આ રાશિના બાળકો હોય છે રોતડ અને જિદ્દી

News18 Gujarati
Updated: September 23, 2019, 3:26 PM IST
આ રાશિના બાળકો હોય છે રોતડ અને જિદ્દી
સારો કે ખરાબ, આપણા બધામાં ઘણાં બધા પ્રકારની ભાવનાઓ હોય છે, તેમાંથી જ એક છે રડવું..

સારો કે ખરાબ, આપણા બધામાં ઘણાં બધા પ્રકારની ભાવનાઓ હોય છે, તેમાંથી જ એક છે રડવું..

  • Share this:
લાગણી જ છે જે આપણને અધિક માનવીય બનાવે છે. આપણે દરેકની ભાવનાઓ અને લાગણીઓને અનુભવી શકીએ છે. સારો કે ખરાબ, આપણા બધામાં ઘણાં બધા પ્રકારની ભાવનાઓ હોય છે, તેમાંથી જ એક છે રડવું.. ચાલો જાણીએ રાશિ કેવી રીતે પ્રભાવિત કરે છે આ લાગણીઓ.. આવો જાણીએ કઈ રાશિના બાળકો હોય છે રોતડ અને જિદ્દી..

મેષ
આ રાશિના બાળકો બધું નિયંત્રણમાં રાખવું પસંદ કરે છે. અને જો બધું તેના હિસાબે ન થાય તો રડવા લાગે છે. તે જિદ્દી બાળકોમાંથી હોય છે. જ્યાં સુધી એ ચીજ ન મળી જાય ત્યાં સુધી રડવાનું બંધ નથી કરતા.

મિથુન
તેઓ પોતાની ભૂલોનો સ્વીકાર કરવાથી બચે છે. તેઓ આત્મ-દયાથી લિપ્ત રહેવું પસંદ કરે છે. તે આ બધું બીજાનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે કરે છે.

કન્યાઆ રીશિના લોકો અન્યની ઘણી આલોચના કરે છે. તેઓ ક્રોધમાં રડે છે. અને પોતાના રડવાથી અન્યને પણ રડાવી શકે છે.

તુલા
તેને તમે થોડું પણ હેરાન કરશો તો તે રડતા રડતા આખું ઘર માથે ઉઠાવી લેશે. જો તમે તેમની વાતોનું સમર્થન ન કરો તો તે રડવા લાગશે. તેઓ ઘણાં ઈમોશનલ પણ હોય છે.

મીન
તેમને એકલા રહેવું સહેજ પણ પસંદ નથી હોતું. જો તમે તેને કોઈ પ્લાનમાં શામેલ નહીં કરો તો તે રડવા લાગશે. તેઓ ઘણાં સંવેદનશીલ અને ઈમોશનલ પણ હોય છે.

આ રીતે બનાવો તૈયાર મળતા પડીકા જેવી જ અસ્સલ રતલામી સેવ

બજારમાં મળતી બ્યૂટી પ્રોડક્ટ લગાવ્યા વગર જ આ રીતે બની શકો છો સુંદર

આજે છે શ્રાદ્ધ પક્ષ માતૃ નવમી, જાણો તેનું ધાર્મિક મહત્વ

આ 3 ચીજ ચહેરા પર લગાવવાથી કરશે બ્લીચનું કામ, એક વખત લગાવતા જ મળશે ફાયદો
First published: September 23, 2019, 10:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading