Home /News /dharm-bhakti /Horoscope Today 5 January 2022: આ રાશિના જાતકો માટે દિવસ છે સારો, જાણો આપનું રાશિફળ

Horoscope Today 5 January 2022: આ રાશિના જાતકો માટે દિવસ છે સારો, જાણો આપનું રાશિફળ

આજનું રાશિફળ

daily horoscope rashifal 5 january 2022 - કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે? (Aaj nu RashiBhavishya) જાણો

Daily Horoscope, Aaj nu RashiBhavishya, Rashifal for 5 January 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ કેવો રહેશે એ આજે 5 જાન્યુઆરી 2022 દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે? (Aaj nu RashiBhavishya) જાણો.

મેષ (Aries): તમે જલ્દી એક નાની યાત્રા પર જશો. સ્પોર્ટ્સ કે કોઇપણ પ્રકારના પ્રશિક્ષણ સાથે જોડાયેલા લોકો માટે દિવસ સારો છે.

લકી સાઇન - એક સ્વચ્છ આકાશ

વૃષભ (Taurus): જ્યારે કશું તમારા માટે નથી બન્યું ત્યારે જવા દેવું જોઈએ. દિવસના અંતમાં ખુશ કરવા માટે કશુંક હશે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે.

લકી સાઇન - એક આર્કિડ

મિથુન (Gemini): મોર્નિંગ વોક તમારા માટે શાનદાર થેરેપી છે. આજે તમે કોઇક સામાજિક કારણ માટે યોગદાન આપવાનું મન કરી રહ્યા છો. કોઇ તમારી સાથે પ્રતિસ્પર્ધા કરી રહ્યું છે તો તમારે સતર્ક રહેવાની જરૂર છે.

લકી સાઇન - એક પાસા

કર્ક (Cancer): ઊંઘના પેટર્નમાં મહત્વપૂર્ણ સુધાર જોવા મળે છે. તમને કોઇ જૂના પરિચિતનો સંદેશો પ્રાપ્ત થશે. કાર્યસ્થળ પર તીખી રકઝક તમને પરેશાન કરી શકે છે.

લકી સાઇન - એક બ્લૂ બસ

સિંહ (Leo): તમે ક્યારેક-ક્યારે એક કડક વ્યક્તિના રૂપમાં સામે આવો છો પણ વધારે સંવાદ કરવાથી આ ધારણાને ઠીક કરવામાં મદદ મળશે. કોઇની ઇર્ષા તમને ભારે પડી શકે છે.

લકી સાઇન - એક બાસ્કેટબોલ

કન્યા (Virgo): આ વખતે સાચું બોલવાનો સમય તમારો છે. તમારી યાત્રા અપેક્ષાથી વધારે આધ્યાત્મિક સિદ્ધ થશે. આ નવા અનુભવનો આંનદ લો.

લકી સાઇન - કોફી મગ

તુલા (Libra):દરેક વસ્તુમાં પરફેક્શન ક્રિએટ કરવાની વૃત્તિ રાખતા નથી. તમારે એક શાનદાર શ્રોતા બનવાનો અભ્યાસ કરવો જોઈએ. એક સારું લંચ દિવસનું મુખ્ય આકર્ષણ હોઇ શકે છે.

લકી સાઇન - એક ચાંદીનો કટોરો

આ પણ વાંચો - Putrada Ekadashi 2022: જાણો, ક્યારે છે પુત્રદા એકાદશી, પૂજા મૂહુર્ત અને વિધિ

વૃશ્ચિક (Scorpio): જ્યારે તમે પોતાના ડર પર કાબુ મેળવો છો અને નવેસરથી શરૂઆત કરો છો તો આ એક વાસ્તવિક ઉપચાર છે. પરિવારથી તમને ભરપૂર સહયોગ મળી રહ્યો છે.

લકી સાઇન - એક કેન્ડી સ્ટોર

ધન (Sagittarius): દિવસનો અંત અત્યાધિક નાટકીય જોવા મળી શકે છે. ટીમના પ્રયત્નમાં તમને યોગદાનનો શ્રેય મળશે. બપોરે શરીર પરેશાન થઇ શકે છે. સાંજે સુખદાયક અને સારું રહેશે.

લકી સાઇન - એક એક્કા બ્લૂ સોફા

મકર (Capricorn): અચાનક યોજનામાં ફેરફારથી અફરાતફરી મચી શકે છે. ઘણી બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે. કોઇ પ્રિય પિતરાઇ ભાઇ દિવસમાં સૌભાગ્ય જોડી શકે છે.

લકી સાઇન - પોતાની મનપસંદ મીઠાઇ

કુંભ (Aquarius): જે સ્થાન તમે જઇ રહ્યા છો તે તમારી અપેક્ષા પ્રમાણે ના હોય. કેટલાક સમય પહેલા કરેલા નિર્ણય પર તમે ફરી વિચાર કરી શકો છો. જલ્દી નિવૃત્ત થવા અને એક સારી બુક વાંચવાનો દિવસ છે.

લકી સાઇન - એક લાલ મોબાઇલ કવર

મીન (Pisces):પોતાની ક્ષમતા પ્રમાણે પ્રદર્શન કરો. તેના જલ્દી પરિણામ સામે આવશે. તમારી પાસે અદ્વિતિય પ્રતિભા છે અને તમે એટલા જલ્દી બીજાથી પ્રભાવિત થતા નથી. સરકારી અધિકારીઓ માટે એક સારો દિવસ છે.

ભાગ્યશાળી ચિહ્ન - તાંબાનું વાસણ

(લેખક - પૂજા ચંદ્રા, સિતારા વેલનેસ સ્ટૂડિયોની ફાઉન્ડર)

www.citaaraa.com
First published:

Tags: Gujarati Rashi, Gujarati Rashifal, Horoscope, ધર્મ ભક્તિ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો