Home /News /dharm-bhakti /Horoscope Today 8 January 2022: આ રાશિના લોકો રહેશે વ્યસ્ત, કોને થશે લાભ, જાણો આપનું રાશિફળ
Horoscope Today 8 January 2022: આ રાશિના લોકો રહેશે વ્યસ્ત, કોને થશે લાભ, જાણો આપનું રાશિફળ
આજનું રાશિફળ
daily horoscope rashifal 8 january 2022 - કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે? (Aaj nu RashiBhavishya) જાણો
Daily Horoscope, Aaj nu RashiBhavishya, Rashifal for 8 January 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ કેવો રહેશે એ આજે 8 જાન્યુઆરી 2022 દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે? (Aaj nu RashiBhavishya) જાણો.
મેષ (Aries): અપેક્ષા કરતા વધારે વ્યસ્ત દિવસ હોઈ શકે છે. કેટલાક આકસ્મિક કામોમાં તમારો અધિકાંશ સમય લાગી શકે છે. આજે પોતાના પાચનનું વિશેષ ધ્યાન રાખો. દોસ્તો કે પડોશીઓની કશુંક મદદ લઇ શકો છો.
લકી સાઇન - એક ઇન્ડોર ગેમ
વૃષભ (Taurus): એક વ્યસ્ત સવાર પછી બપોર માટે પોતાને તૈયાર કરો. કોઇ નજીકનો દોસ્ત સકારાત્મક ખબર લાવશે. એ વાતનું ધ્યાન રાખો કે જે કશું પણ તમે સ્થગિત કરી રહ્યો છો તેને જલ્દી સંબોધિત કરવું પડશે.
ભાગ્યશાળી સંકેત - એક સુંગંધિત પુષ્પ
મિથુન (Gemini): લાભનો દિવસ છે. શેર બજાર, પાછલું નિવેશ કે જૂના દેવા વસુલીથી આવી શકે છે. તમારા બાળકને એક શાનદાર કંપનીની જરૂર છે. તેના પર ધ્યાન આપો. જલ્દી બ્રેકની યોજના બનાવો.
લકી સાઇન - એકબીજા સાથે જોડાયેલા છોડ
કર્ક (Cancer): તમારે પોતાના અધિકાર માટે યોજના બનાવવી શરૂ કરવી પડશે. એક તરફનો સંબંધ અર્થ ગુમાવશે અને તમને હકીકત બતાવશે. શેફ અને હોસ્પિટૈલિટી ઇન્ડસ્ટ્રીઝના લોકો માટે એક સારો દિવસ છે.
લકી સાઇન - એક તુટેલી કપડાની લાઇન
સિંહ (Leo): તમારો વ્યક્તિગત દ્રષ્ટિકોણ કિંમત રાખે છે. લંબિત કાર્યોને પૂરા કરવા માટે સારો દિવસ છે. તમારા જીવનસાથીને તમારી પાસેથી વધારે સમય અને ધ્યાન આપવાની જરૂરિયાત છે. પેટના સ્વાસ્થ્યનો સારી રીતે સંભાળ રાખો.
કન્યા (Virgo):સુનિશ્ચિત કરો કે તમે બીજાને શું દેખાડવા માંગો છો. તમને જજ પણ કરવામાં આવી શકે છે. જીવંત વ્યક્તિત્વવાળો વ્યક્તિ આકર્ષિત થઇ શકે છે. સારી રીતે કસરત કરો.
લકી સાઇન - એક બ્લૂ ક્રિસ્ટલ
તુલા (Libra):તમારામાંથી કેટલાક લોકો ભાગ્યશાળી હોઈ શકે છે જે મહેસુસ કરી રહ્યા છે કે એક લાંબા સમય પછી એક આદર્શ દિવસ છે. તમે જેવા છો તેવા જ વ્યવસ્થિત રહો. પારિવારિક મિત્રો સાથે તીર્થ યાત્રા થઇ શકે છે.
લકી સાઇન - મોતિયોની એક ડોર
વૃશ્ચિક (Scorpio): નવા વિકસિત સ્વાદનો ટેસ્ટ મળી શકે છે તે પછી ભોજનના હોય કે સ્થાનનો. તમે હાલમાં જ કોઇ પરિચિત પર વિશ્વાસ કરી શકો છો જે યોગ્ય છે. પોતાની ઇન્દ્રીયોને શાંત કરવા માટે એક નવી વેલનેસ રુટિન વિકસિત કરો.
લકી સાઇન - એક નવી રેસ્ટોરન્ટ
ધન (Sagittarius):સમય પહેલા વાતચીત રુપાંતરણને બાધિત કરી શકે છે. વસ્તુઓને ધીરે-ધીરે પોતાના પક્ષમાં આવવા દો. તમારા ઇરાદા સારા છે પણ તેને સંચારની જરૂર છે. કોઇ વરિષ્ઠ મહિલા તમારા સમર્થનમાં ઉભી રહી શકે છે.
લકી સાઇન - એક વર્ચ્યુઅલ ચેટ
મકર (Capricorn):કેટલાક માટે નવા કામ વ્યસ્ત અને થકાવી દેનાર રહેશે. પોતાના કાર્ય કેલેન્ડર પર નજર રાખો. ઓવરલેપ કે પૂર્વ પ્રતિબદ્ધતા થઇ શકે છે.
લકી સાઇન - એક મોર પંખ
કુંભ (Aquarius): શારિરીક સ્થિત પર માનસિક આરામને પ્રાથમિકતા આપવામાં આવે. તમારી માતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂરિયાત છે. વિત્તીય મામલામાં સખત તપાસની જરૂર છે.
લકી સાઇન - એક ધુંધળી સવાર
મીન (Pisces): એક સાધારણ પ્રકૃતિનું નિશાન દિવસ માટે શાંતિ લાવશે. ચર્ચા પહેલા પોતાના વિચારોને કાગળ પર ઉતારવાની સલાહ આપવામાં આવે છે. રોકાયેલી બેઠક આજે થઇ શકે છે.