
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Daily Horoscope, Horoscope, ધર્મ ભક્તિ

    આગામી સમાચાર