Home /News /dharm-bhakti /

Numerology 06 April : આ આંકના લોકો માટે આવશે ખુશ ખબર, જાણો કેવી રહેશે આપની આજ

Numerology 06 April : આ આંકના લોકો માટે આવશે ખુશ ખબર, જાણો કેવી રહેશે આપની આજ

અંકશાસ્ત્ર મુજબ લકી નંબર (પ્રતિકાત્મક તસવીર)

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
    Numerology : અંકશાસ્ત્રમાં, જન્મ તારીખ (Birth Date) અને તેના મૂળાંકથી મનુષ્ય વિશે ઘણી વસ્તુઓ જાણીતી છે. તેમનું ભવિષ્ય અને તેઓ કેવું વર્તન કરશે તે પણ જાણી શકાય છે. મહિનાની કોઈપણ તારીખે જન્મેલા લોકોનો મૂળાંક અલગ હોય છે જેના પર તેમનું ભવિષ્ય નિર્ભર હોય છે. અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિનું ભવિષ્ય અને સ્વભાવ જાણી શકાય છે. કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. જો તમારો જન્મ કોઈ પણ મહિનાની 10 અથવા 01 તારીખે થયો હોય તો તમારો મૂળાંક 1 આવશે (1+0=1) એવી જ રીતે તમારી જન્મ તારીખનો સરવાળો કરતાં તમને તમારો મૂળાંક મળી જશે.....



    નંબર 1 : આજે કોઈ નજીકના મિત્ર દ્વારા તમારી તમામ પરેશાનીઓનો અંત આવશે. આજે કોઈ પણ ચામડાની વસ્તુઓનો ઉપયોગ ટાળવાની સલાહ આપવામાં આવે છે.

    માસ્ટર કલર : કેસરી

    શુભ દિવસ : રવિવાર

    લકી નંબર : 1 અને 7

    દાન: આશ્રમમાં ચોખાનું દાન કરો



    નંબર 2 : બાળકો સાથે સમય પસાર કરવાનો ખાસ દિવસ, નાના રોકાણકારો માટે લાભકારી દિવસ, આર્થિક લાભ થઈ શકે

    માસ્ટર કલર : વાદળી

    શુભ દિવસ : સોમવાર

    લકી નંબર : 2 અને 6

    દાન: ગરીબોમા અનાજનું દાન કરો



    નંબર 3 : આપે કરેલી મહેનતનુ ફળ આજે મળતું જણાય, મનપસંદ વ્યક્તિને આજે તમારા મનની વાત કરી શકો.નજીકના સમયમાં મોટી સફળતા મળી શકે છે.

    માસ્ટર કલર : લાલ

    શુભ દિવસ : ગુરુવાર

    લકી નંબર : 3 અને 1

    દાન: જરૂરિયા વાળા લોકોને હળદરનું દાન કરો



    નંબર 4 : પરિવાર અને નજીકના  મિત્રો તરફથી આજે કોઈ મહત્વના સારા સમાચાર મળી શકે છે. વાહન કે મિલકત ખરીદવા માટે આજનો સમય અનુકૂળ છે.

    માસ્ટર કલર : લીલો

    શુભ દિવસ : બુધવાર

    લકી નંબર : 8

    દાન: પ્રાણીઓને ઘાસ ચારાનું દાન કરો



    નંબર 5 : મોટા ભાગનો સમય કાનૂની કાર્યવાહીમાં પસાર થશે. આ સમય થોડો સાવચેતી માંગી લે છે જેથી વાહન ધીમે ચલાવવું અને ધંધામાં નવું સાહસ ન કરવું

    માસ્ટર કલર : સફેદ

    શુભ દિવસ : શુક્રવાર

    લકી નંબર : 7

    દાન: બાળકોમાં મિઠાઈઓનું દાન કરો



    નંબર 6 : હાલનો સમય તમારા માટે સફળતાના માર્ગ ખુલ્લા કરી રહ્યો છે, જેથી કોઈ પણ પ્રકારના સાહસ કરી  શકો છો. નવા સાહસો ખેડવા માટે સમય ઉત્તમ છે.

    માસ્ટર કલર : ભૂરો

    શુભ દિવસ : શનિવાર

    લકી નંબર : 9 અને 8

    દાન: મંદિરમાં કાલી વસ્તુનું દાન કરો



    નંબર 7 : કોઈ પણ કાગળ પર સહીઓ કરતાં પહેલા વાંચી લેવા. લગ્ન ઇચ્છુક વ્યક્તિઓને સારા સબંધો આવશે. આજે ઉધાર આપેલા પૈસા પરત મેળવી શકો છો.

    માસ્ટર કલર : નારંગી

    શુભ દિવસ : સોમવાર

    લકી નંબર : 7

    દાન: મંદિરમાં પીળું વસ્ત્ર દાન કરો



    નંબર 8 : લાંબા સમયથી ચાલતા પરિવારિક ઝઘડાઓનો અંત આવશે. રોકાણ કરવા માટે શ્રેષ્ઠ સમય, પરિવારિક સબંધો મજબૂત થશે

    માસ્ટર કલર : બ્લૂ

    શુભ દિવસ : શુક્રવાર

    લકી નંબર : 6

    દાન: પક્ષીઓમાં ચણનું દાન કરો



    નંબર 9 : વ્યવસાયિક ગતિવિધિઓ વ્યવસ્થિત ચાલશે, કળા, મીડિયા ક્ષેત્રે સંકળાયેલા લોકોને ફાયદો જણાશે. આર્થિક લાભ જણાશે

    માસ્ટર કલર : લાલ

    શુભ દિવસ : મંગળવાર

    લકી નંબર : 9 અને 6

    દાન: સ્ત્રીઓને કેસરી વસ્ત્રનું દાન કરવું
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Daily Horoscope, Horoscope, ધર્મ ભક્તિ

    આગામી સમાચાર