બહુચરાજીઃહવે શાયં આરતી બાદ માતાજી ચાંદીના ઢોલિયામાં શયન કરશે

બહુચરાજીઃ ૫૧ શક્તિપીઠ પૈકી મહેસાણાના બહુચરાજીમાં આવેલ માં બહુચરનું જ એક એવું મંદિર છે કે જ્યાં નિત્ય શાયં આરતી બાદ બલાત્રીપુરા સુંદરી માં બહુચરને સ્ટ્રોંગ રૂમમાં શયન માટે લઇ જવાય છે. અને અત્યાર સુધી માં બહુચરને સ્ટ્રોંગ રૂમમાં લાકડાના ધોળિયા પર શયન કરાવતું હતું. જે હવે અમદાવાદના એક ભક્ત દ્વારા ચાંદીનો ઢોલિયો માતાજીને ભેટ અર્પણ કરતા માતાજીને ચાંદીના ધોળિયા પર શયન કરાવશે.

  • Web18
  • Last Updated :
  • Share this:

બહુચરાજીમાં બિરાજમાન શ્રી બાલાત્રીપુરા સુંદરી માં બહુચરને અત્યાર સુધી દરરોજ શાયં આરતી બાદ ગાયકવાડ મહારાજા દ્વારા તૈયાર કરાવાયેલા વિશેષ સ્ટ્રોંગ રૂમમાં શયન માટે લઇ જવાતા હતા. જ્યાં લાકડાના ઢોલિયામાં માતાજી શયન કરતા હતા. ત્યારે અમદાવાદના માઈ ભક્ત એવા અક્ષય પટેલના જણાવ્યા મુજબ માતાજીએ સ્વપ્નમાં આવીને સંકેત આપતા અક્ષય પટેલે માતાજી માટે ૮ કિલોનો ચાંદીનો ઢોલિયો તૈયાર કરાવ્યો છે.

જેની સાથે ગાડી, બે તકિયા અને બે ઓશિકા પણ ભેટ અપાયા છે. જેને બહુચરાજી મંદિર ખાતે નવચંડી યજ્ઞ કરીને મંદિર ટ્રસ્ટને બેહતસ્વરૂપ આપવામાં આવ્યો છે. આ ધોલીયનું વજન ૮ કિલો છે. જેની ઊંચાઈ દોઢ ફૂટ, પહોળાઈ ૩.૫ ફૂટ અને લંબાઈ ૪ ફૂટની છે.
First published: