Home /News /dharm-bhakti /

Numerology 01 April : આ અંકના લોકોના પ્રેમને મળી શકે છે લગ્નની મંજૂરી, જાણો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો રહેશે દિવસ

Numerology 01 April : આ અંકના લોકોના પ્રેમને મળી શકે છે લગ્નની મંજૂરી, જાણો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો રહેશે દિવસ

અંકશાસ્ત્ર પ્રમાણે તમારો દિવસ કેવો રહેશે (પ્રતિકાત્મક તસવીર)

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
    Numerology : અંકશાસ્ત્રમાં, જન્મ તારીખ (Birth Date) અને તેના મૂળાંકથી મનુષ્ય વિશે ઘણી વસ્તુઓ જાણીતી છે. તેમનું ભવિષ્ય અને તેઓ કેવું વર્તન કરશે તે પણ જાણી શકાય છે. મહિનાની કોઈપણ તારીખે જન્મેલા લોકોનો મૂળાંક અલગ હોય છે જેના પર તેમનું ભવિષ્ય નિર્ભર હોય છે. અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિનું ભવિષ્ય અને સ્વભાવ જાણી શકાય છે. કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. જો તમારો જન્મ કોઈ પણ મહિનાની 10 અથવા 01 તારીખે થયો હોય તો તમારો મૂળાંક 1 આવશે (1+0=1) એવી જ રીતે તમારી જન્મ તારીખનો સરવાળો કરતાં તમને તમારો મૂળાંક મળી જશે.....



    નંબર 1 : આજે ભગવાન સૂર્ય નો આશીર્વાદ મળશે. આપના ધાર્યા કામ થશે. કામ કાજની જગ્યાએ કૃત્રિમ સૂરજમુખીના ફૂલ પણ રાખી શકો છો

    માસ્ટર કલર : પીળો

    શુભ દિવસ : રવિવાર

    લકી નંબર : 08

    દાન: મંદિરમાં સૂર્યમુખીના તેલનું દાન કરો



    નંબર 2 : ઇમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધામાં ફાયદો જણાય, અચાનક આર્થિક લાભ થશે. ઘર પરિવાર સાથે સારો સમય પસાર કરી શકો

    માસ્ટર કલર : સફેદ

    શુભ દિવસ : શુક્રવાર

    લકી નંબર : 07

    દાન: જરૂરિયાત વાળા લોકોને અને પ્રાણીઓને પીવાના પાણીઉ દાન કરો



    નંબર 3 : પ્રેમીઓને લગ્નની મજૂરીઓ મળી શકે છે. રાજકીય લોકોની લોકપ્રિયતામાં વધારો થશે. સ્ત્રીઓ ઘરે પીળા રંગની વાનગી બનાવે

    માસ્ટર કલર : લાલ

    શુભ દિવસ : મંગળવાર

    લકી નંબર : 09

    દાન: મંદિરમાં ચંદનના લાકડાનું દાન કરો



    નંબર 4 : મોટા ભાગનો સમય યોજનાઓમાં પોસાર થશે, આર્થિક સંકામણ જણાશે. પોતાના શોખની પ્રવૃતિઓમાં સમય પસાર થશે

    માસ્ટર કલર : વાદળી

    શુભ દિવસ : સોમવાર

    લકી નંબર : 06

    દાન: ગરીબોને અનાજનું દાન કરો



    નંબર 5 : પોતાની યોજનાઓ ગુપ્ત રાખશો. સહકર્મચારીઓ ઓફિસમાં રાજકારણ કરી શકે. કાનૂની બાબતોમાં તમારી જીત થશે

    માસ્ટર કલર : કેસરી

    શુભ દિવસ : શનિવાર

    લકી નંબર : 03

    દાન: બાળકોમાં મીઠાઈનું દાન કરો



    નંબર 6 : જીવનમાં મળેલી તમામ ખુશીઓ માટે આજે આપ પરમાત્માનો આભાર માનશો. આજના દિવસે વાહન કે મશીનરીની ખરીદી કરવી ખુબજ ઉત્તમ રહેશે

    માસ્ટર કલર : ભૂરો

    શુભ દિવસ : સોમવાર

    લકી નંબર : 05

    દાન: ગરીબોમાં સિક્કાઓનું દાન કરો



    નંબર 7 : ઓફિસના ડૉક્યુમેન્ટ સાંભળવા તેમજ કાગળને લાગતી કામગીરીમાં અત્યંત ધ્યાન રાખવું. સૉફ્ટવેર સબંધિત

    માસ્ટર કલર : આસમાની બ્લૂ

    શુભ દિવસ : શુક્રવાર

    લકી નંબર : 07

    દાન: મંદિરમાં પીળા વસ્ત્રનું દાન કરો



    નંબર 8 : વિદેશ જવાની તૈયારીઓ કરતાં વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી પડશે, આર્થિક સ્થિતિને લઈને તમારા પાર્ટનર તમારાથી પ્રભાવિત થઈ શકે છે

    માસ્ટર કલર : કેસરી

    શુભ દિવસ : રવિવાર

    લકી નંબર : 04

    દાન: જરૂરિયાતમંદ લોકોને પગરખાંનું દાન કરો



    નંબર 9 : આજે તમે કોઈ મહત્વના નિર્ણયો લઈ શકશો, રાજકીય ક્ષેત્રે કોઈ નવી જવાબદારી સોંપવામાં આવશે

    માસ્ટર કલર : પીળો

    શુભ દિવસ : ગુરુવાર

    લકી નંબર : 06

    દાન: લોખંડનું દાન કરવું
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Daily Horoscope, Horoscope, ધર્મ ભક્તિ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन