Shardiya Navratri 2018: નવરાત્રિના પહેલા દિવસે કરો મા શેલપુત્રીની પૂજા, જાણો મહત્વ

News18 Gujarati
Updated: October 10, 2018, 10:42 AM IST
Shardiya Navratri 2018:  નવરાત્રિના પહેલા દિવસે કરો મા શેલપુત્રીની પૂજા, જાણો મહત્વ
નવરાત્રિના પહેલા દિવસે હિમાલયની દીકરી મા શેલપુત્રીની આરાધના કરવામાં આવે છે.

નવરાત્રિના પહેલા દિવસે હિમાલયની દીકરી મા શેલપુત્રીની આરાધના કરવામાં આવે છે.

  • Share this:
શારદીય નવરાત્રિનો પ્રારંભ આજે થઇ ચુક્યો છે. નવવત્રિના પ્રથમ દિવસે હિમાલયની દીકરી માતા શેલપુત્રીની આરાધના થાય છે. કળશ સ્થાપના પછી માતાનું આહવાન કરવું. તત્પશ્રત માતા શેલપુત્રી અને અન્ય દેવી-દેવતાઓની પૂજા થાય છે. જાણો મા શેલપુત્રીની આરાધનાનું મહત્વ.

પૂજન વિધિ:
મા શેલપુત્રીને સફેદ કલર અતિપ્રિય છે. એટલે તેમને સફેદ ફૂલ અને કપડા ચઢાવો.

મા શેલપુત્રીની પૂજાનો મંત્ર:
वन्दे वांछितलाभाय चन्द्रार्धकृतशेखराम्‌।
वृषारूढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्‌॥માતા શેલપુત્રીની આરાધના કરતી વખતે સાધકને તમામ પાવન નદીઓ, દસ દિશાઓ અને તીર્થસ્થળોનું આહવાન કરવું જોઇએ. આ દરમિયાન ઘરમાં કપુર પ્રગટાવવાથી નકારાત્મક શક્તિ દૂર થાય છે.

મજબૂતીનું પ્રતિક માતા શેલપુત્રી:

માતા શેલપુત્રીને જીવનમાં એક મજબૂતાઈનું પ્રતિક માનવમાં આવે છે. જો મહિલાઓ માતા શેલપુત્રીની આરાધના કરે છે, તો તેમને મનુષ્યચ્છિત ફળ પ્રાપ્ત થાય છે.
First published: October 10, 2018, 10:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading