આ નાના અને ચમત્કારી શિવ મંત્ર, મહાશિવરાત્રીએ કરો જાપ - દરેક સંકટનો થશે અંત

News18 Gujarati
Updated: March 3, 2019, 3:54 PM IST
આ નાના અને ચમત્કારી શિવ મંત્ર, મહાશિવરાત્રીએ કરો જાપ -  દરેક સંકટનો થશે અંત
સુખ, શાંતી, ધન, સમૃદ્ધિ, સફળતા, પ્રગતિ, સંતાન, પ્રમોશન, નોકરી, વિવાહ, પ્રેમ અને બીમારી વગેરે માટે આ મંત્રોનો અવશ્ય જાપ કરો

સુખ, શાંતી, ધન, સમૃદ્ધિ, સફળતા, પ્રગતિ, સંતાન, પ્રમોશન, નોકરી, વિવાહ, પ્રેમ અને બીમારી વગેરે માટે આ મંત્રોનો અવશ્ય જાપ કરો

  • Share this:
મહાશિવરાત્રી આ વર્ષે 4 માર્ચના રોજ છે. આ શુભ અવસર પર અહીં પ્રસ્તુત છે 15 એવા મંત્ર જેનો જાપ જીવનમાં દરેક પ્રકારની અનુકૂળતા લાવે છે. સુખ, શાંતી, ધન, સમૃદ્ધિ, સફળતા, પ્રગતિ, સંતાન, પ્રમોશન, નોકરી, વિવાહ, પ્રેમ અને બીમારી વગેરે માટે આ મંત્રોનો અવશ્ય જાપ કરો...

1 . ॐ शिवाय नम:

2. ॐ सर्वात्मने नम:

3. ॐ त्रिनेत्राय नम:

4. ॐ हराय नम:

5. ॐ इन्द्रमुखाय नम:6. ॐ श्रीकंठाय नम:

7. ॐ वामदेवाय नम:

8. ॐ तत्पुरुषाय नम:

9. ॐ ईशानाय नम:

10. ॐ अनंतधर्माय नम:

11. ॐ ज्ञानभूताय नम:

12. ॐ अनंतवैराग्यसिंघाय नम:

13. ॐ प्रधानाय नम:

14. ॐ व्योमात्मने नम:

15. ॐ युक्तकेशात्मरूपाय नम:

આ શિવ ગાયત્રી મંત્રનો જાપ અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે.

શિવ ગાયત્રી મંત્ર - ॐ तत्पुरुषाय विद्महे, महादेवाय धीमहि, तन्नो रूद्र प्रचोदयात्।।
First published: March 3, 2019
વધુ વાંચો
अगली ख़बर