Home /News /dharm-bhakti /Chandra Grahan 2022: આ રાશિઓ માટે ખુબ ભારે રહેશે ચંદ્ર ગ્રહણ, વિશેષ ધ્યાન રાખવાની જરૂરત

Chandra Grahan 2022: આ રાશિઓ માટે ખુબ ભારે રહેશે ચંદ્ર ગ્રહણ, વિશેષ ધ્યાન રાખવાની જરૂરત

ચંદ્ર ગ્રહણ 2022

Chandra Grahan effect on Zodiac signs: આજે 8 નવેમ્બરે વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ થઇ રહ્યું છે. 15 દિવસમાં આ બીજું ગ્રહણ છે અને એક પક્ષમાં બે ગ્રહણ સમાજ, દેશ અને દુનિયા માટે યોગ્ય નથી. ત્યારે આ રાશિઓએ ખાસ ધ્યાન રાખવાની જરૂરત છે.

    આજે 8 નવેમ્બરે વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ થઇ રહ્યું છે. આ એક સંપૂર્ણ ચંદ્રગ્રહણ હશે. આ ચંદ્રગ્રહણ બપોરે 2 વાગ્યાને 39 મિનીટ પર થશે પરંતુ ભારતમાં 5.29 વાગ્યાથી સાંજે 6.19 મિનીટ સુધી દેખાશે.

    સુતકનો સમયગાળો સમગ્ર ભારતમાં સવારે 8.40થી શરૂ થઇ ગયો છે જે સાંજે 5.00 વાગ્યાથી સાંજના 6.15 વાગ્યા સુધી સમગ્ર ભારતમાં વિવિધ સ્થળોએ ચંદ્રોદય અનુસાર ગ્રહણનો રહેશે. 15 દિવસમાં આ બીજું ગ્રહણ છે અને એક પક્ષમાં બે ગ્રહણ સમાજ, દેશ અને દુનિયા માટે યોગ્ય નથી. તેમણે કહ્યું કે તે મિથુન, કર્ક, વૃશ્ચિક અને કુંભ રાશિ માટે ફાયદાકારક છે જ્યારે મેષ, વૃષભ, કન્યા અને મકર માટે ભારે છે. અન્ય રાશિઓ માટે ગ્રહણ સમાન પરિણામો આપશે.

    આ પણ વાંચો: Chandra Grahan 2022: 18 વર્ષ બાદ ફરી બનશે સૂર્ય-ચંદ્ર ગ્રહણનો દુર્લભ સંયોગ, જાણો શા કારણે ખાસ હશે આ ગ્રહણ



    8 નવેમ્બરે સાંજે ગ્રહણ શુદ્ધિ પછી દેવ દિવાળી પણ છે. ચંદ્ર કે સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના છે અને શાસ્ત્રીય સુતક કાળમાં પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી. સૂતક કાળ દરમિયાન વૃદ્ધો, બાળકો, સગર્ભાઓ અને બીમાર વ્યક્તિઓ સિવાય ખોરાક ન લેવો જોઈએ. અને ગ્રહણ કાળ દરમિયાન તમારા ઈષ્ટનું સ્મરણ કરો.
    Published by:Damini Patel
    First published:

    Tags: Chandra grahan, Dharm Bhakti, ચંદ્ર ગ્રહણ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन