Home /News /dharm-bhakti /

Numerology 01 May : આ અંકના પ્રેમીઓ માટે છે આજનો દિવસ ખાસ, જાણો શું કહે છે તમારું ભાગ્ય

Numerology 01 May : આ અંકના પ્રેમીઓ માટે છે આજનો દિવસ ખાસ, જાણો શું કહે છે તમારું ભાગ્ય

અંકશાસ્ત્રમાં, જન્મ તારીખ (Birth Date) અને તેના મૂળાંકથી મનુષ્ય વિશે ઘણી વસ્તુઓ જાણીતી છે

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
    Numerology : અંકશાસ્ત્રમાં, જન્મ તારીખ (Birth Date) અને તેના મૂળાંકથી મનુષ્ય વિશે ઘણી વસ્તુઓ જાણીતી છે. તેમનું ભવિષ્ય અને તેઓ કેવું વર્તન કરશે તે પણ જાણી શકાય છે. મહિનાની કોઈપણ તારીખે જન્મેલા લોકોનો મૂળાંક અલગ હોય છે જેના પર તેમનું ભવિષ્ય નિર્ભર હોય છે. અંકશાસ્ત્ર (Numerology) અનુસાર વ્યક્તિનું ભવિષ્ય અને સ્વભાવ જાણી શકાય છે. કુંડળી (Kundali) અને રાશિ (Rashifal) ની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. જો તમારો જન્મ કોઈ પણ મહિનાની 10 અથવા 01 તારીખે થયો હોય તો તમારો મૂળાંક 1 આવશે (1+0=1) એવી જ રીતે તમારી જન્મ તારીખનો સરવાળો કરતાં તમને તમારો મૂળાંક મળી જશે.....



    નંબર 1 : આજે તમે દિવસ દરમ્યાન ઘણી સ્ફૂર્તિનો અનુભવ કરશો. આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે. આજે તમે કોઈ નવા નેતાને મળીને ઘણી ખુશી અનુભવશો

    માસ્ટર કલર : પીળો અને બ્લૂ

    શુભ દિવસ : રવિવાર અને સોમવાર

    લકી નંબર : 1

    દાન: સૂર્યમુખીના તેલનું દાન કરો



    નંબર 2 : પ્રેમીઓ માટે આજનો દિવસ ખાસ છે કારણ કે તેના સબંધને એક નવી ઓળખ મળી શકે છે. પરિવાર અને બાળકો સાથે પસાર કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે

    માસ્ટર કલર : બ્લૂ અને સફેદ

    શુભ દિવસ : સોમવાર

    લકી નંબર : 2

    દાન: પીવાના પાણીનું દાન કરો



    નંબર 3 : આજે તમારી આવડત અથવા ટેલેન્ટને લોકો સમક્ષ રજૂ કરવા માટે સારો દિવસ છે. આજે તમે લોકોનું ધ્યાન તામ્ર તરફ આકર્ષિત કરી શકશો.

    માસ્ટર કલર : કેસરી

    શુભ દિવસ : ગુરુવાર

    લકી નંબર : 3 અને 1

    દાન: સ્ટેશનરીનું દાન કરો



    નંબર 4 : જો તમે કોઈ ટેકનિકલ કંપની સાથે સંકળાયેલા છો તો આજે આ દિવસ તમારા માટે ઘણા લાભ લઈને આવી રહ્યો છે.

    માસ્ટર કલર : બ્લૂ

    શુભ દિવસ : મંગળવાર

    લકી નંબર : 9

    દાન: લીલા રંગની ખાદ્ય સામગ્રીનું દાન કરવું



    નંબર 5 : આજે તમે તમારા સમાજ કે ગ્રૂપનું નેતૃત્ત્વ કરી શકશો. પરંતુ ધ્યાન રાખશો કે તમે તમરાઇ આગેવાનીને કોઈ ખોટી જગ્યા પર ઉપયોગ નહીં કરશો

    માસ્ટર કલર : લીલો

    શુભ દિવસ : બુધવાર

    લકી નંબર : 5

    દાન: બાળકોમાં મીઠાઈનું દાન કરવું



    નંબર 6 :  આજે અચાનક મહેમાનોનુ ઘરે આગમન થશે જે તમારા પરિવારનું વાતાવરણ ખુશુહાલ કરી દેશે. સ્ટોક માર્કેટમાં રોકાણ લાભકારી રહેશે

    માસ્ટર કલર : વાદળી

    શુભ દિવસ : શુક્રવાર

    લકી નંબર : 6

    દાન: સફેદ સિક્કાઓનું દાન કરવું



    નંબર 7 : આર્થિક બાબતોના આયોજનમાં કોઈ વકીલોની સલાહ લેવી સારી રહેશે. વિવાહ યોગ્ય લોકો માટે સારા સબંધો આવી શકે છે

    માસ્ટર કલર : પીળો

    શુભ દિવસ : સોમવાર

    લકી નંબર : 7

    દાન: મંદિરમાં પીળા સિક્કાનું દાન કરવું



    નંબર 8 : કામ કાજની જગ્યાએ કોઈ તમારા વિરુદ્ધ ષડયંત્રો રચી શકે છે. પરંતુ તામ્ર ઇષ્ટદેવનું સ્મરણ તમારી સંપૂર્ણ પણે રક્ષા કરશે. બિઝનેસ પાર્ટનર સાથે થોડી અણબનાવ થશે પરંતુ તે ક્ષણિક હશે.

    માસ્ટર કલર : લીલો

    શુભ દિવસ : શનિવાર

    લકી નંબર : 6

    દાન: પગરખાનું દાન કરવું



    નંબર 9 : આજે તમારા સપનાઓ સાકર થતાં જાણશે. સરકાર તરફથી કોઈ મોટો કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાઓ છે. તબીબી ક્ષેત્રે કાર્યરત લોકોને સારો લાભ થશે.

    માસ્ટર કલર : કેસરી

    શુભ દિવસ : મંગળવાર

    લકી નંબર : 9

    દાન: મસૂરનીદાળનું દાન કરો
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Daily Horoscope, Horoscope, ધર્મ ભક્તિ

    આગામી સમાચાર