Home /News /dharm-bhakti /

Mangalvar na upay: મંગળવારે કરો 'બજરંગ બાણ'નો પાઠ, અટકેલા કામ થશે પૂર્ણ, શત્રુ પર મળશે વિજય

Mangalvar na upay: મંગળવારે કરો 'બજરંગ બાણ'નો પાઠ, અટકેલા કામ થશે પૂર્ણ, શત્રુ પર મળશે વિજય

અકટેલા કામ થશે પૂર્ણ, સત્રુ પર મળશે વિજય,

Mangalwar ke upay: એવું માનવામાં આવે છે કે, મંગળવારનાં દિવસે સંપૂર્ણ શ્રદ્ધાઅને ભક્તિની સાથે જે વ્યક્તિ બજરંગ બાણનો પાઠ કરે છે તેને જીવનમાં ક્યારેય કષ્ટ અને સંકટ નથી આવતું. તે વ્યક્તિ તેની દરેક સમસ્યાનું સમાધાન બજરંગ બાણનાં નિયમિત પાઠથી મેળવી શકે છે.

વધુ જુઓ ...
  Bajrang Baan Na Fayda : હિન્દુ ધર્મમાં સપ્તાહનાં તમામ દિવસો કોઇને કોઇ દેવી દેવતાને સમર્પિત છે. આ ક્રમમાં મંગળવારનાં દિવસે પવન પુત્ર હનુમાનને (Hanuman) સમર્પિત છે. ભગવાન શિવનાં રુદ્રાવતાર અને શ્રીરામનાં અનન્ય ભક્ત ભગવાન હનુમાનની મંગળવારનાં દિવસે પૂજા કરવાથી વ્યક્તિનું સદૈવ મંગળ થાય છે. જો કોઇ વ્યક્તિ તેનાં જીવનમાં કોઇ પ્રકારનાં સંકટમાં ફસાયેલું છે કે પછી તેનાં જીવનમાં કોઇ વિશેષ લક્ષ્યની પ્રાપ્તિ કરવાની છે તો ભોપાલનાં જ્યોતિષ., પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા કહે છે, તેણે હનુમાનજીનાં બજરંગ બાણનાં પાઠ કરવાં જોઇએ.

  બજરંગ બાણ પાઠનાં ફાયદા-
  -ધર્મ ગ્રંથ અનુસાર, બજરંગબલીને બજરંગ બાણનાં પાઠ કરવાથી વ્યક્તિને કોઇ ગંભીર રોગ થતો નથી. સાથે જ દરેક પ્રકારનાં રોગ અને દોષમાંથી મુક્તિ મળે છે.
  -એવું માનવામાં આવે છે કે, જો કોઇ કાર્યમાં નિશ્ચિત સફળતા જોઇએ તો મંગળવારનાં દિવસે બજરંગ બાણનાં પાઠ કરવા જોઇએ. આ પાઠ કરવાંથી વ્યક્તિને કાર્યમાં સફળતા અવશ્ય મળશે.
  -યદી કોઇ વ્યક્તિનાં શત્રુ તેનાં પર હાવી થતો હોય તો તેવામાં વ્યક્તિએ બજરંગ બાણનાં પાઠ મંગળવારે કરવાં જોઇએ. બજરંગ બાણનાં પાઠ કરવાથી શત્રુ પર વિજય પ્રાપ્ત કરવાનાં આશીર્વાદ મળે છે.
  -આ ઉપરાંત મંગળવારનાં દિવસે બજરંગ બાણનાં પાઠ કરવાથી અજ્ઞાત ભય દૂર થાય છેઅને કાર્યોમાં લાંબા સમયમાંથી આવતી બાધાઓ દૂર થાય છે. સાથે જ અટકેલાં કાર્ય પૂર્ણ થાય છે.
  -બજરંગ બાણનાં દર મંગળવારનાં દિવસે નિયમિત પાઠ કરવાંથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ઉન્નતિ આવે છે.  બજરંગ બાણની ચોપાઇ

