Home /News /dharm-bhakti /Horoscope Today 6 January 2022: વૃષભ રાશિ માટે સારો છે દિવસ, જાણો આપનું રાશિફળ

Horoscope Today 6 January 2022: વૃષભ રાશિ માટે સારો છે દિવસ, જાણો આપનું રાશિફળ

આજનું રાશિફળ

daily horoscope rashifal 6 january 2022 - કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે? (Aaj nu RashiBhavishya) જાણો

  Daily Horoscope, Aaj nu RashiBhavishya, Rashifal for 6 January 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ કેવો રહેશે એ આજે 6 જાન્યુઆરી 2022 દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે? (Aaj nu RashiBhavishya) જાણો.

  મેષ (Aries): વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે તમારો દિવસ આશ્ચર્યજનક રુપથી કેટલાક સકારાત્મક સમાચાર લઇને આવશે. તમારી ટીમને તમારા તરફથી વધારે અન્તરક્રિયાશીલતાની જરૂરિયાત છે.

  લકી સાઇન - એક પીળા ગુલાબનો ગુલદસ્તો

  વૃષભ (Taurus): વધારે લોકો તમારા દ્રષ્ટિકોણને સ્પષ્ટ રુપથી સમજવા લાગશે. વ્યવસાયીઓ માટે એક સારો દિવસ અને આગળ એક શાનદાર સપ્તાહ છે. કાગળની કાર્યવાહીને વધારે વ્યવસ્થિત રાખો.

  લકી સાઇન - એક નવી પેન

  મિથુન (Gemini): જો આજે તમારી યોજના કામ કરતી નથી તો ચિંતા ના કરો. જલ્દી તમને સફળતા મળશે. તમારું અંગત જીવન દિવસની ઉર્જાઓ પર હાવી રહેશે.

  લકી લાઇન - ફર્શ પર એક પંખ

  કર્ક (Cancer): મદદગાર થવાના નાના કાર્યથી તમે શુદ્ધ આનંદનો અનુભવ કરશો. કોઇ પરિચિત વ્યક્તિ ભરોસો તોડી શકે છે અને તમને આ વિશે પણ ખબર પડી જશે.

  લકી સાઇન - એક ઝગમગતી રોશની

  સિંહ (Leo): ભવિષ્યમાં ભૂલો ઉભી કરી શકે છે. પાર્ટનર તમારા વિશ પઝેસિવ અનુભવ કરી શકે છે. તમારી માતાને તમારી મદદની જરૂર પડી શકે છે.

  લકી સાઇન - બાળકોની સાઇકલ

  કન્યા (Virgo): તમારી ઉર્જા આજે નક્કી કરશે કે સપ્તાહ કેવી રીતે પસાર થશે. કાર્યસ્થળ પર સામંજસ્ય બનાવો. થોડોક સમય કાઢો.

  લકી સાઇન - એક જૂની તસવીર

  તુલા (Libra): તમારા બધા ડરને દૂર રાખો, આજનો દિવસ જીતવાનો છે અને કાલ વિશે યોજના શરૂ કરવાનો દિવસ છે. એક નજીકનો દોસ્ત ઇર્ષાળું હોય છે. પ્રિય યોજનાઓનો ખુલોસા ના કરો, કારણ કે પ્રારંભિક ચરણમાં તે પોતાનો વાયદો અને ઉર્જા ખોઇ શકે છે.

  લકી સાઇન - એક ડ્રીમકેચર

  વૃશ્ચિક (Scorpio): તમને તમારા વિચાર રાખવાની તક મળશે. કોઇને સરપ્રાઇઝ આપવાની તમારી યોજના સફળ થશે. તમારા પિતા તમારી મદદ માંગી શકે છે.

  લકી સાઇન - આકાશમાં બે પતંગ

  ધન (Sagittarius): જીવનમાં તમારો અસલી ખજાનો તમારો પરિવાર છે અને તમારું સમર્થન શરત વગર મળશે. સ્વાસ્થ્ય સંબંધી કેટલીક નાની-મોટી પરેશાનીઓ હોઈ શકે છે.

  લકી કલર - એક કડવો સ્વાદ

  મકર (Capricorn): એક ગંભીર ગલતફેમી ટળી જશે. આઉટિંગની યોજના બની શકે છે. તમારા માતા-પિતા તમારા વગર યાત્રાની યોજના બનાવી શકે છે.

  લકી સાઇન - એક લોકેટ

  કુંભ (Aquarius): કેટલાક સુખદ પ્રાકૃતિક પરિવેશ કે સંગીત વચ્ચે સ્વંયને આરામ આપો. કામ થશે પણ વ્યસ્ત રાખશે. માથાનો દુખાવો કેટલાક માટે પરેશાન કરી શકે છે.

  લકી સાઇન - એક કાળો ગેટ

  મીન (Pisces): તમારું મન આજે તમારા પર કપટ કરી શકે છે. બસ શાંત થઇ જાવ અને આજે તમારા અંતરાત્માના અવાજને સાંભળો. વિદેશથી કોઇ સંબંધીને કોઇ શુભ સમાચાર મળી શકે છે.

  લકી સાઇન - એક તાંબાનો તાર

  (લેખક - પૂજા ચંદ્રા, સિતારા વેલનેસ સ્ટૂડિયોની ફાઉન્ડર)

  www.citaaraa.com
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Coronavirus, Daily Horoscope, Gujarati Rashi, Gujarati Rashifal, Horoscope, અમૃતસર

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन