Home /News /dharm-bhakti /Horoscope Today 7 January 2022: આ રાશિના લોકોને થશે ફાયદો, કોને થશે નુકસાન, જાણો આપનું રાશિફળ

Horoscope Today 7 January 2022: આ રાશિના લોકોને થશે ફાયદો, કોને થશે નુકસાન, જાણો આપનું રાશિફળ

આજનું રાશિફળ

daily horoscope rashifal 7 january 2022 - કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે? (Aaj nu RashiBhavishya) જાણો

  Daily Horoscope, Aaj nu RashiBhavishya, Rashifal for 7 January 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ કેવો રહેશે એ આજે 7 જાન્યુઆરી 2022 દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે? (Aaj nu RashiBhavishya) જાણો.

  મેષ (Aries): તમારા કાર્યમાં શીઘ્ર પરિવર્તન થશે. તમે જલ્દી જ કોઇ તીર્થ યાત્રા પર જવા કે યોજના બનાવી શકો છો. સંબંધીઓ તમને મળવા ઇચ્છી શકે છે. આ માટે મિલનનું આયોજન કરી શકો છો.

  લકી સાઇન - એક પીળો નીલમ

  વૃષભ (Taurus): કોઇ વૃદ્ધ તમને ગલતફેમી આપતા રહેશે. આ તમારા માટે છે કે તમે પોતાની વાત સમજાવવા માટે એક યોગ્ય રણનીતિ વિશે વિચારો. એક નવા ઉદ્યમની યોજના હાલ ઉચિત નથી. ઓછામાં ઓછા બે-ત્રણ મહિના પ્રતિક્ષા કરો.

  લકી સાઇન - એક રેશમી દુપટ્ટો

  મિથુન (Gemini): ઘરેણાની ખરીદી હવે ફાયદાકારક છે. વર્ષ માટે એક યોજના નિર્ધારિત કરીને થોડાક સમય કાઢો. જો તમારી પાસે કોઇ વિઝન છે તો તે જલ્દી આકાર લેવાનું શરૂ કરી દેશે. બોસ કે વરિષ્ઠોને તમારા સહયોગની જરૂરિયાત હોઈ શકે છે.

  લકી સાઇન - ચાંદીનો ધાગો કે તાર

  કર્ક (Cancer): એક સંબંધ જે જલ્દી ખતમ થવાના સંકેત આપતા રહેશે. કોઇ તક હવે દસ્તક આપશે તેને લઇ લો. અટકેલું કામ ફરી ચાલું થઇ જશે.

  લકી સાઇન - અચાનક વરસાદ

  સિંહ (Leo): હવે તમારા માટે પોતાની ભાવનાઓ રોકવા માટે આસાન રહેશે નહીં. કોઇ નજીકના મિત્ર દ્વારા આપેલી સલાહ સાંભળો. દિવસની ઉર્જા કોઇ પ્રકારના લાભ તરફ નિર્દેશ કરે છે.

  આ પણ વાંચો - Makar Sankranti 2022: મકરસંક્રાતિ પર કરો આ કામ, આ કાર્યો કરવાથી બચો

  લકી સાઇન - એક આઈસક્રિમ વિક્રેતા

  કન્યા (Virgo): તમારી પાસે નવા મિત્ર બનાવવાનું આકર્ષણ છે પણ વર્તમાનમાં તમે કોઇ એવા વ્યક્તિના નિશાના પર છો જે ઇર્ષા કરી શકે છે. તે વ્યક્તિથી સાવધાન રહો. બની શકે કે કોઇ બેકબાઉટ કરી રહ્યો હોય.

  લકી સાઇન - એક પ્રભાવશાળી રેડિયો શો

  તુલા (Libra): ટાઇમ મેનેજમેન્ટની કમી તમને પાઠ ભણાવી શકે છે. પ્રયત્ન કરો અને વધારે સમાન વિચારધારા વાળા લોકો સાથે જોડાવો. તે ભવિષ્યમાં નેટવર્કિંગ લીડ માટે મદદગાર સાબિત થશે.

  લકી સાઇન - એક લાલ રિબન

  વૃશ્ચિક (Scorpio): બે-ત્રણ સહકર્મી તમારા માટે કાર્યસ્થળ પર નકારાત્મક માહોલ બનાવી શકે છે. વધારે બહાર ખાવાથી બચો. એક નિયમિત ફિટનેસ વ્યવસ્થાની હવે સૌથી વધારે જરૂરિયાત છે.

  લકી સાઇન - એક ફોટો ફ્રેમ

  ધન (Sagittarius): જો તમે કામની સાથે-સાથે પારિવારિક સમયને પણ પ્રાથમિકતા આપવા માંગો છો તો આ કામ હાલ જ કરી લેવું જોઈએ. આગળ શું કરવું છે તે વિશે વિદ્યાર્થીઓને વધારે સ્પષ્ટતા મળશે.

  લકી સાઇન - એક ગર્ભવતી મહિલા

  મકર (Capricorn): બાકી રહેલા કામના પરિણામ પ્રાપ્ત કરવા માટે તમારે વધારે મહેનત કરવી પડશે. કોઇ જ્ઞાની વ્યક્તિ અચાનક સમર્થન પાછું લઇ શકે છે. વકીલો, ટેકનિશિયનો અને કુશળ શ્રમિકોનો દિવસ વ્યસ્ત રહેશે.

  લકી સાઇન - એક પ્રાચીન ઘડિયાળ

  કુંભ (Aquarius): માનસિક આરામ અને ભાવનાત્મક સંતુલનનો દિવસ. પ્રતિક્ષા કરનારને પાછા બોલવવા માટે થોડાક સમય કાઢો. દિવસના અંતમાં સરા ભોજનનો આનંદ લઇ શકાય છે.

  લકી સાઇન - એક બિલકુલ નવો સ્ટોર

  મીન (Pisces):વર્તમાનમાં તમે જે સ્થિતિમાં છો તેમાં પોતાને સહજ મહેસુસ કરો. વધારે ચિંતા કરવી સ્થિતિને જટીલ બનાવી શકે છે. બાળપણની ઉદાસીનતા એક ભાવનાત્મક શૂન્યને ભરી શકે છે.

  લકી સાઇન - એક લાંબો ગ્લાસ

  (લેખક - પૂજા ચંદ્રા, સિતારા વેલનેસ સ્ટૂડિયોની ફાઉન્ડર)

  www.citaaraa.com
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Daily Horoscope, Gujarati Rashi, Gujarati Rashifal, Horoscope

  विज्ञापन
  विज्ञापन