Home /News /dharm-bhakti /Chandra Grahan 2022: શરુ થઇ ગયું છે વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ, એક ક્લિકમાં જાણો ગ્રહણની A to Z માહિતી

Chandra Grahan 2022: શરુ થઇ ગયું છે વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ, એક ક્લિકમાં જાણો ગ્રહણની A to Z માહિતી

ચંદ્ર ગ્રહણ 2022

Chandra Grahan 2022 Update: હિંદુ ધર્મમાં ગ્રહણને અશુભ માનવામાં આવે છે. વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ મંગળવાર 8 નવેમ્બર 2022 ના રોજ થઈ રહ્યું છે. ચંદ્રગ્રહણની અશુભ અસર પૃથ્વી પર વસતા તમામ જીવો પર થાય છે. તો અહીં જાણો વર્ષના અંતિમ ચંદ્ર ગ્રહણ વિષે બધું જ...

વધુ જુઓ ...
    ધર્મ ડેસ્ક: સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે, પરંતુ ધાર્મિક અને જ્યોતિષીય દૃષ્ટિકોણથી આ ઘટનાને અશુભ માનવામાં આવે છે. આ વર્ષે એવો સંયોગ બન્યો કે 15 દિવસના તફાવત સાથે બે ગ્રહણ થઈ રહ્યા છે. 25 ઓક્ટોબરે દિવાળીના દિવસે સૂર્યગ્રહણ હતું. ત્યારે આજે કારતક પૂર્ણિમા દેવ દિવાળીના દિવસે ચંદ્રગ્રહણ થઇ રહ્યું છે. આ વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ છે. આ ચંદ્રગ્રહણ બપોરે 2 વાગ્યાને 32 મિનીટ પર થશે પરંતુ ભારતમાં 5.29 વાગ્યાથી સાંજે 6.19 મિનીટ સુધી દેખાશે. સુતકનો સમયગાળો સમગ્ર ભારતમાં સવારે 8.40થી શરૂ થઇ ગયો છે જે સાંજે 5.00 વાગ્યાથી સાંજના 6.15 વાગ્યા સુધી સમગ્ર ભારતમાં વિવિધ સ્થળોએ ચંદ્રોદય અનુસાર રહેશે. અહીં જાણો ચંદ્ર ગ્રહણ વિષે બધું જ વિગતવાર...

    1) શા માટે પૂર્ણિમાના દિવસે જ થાય છે ચંદ્રગ્રહણ?

    ચંદ્રગ્રહણ દર વર્ષે થાય છે, પણ શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે, છેલ્લું ચંદ્ર ગ્રહણ હંમેશા પૂર્ણિમા અને અમાસ પર શા માટે થાય છે. હિંદુ કેલેન્ડર અનુસાર, ચંદ્રગ્રહણ ફક્ત પૂર્ણિમાની તારીખે જ થાય છે. (સંપૂર્ણ વિગત વાંચવા ક્લિક કરો...)

    2) ચંદ્રગ્રહણ સમય

    આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 8 નવેમ્બર 2022 મંગળવારના રોજ છે. આ ચંદ્રગ્રહણ ભારતમાં 5.29 વાગ્યાથી સાંજે 6.19 મિનીટ સુધી દેખાશે. (સંપૂર્ણ વિગત વાંચવા ક્લિક કરો...

    3) 41 દિવસ સુધી રહે છે ચંદ્રગ્રહણની અસર

    ગ્રહણ એક ખગોળીય ઘટના છે, પરંતુ તેની વૈજ્ઞાનિક અને જ્યોતિષીય બાજુ જાણવી જોઈએ.  જ્યોતિષમાં એવું માનવામાં આવે છે કે ગ્રહણના ફળની અસર તમામ જાતકોના લોકો પર  41 દિવસ સુધી  રહે છે.( સંપૂર્ણ વિગત વાંચવા ક્લિક કરો...

    4) 15 દિવસના અંતરમાં બીજા ગ્રહણની અસર

    ગ્રહણની અસર પૃથ્વી પર રહેતા તમામ પ્રકારના પ્રાણીઓ પર જોવા મળે છે. તો અહીં જાણો 15 દિવસની અંદર બે ગ્રહણની પૃથ્વીના જીવો પર કેવી અસર થશે.સંપૂર્ણ વિગત વાંચવા ક્લિક કરો...

    5) શા કારણે ખાસ હશે આ ગ્રહણ

    Chandra Grahan 2022: આ વખતે દિવાળી પર સૂર્યગ્રહણ અને દેવ દિવાળી પર ચંદ્રગ્રહણનો સંયોગ છે. જ્યોતિષના મતે આ પહેલા વર્ષ 2012 અને 1994માં પણ આવો સંયોગ બન્યો હતો. અને હવે ભવિષ્યમાં આવો સંયોગ આ વર્ષમાં પણ બનશે. જેના કારણે આ ગ્રહણ ખાસ માનવામાં આવી રહ્યું છે. (સંપૂર્ણ વિગત વાંચવા ક્લિક કરો...

    6) ચંદ્ર ગ્રહણ પછી કરો આ કામ

    ચંદ્ર ગ્રહણ એક અશુભ ઘટના માનવામાં આવે છે. આ દિવસે કેટલાક કામો કરવા પર પ્રતિબંધ છે. તો આ દિવસે ચંદ્રગ્રહણ પછી શું કરવું જોઈએ જેથી તેની આડ અસર આપણા પર ન થાય. (સંપૂર્ણ વિગત વાંચવા ક્લિક કરો...

    7) ચંદ્ર ગ્રહણ આ રાશિઓની ખોલશે કિસ્મત

    ગ્રહણ આમ તો અશુભ માનવામાં આવે છે. સાથે જ કારતક માસની પૂર્ણિમાની તિથિ પણ છે. એ ઉપરાંત ચંદ્ર ગ્રહણના દિવસે તુલા રાશિમાં ઘણા ગ્રહોની યુતિ પણ થવાની છે. એવામાં આ ગ્રહણ કેટલીક રાશિઓ માટે લાભકારી સાબિત થઇ શકે છે. (સંપૂર્ણ વિગત વાંચવા ક્લિક કરો...

    8) 4 રાશિઓની ખુશીઓ પર 'ગ્રહણ' લગાવશે વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ

    જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષનું છેલ્લુ સૂર્ય ગ્રહણ વૃશ્ચિક રાશિમાં લાગ્યું હતું. ત્યાં વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ વૃષભ રાશિમાં લાગશે. ચંદ્ર ગ્રહણની અસર લગભગ તમામ રાશિઓ પર પડે છે. પરંતુ 4 રાશિઓ એવી છે જેના પર આ ચંદ્ર ગ્રહણની અસર સૌથી વધુ જોવા મળશે. (સંપૂર્ણ વિગત વાંચવા ક્લિક કરો...

    9) 3 મહિના સુધી દેખાશે ચંદ્ર ગ્રહણની અસર

    આજે ચંદ્રગ્રહણ છે આ પહેલા 25 ઓક્ટોબર 2022 મંગળવારના રોજ ખગ્રાસનું સૂર્યગ્રહણ હતું. સૂર્યગ્રહણની અસર આગામી 3 મહિના સુધી રહેશે અને ચંદ્રગ્રહણની અસર પણ રહેશે. જેનો મેષ અને તુલા રાશિ પર સૌથી વધુ પ્રભાવ પડશે. (સંપૂર્ણ વિગત વાંચવા ક્લિક કરો...


    10) આ રાશિઓ માટે ખુબ ભારે રહેશે ચંદ્ર ગ્રહણ


    15 દિવસમાં આ બીજું ગ્રહણ છે અને એક પક્ષમાં બે ગ્રહણ સમાજ, દેશ અને દુનિયા માટે યોગ્ય નથી. ત્યારે આ રાશિઓએ ખાસ ધ્યાન રાખવાની જરૂરત છે. (સંપૂર્ણ વિગત વાંચવા ક્લિક કરો...

    11) આ લોકોને ભારે પડશે ચંદ્રગ્રહણ


    આજે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ થવાનું છે. આ ચંદ્રગ્રહણની અસર તમામ રાશિઓ પર પડશે. તો સ્વાસ્થ્યથી લઇ ઘણી રીતે આ ચંદ્રગ્રહણ તમારી રાશિ પરને પ્રભાવિત કરશે. (સંપૂર્ણ વિગત વાંચવા ક્લિક કરો...

    12) ચંદ્ર ગ્રહણ પછી પૂજા ઘરને આ રીતે કરો સાફ

    ગ્રહણ બાદ સ્વચ્છતાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. માત્ર રસોડું જ નહીં, પૂજા ઘરની પણ સફાઈ કરવી એટલી જ જરૂરી છે. (સંપૂર્ણ વિગત વાંચવા ક્લિક કરો...

    13) ચંદ્રગ્રહણ દરમિયાન શું ખાવું જોઈએ અને શું નહિ?

    ગ્રહણના સમયગાળા દરમિયાન એવા ઘણા કાર્યો છે, જે કરવા માટે પ્રતિબંધિત છે. તેમાંથી એક નોકરીમાં ભોજન લેવાનો સમાવેશ થાય છે. પરંતુ અમુક ખાસ સંજોગોમાં ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે. (સંપૂર્ણ વિગત વાંચવા ક્લિક કરો...

    14) ચંદ્રગ્રહણ દરમિયાન શું ખાવું જોઈએ અને શું નહિ?

    ગ્રહણના સમયગાળા દરમિયાન એવા ઘણા કાર્યો છે, જે કરવા માટે પ્રતિબંધિત છે. તેમાંથી એક નોકરીમાં ભોજન લેવાનો સમાવેશ થાય છે. પરંતુ અમુક ખાસ સંજોગોમાં ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે. (સંપૂર્ણ વિગત વાંચવા ક્લિક કરો...

    15) 200 વર્ષ પછી ચંદ્રગ્રહણ પર બની રહ્યો છે આ અશુભ યોગ

    જ્યોતિષની દૃષ્ટિએ આ ચંદ્રગ્રહણને ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યું છે. જ્યોતિષીઓનું કહેવું છે કે વર્ષના અંતિમ ચંદ્રગ્રહણના અવસર પર ગ્રહોની વિશેષ સ્થિતિ સર્જાઈ રહી છે.  (સંપૂર્ણ વિગત વાંચવા ક્લિક કરો...
    Published by:Damini Patel
    First published:

    Tags: Chandra grahan, Dharm Bhakti, ચંદ્ર ગ્રહણ

    विज्ञापन
    विज्ञापन