Birthmark On Face : ચહેરા પરના નિશાનથી જાણો - તમે કેટલા નસિબદાર છો
Birthmark On Face : ચહેરા પરના નિશાનથી જાણો - તમે કેટલા નસિબદાર છો
ચહેરાના નિશાન પરથી ભાગ્ય જાણો
Birthmark On Face : ઘણા લોકો ના શરીર પર જન્મ થી જ નિશાન હોય છે. એ નિશાન શરીર ના કોઇ પણ ભાગ મા હોઇ શકે છે. જે ને Birth Mark કહેવાય છે. સમુદ્રશાસ્ત્ર મુજબ આવા નિશાન ઘણા સંકેતો આપે છે.
Birthmark On Face : ઘણા લોકો ન શરીર પર જન્મતાજ ઘણા નિશાનો જોવા મળે છે. જેને આપણે બર્થ માર્ક પણ કહીએ છીએ. શરીર પર દેખાતા આ નિશાનોનુ સમુદ્રશાસ્ત્ર મા વિગતે વર્ણન કરવામા આવ્યુ છે. આ નિશાનોથી વ્યક્તિ ના સ્વભાવ અને ભવિષ્યમા થનારી ઘટ્નાઓ વિશે જાણકારી મેળવી શકાય છે. દરેક ચિન્હ નુ મહત્વ અને અર્થ હોય છે. આ વિશે ભોપાલ નિવાસી પંડિત હિતેંદ્ર કુમાર શર્મા જણાવી રહ્ય છે. તો ચાલો જાણીએ કે આનો શુ અર્થ છે.
- સમુદ્રીશસ્ત્ર મુજબ જન્મથી જ જો માથા પર નિશાન હોય તો તેવા વ્યક્તિ નુ મન ખુબજ તેજ હોય છે. તેઓ વ્યવસાય અને નોકરી બન્ને મા ખુબજ સારા હોય છે અને આ લોકો દરેક ને પ્રિય પન હોય છે.- સમુદ્રીશસ્ત્ર મુજબ જન્મથી જ જો માથા પર નિશાન હોય તો તેવા વ્યક્તિ નુ મન ખુબજ તેજ હોય છે. તેઓ વ્યવસાય અને નોકરી બન્ને મા ખુબજ સારા હોય છે અને આ લોકો દરેક ને પ્રિય પન હોય છે.
- આવી વ્યક્તિઓ નુ વ્યક્તિત્વ ખુબજ આકર્ષક હોય છે. આ પ્રકાર ના લોકો ખુશ હોય છે અને દરેક લોકો સાથે નો સંબંધ મજબૂત હોય છે.
- જો કોઇ વ્યક્તિ ના ગાલ પર નિશાન હોય તો વ્યક્તિ પોતાના નોકરી ધંધા ને લઈને ખુબજ ઉત્સાહિ હોય છે. આ પ્રકાર ના વ્યક્તિ પોતાના લક્ષ્ય ને પ્રાપ્ત કરવા કોઇ પણ હદ સુધી જઈ શકે છે.
- જો કોઇ પુરૂષ ના જમણા ગાલ પર નિશાન હોય તો આવા વ્યક્તિઓ ને આર્થિક સમશ્યાઓ નો સામનો કરવો પડી શકે છે. પરંતુ જો કોઇ મહિલા ના ગાલ પર માર્ક હોય તો તેના લગ્ન કોઇ પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે થઈ શકે છે.