Home /News /dharm-bhakti /

Numerology  02  April : કાનૂની લડાઈમાં થશે આ મૂળાંકના લોકોનો વિજય, જાણો અંકશાસ્ત્ર પ્રમાણે કેવી રહેશે આપની આજ

Numerology  02  April : કાનૂની લડાઈમાં થશે આ મૂળાંકના લોકોનો વિજય, જાણો અંકશાસ્ત્ર પ્રમાણે કેવી રહેશે આપની આજ

રાશિની જેમ દરેક અંકનો સ્વામી પણ કોઈને કોઈ ગ્રહ હોય છે.

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  Numerology : અંકશાસ્ત્રમાં, જન્મ તારીખ (Birth Date) અને તેના મૂળાંકથી મનુષ્ય વિશે ઘણી વસ્તુઓ જાણીતી છે. તેમનું ભવિષ્ય અને તેઓ કેવું વર્તન કરશે તે પણ જાણી શકાય છે. મહિનાની કોઈપણ તારીખે જન્મેલા લોકોનો મૂળાંક અલગ હોય છે જેના પર તેમનું ભવિષ્ય નિર્ભર હોય છે. અંકશાસ્ત્ર (Numerology) અનુસાર વ્યક્તિનું ભવિષ્ય અને સ્વભાવ જાણી શકાય છે. કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. જો તમારો જન્મ કોઈ પણ મહિનાની 10 અથવા 01 તારીખે થયો હોય તો તમારો મૂળાંક 1 આવશે (1+0=1) એવી જ રીતે તમારી જન્મ તારીખનો સરવાળો કરતાં તમને તમારો મૂળાંક મળી જશે.....  નંબર 1 : વ્યવસાયિક ગતિવિધિઓ વ્યવસ્થિત ચાલશે, કળા, મીડિયા ક્ષેત્રે સંકળાયેલા લોકોને ફાયદો જણાશે.

  માસ્ટર કલર : લાલ

  શુભ દિવસ : મંગળવાર

  લકી નંબર : 08

  દાન: પક્ષીઓને ચણનું દાન કરો  નંબર 2 :  ઘર પરિવારની મધ્યસ્થીથી કાનૂની લડાઈમાં સમાધાન થઈ શકે. રોકાણ કરવા માટે શ્રેષ્ઠ સમય, પરિવારિક સબંધો મજબૂત થશે

  માસ્ટર કલર : કેસરી

  શુભ દિવસ : સોમવાર

  લકી નંબર : 06

  દાન: મંદિરમાં પીળા કાપડનું દાન કરો  નંબર 3 : આજે ઉધાર આપેલા પૈસા પરત મેળવી શકો છો. કોઈ પણ કાગળ પર સહીઓ કરતાં પહેલા વાંચી લેવા. લગ્ન ઇચ્છુક વ્યક્તિઓને સારા સબંધો આવશે

  માસ્ટર કલર : વાદળી

  શુભ દિવસ : ગુરુવાર

  લકી નંબર : 04

  દાન: ગરીબલોકોમાં અનાજનું દાન કરો

  આ પણ વાંચો: 2 કરામતી ગ્રહ મળીને ચમકાવે છે આ 3 રાશિઓની છોકરીઓના નસીબ, મળે છે અપાર સફળતા

  નંબર 4 : હાલનો સમય તમારા માટે સફળતાના માર્ગ ખુલ્લા કરી રહ્યો છે, જેથી કોઈ પણ પ્રકારના સાહસ કરી  શકો છો. નવો ધંધો નોકરી શરૂ કરવા માટે ઉત્તમ સમય છે.

  માસ્ટર કલર : લીલો

  શુભ દિવસ : બુધવાર

  લકી નંબર : 06

  દાન: કિન્નરને લીલા રંગની વસ્તુઓ ભેટ કરવી  નંબર 5 : પરિવાર અને મિત્રો તરફથી આજે કોઈ ખાસ સારા સમાચાર મળી શકે છે. વાહન કે મિલકત ખરીદવા માટે આજનો સમય અનુકૂળ છે

  માસ્ટર કલર : સફેદ

  શુભ દિવસ : શુક્રવાર

  લકી નંબર : 07

  દાન: બાળકોમાં મીઠાઇનું દાન કરો  નંબર 6 : મોટા ભાગનો સમય કાનૂની કાર્યવાહીમાં પસાર થશે. યાત્રાઑ મોકૂફ રાખવા સલાહ આપવામાં આવે છે.

  માસ્ટર કલર : કેસરી

  શુભ દિવસ : રવિવાર

  લકી નંબર : 01

  દાન: મંદિરમાં પ્રસાદનું દાન કરવું  નંબર 7 :  આપે કરેલી મહેનતનુ ફળ આજે મળતું જણાય, મનપસંદ વ્યક્તિને આજે દિલની વાત કહેવા માટે યોગ્ય દિવસ

  માસ્ટર કલર : કાળો

  શુભ દિવસ : શનિવાર

  લકી નંબર : 08

  દાન: શનિ મંદિરમાં કાળા અળદનું દાન કરવું

  આ પણ વાંચો: Vastu Tips for Kitchen: રસોઈઘરના શું નિયમો છે? જાણો કેવા વાસણો રાખવા માનવામાં આવે છે શુભ

  નંબર 8 : બાળકો સાથે સમય પસાર કરવાનો ખાસ દિવસ, નાના રોકાણકારો માટે લાભકારી દિવસ, આર્થિક લાભ થઈ શકે

  માસ્ટર કલર : આસમાની વાદળી

  શુભ દિવસ : ગુરુવાર

  લકી નંબર : 01

  દાન: ગરીબલોકોમાં લીલા શાકભાજીનું દાન કરવું  નંબર 9 : કામ કાજની જગ્યાએ વસ્તુઓ સામાન્ય રહેશે, જૂના મિત્રને મળીને ટૂંકી યાત્રાનો પ્લાન બનશે, વાહન સંભાળીને હાંકવું.

  માસ્ટર કલર : પીળો

  શુભ દિવસ : રવિવાર

  લકી નંબર : 02

  દાન: રખડતા પશુઓને ઘાસ ચારાનું દાન કરો
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Daily Horoscope, Horoscope, ધર્મ ભક્તિ

  આગામી સમાચાર