Home /News /dharm-bhakti /Calender 2023: નવા વર્ષમાં ક્યારે છે હોળી, રક્ષાબંધન, દિવાળી? જુઓ 2023ના મોટા તહેવારોનું સંપૂર્ણ લિસ્ટ
Calender 2023: નવા વર્ષમાં ક્યારે છે હોળી, રક્ષાબંધન, દિવાળી? જુઓ 2023ના મોટા તહેવારોનું સંપૂર્ણ લિસ્ટ
Calender 2023 : થોડા દિવસો પછી નવું વર્ષ 2023 શરૂ થશે. પરંતુ અત્યારથી જ લોકોમાં નવા વર્ષના મુખ્ય વ્રત, તહેવારોના વાર અને તારીખો જાણવાની આતુરતા જોવા મળી રહી છે. નવા વર્ષમાં હોળી, દિવાળી, દશેરા, ધનતેરસ અને કરવા ચોથ જેવા મોટા તહેવારો ક્યારે આવે છે તે દરેક વ્યક્તિ જાણવા માંગે છે. નવા વર્ષમાં હોળી, રક્ષાબંધન, દિવાળી ક્યારે આવશે? અહીં જુઓ 2023 ના તહેવારોની સંપૂર્ણ લિસ્ટ...

Calender 2023: વર્ષ 2022 તેના સમાપન તરફ છે. થોડા દિવસો પછી નવું વર્ષ 2023 શરૂ થશે. પરંતુ હવેથી લોકોમાં નવા વર્ષના મુખ્ય વ્રત, તહેવારોના વાર અને તારીખો જાણવાની આતુરતા જોવા મળી રહી છે. નવા વર્ષમાં હોળી, દિવાળી, દશેરા, ધનતેરસ અને કરવા ચોથ જેવા મોટા તહેવારો ક્યારે આવે છે તે દરેક વ્યક્તિ જાણવા માંગે છે.
કેટલાક લોકો મોટા વીકએન્ડ અને સરકારી રજાઓ વિશે પણ જાણવા માગે છે. ચાલો અમે તમને જણાવીએ કે વર્ષ 2023 ના તમામ મુખ્ય તહેવારો કઈ તારીખે આવી રહ્યા છે.