  दोहा
  निश्चय प्रेम प्रतीति ते, विनय करैं सनमान।
  तेहि के कारज सकल शुभ, सिद्ध करैं हनुमान॥

  चौपाई
  जय हनुमंत संत हितकारी। सुन लीजै प्रभु अरज हमारी।
  जनके काज बिलंब न कीजै। आतुर दौरि महा सुख दीजै।
  जैसे कूदि सिंधु महिपारा। सुरसा बदन पैठि बिस्तारा।
  आगे जाय लंकिनी रोका। मारेहु लात गई सुरलोका।

  जाय विभीषण को सुख दीन्हा। सीता निरखि परमपद लीन्हा।
  बाग उजारि सिंधु महँ बोरा। अति आतुर यमकातर तोरा।
  अक्षय कुमार मारि संहारा। लूम लपेटि लंक को जारा।
  लाह समान लंक जरि गई। जय जय धुनि सुरपुर मह भई।

  अब बिलंब केहि कारन स्वामी। कृपा करहु उर अंतरयामी।
  जय जय लक्ष्मण प्राण के दाता। आतुर होइ दुख करहु निपाता।
  जय गिरिधर जय जय सुखसागर। सुर-समूह-समरथ भट-नागर।
  ॐ हनु हनु हनु हनुमंत हठीले। बैरिहि मारु बज्र की कीले।

  गदा बज्र लै बैरिहि मारो। महारज प्रभु दास उबारो।
  ओंकार हुंकार महाबीर धावो। वज्र गदा हनु बिलम्ब न लावो।
  ॐ ह्नीं ह्नीं ह्नीं हनुमंत कपीसा। ॐ हुं हुं हुं हनु अरि उर शीशा।
  सत्य होहु हरि शपथ पायके। राम दूत धरु मारु जायके।

  जय जय जय हनुमंत अगाधा। दुख पावत जन केहि अपराधा।
  पूजा जप त​प नेम अचारा। नहिं जानत हौं दा तुम्हारा।
  वन उपवन मग ​गिरिगृह माहीं। तुम्हरे बल हम डरपत नाहीं।
  पांय परौं कर जोरि मनावौं। यहि अवसर अब केहि गोहरावौं।

  जय अंजनि कुमार बलवंता। शंकर सुवन वीर हनुमंता।
  बदन कराल काल कुल घालक। राम सहाय सदा प्रति पालक।
  भूत प्रेत पिशाच निशाचर, अग्नि बैताल काल मारीमर।
  इन्हें मारु तोहिं सपथ राम की। राखु नाथ मरजाद नाम की।

  जनक सुता हरिदास कहावो। ताकी सपथ विलंब न लावो।
  जय जय जय धुनि होत अकाशा। सुमिरत होत दुसह दुख नाशा।
  चरण-शरण कर जोरि मनावौं। यहि अवसर अब केहि गोहरावौं।
  उठु-उठु चलु तोहिं राम दोहाई। पांय परौं कर जोरि मनाई।

  ओम चं चं चं चं चपल चलंता। ओम हनु हनु हनु हनु हनुमंता।
  ओम हं हं हांक देत कपि चंचल। ओम सं सं सहमि पराने खल दल।
  अपने जन को तुरत उबारो। सुमिरत होत आनंद हमारो।
  यहि बजरंग बाण जेहि मारे। ताहि कहो फिर कौन उबारे।

  पाठ करै बजरंग बाण की। हनुमत रक्षा करैं प्राण की।
  यह बजरंग बाण जो जापै। तेहि ते भूत प्रेत सब कांपै।
  धूप देय अरु जपै हमेशा। ताके तनु नहिं रहे कलेशा।

  दोहा
  प्रेम प्रतीतिहिं कपि भजै, सदा धरै उर ध्यान।
  तेहि के कारज शकल शुभ, सिद्ध करैं हनुमान।।
  Published by:Margi Pandya
  First published:

  Tags: Hanuman Ji, Mangalvar, Mangalvar Na upay

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन