Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ
Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ
Numerology : અંકશાસ્ત્રમાં, જન્મ તારીખ (Birth Date) અને તેના મૂળાંકથી મનુષ્ય વિશે ઘણી વસ્તુઓ જાણીતી છે. તેમનું ભવિષ્ય અને તેઓ કેવું વર્તન કરશે તે પણ જાણી શકાય છે. મહિનાની કોઈપણ તારીખે જન્મેલા લોકોનો મૂળાંક અલગ હોય છે જેના પર તેમનું ભવિષ્ય નિર્ભર હોય છે. અંકશાસ્ત્ર (Numerology) અનુસાર વ્યક્તિનું ભવિષ્ય અને સ્વભાવ જાણી શકાય છે. કુંડળી (Kundali) અને રાશિ (Rashifal) ની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. જો તમારો જન્મ કોઈ પણ મહિનાની 10 અથવા 01 તારીખે થયો હોય તો તમારો મૂળાંક 1 આવશે (1+0=1) એવી જ રીતે તમારી જન્મ તારીખનો સરવાળો કરતાં તમને તમારો મૂળાંક મળી જશે.....
નંબર 1 : રમતવીરો માટે આજે જીતનો દિવસ છે. સફળતા માટે તમારા કોચ કે ગુરુના આદેશનું પાલન કરો. બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને આજે ઘણો લાભ થશે.
માસ્ટર કલર : પિચ
શુભ દિવસ : રવિવાર
લકી નંબર : 3 અને 1
દાન: ભિક્ષુકોને કેળાનું દાન કરવું
નંબર 2 : આજે તમારા આયોજનને યોગ્ય દિશા આપવા માટે દિવસ ખુબજ સારો છે. આજે કાયદાકીય વચનો પૂરા થશે. વડીલ વર્ગની સલાહ આજે કામ લાગશે
માસ્ટર કલર : સ્કાય બ્લૂ
શુભ દિવસ : સોમવાર
લકી નંબર : 6
દાન: મંદિરમાં તેલ અથવા દૂધનું દાન કરો
નંબર 3 : સરકારી કર્મચારીઓને બઢતી કે બદલીના સારા સમાચાર મળી શકે છે. સંતાનોની પ્રગતિ કે સફળતા જોઈને વાળી વર્ગમાં ખુશીનો માહોલ જણાશે. ધંધા વેપારમાં નજીકના સમયમાં ઉતાર ચઢાવ જોવા મળે.
માસ્ટર કલર : કેસરી
શુભ દિવસ : મંગળવાર
લકી નંબર : 9
દાન: મંદિરમાં કંકુનું દાન કરવું
નંબર 4 : સમાજ અને માર્કેટમાં તમારી સારી છબીને કારણે વેપાર ધંધામાં વૃદ્ધિ જણાશે. વિદેશ જવાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને નજીકમાં સફળતા મળી જણાશે
નંબર 7 : આજનો દિવસ આપના માટે ભાગ્યના દ્વાર ખોલીને આવ્યો છે. ફરવાના શોખીન લોકો માટે નવી નવી જગ્યાઑ પીઆર ફરવાના આયોજનો બનશે. વડીલોનું માર્ગદર્શન આપના માટે લાભકારી રહેશે