August 2021 Festival List: ઓગસ્ટ (August) મહિનો શરૂ થવાની તૈયારી છે. હિન્દુ ધર્મ અનુસાર આ મહિનો પવિત્ર અને શુભ ગણાય છે. આ મહિનામાં ઘણા ભારતમાં મહત્વપૂર્ણ તહેવારો (Festival) અને વ્રત ઉજવવામાં આવતા હોવાથી ઓગસ્ટ મહિનો આધ્યાત્મિક રૂપે મહત્વપૂર્ણ મનાય છે. આ મહિના દરમિયાન જ શ્રાવણ માસ પણ શરુ થતો હોવાથી મંદિરો અને ભક્તિનો માહોલ જામે છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે નાગપંચમી, હરિયાળી તીજ, રક્ષાબંધન, ઓણમ, શ્રાવણ માસ અને જન્માષ્ટમી જેવા તહેવારો ઓગસ્ટ મહિનામાં જ આવશે. મહત્વનું છે કે, દરેક દિવસ સરખો નથી હોતો. ક્યારેક કોઈ દિવસ તમારા માટે કોઈ સારા સમાચાર લાવે છે અને કોઈ દિવસ અનપેક્ષિત પડકારો પણ ઉભા કરે છે. ચાલો આજે આપણે આ મહિનાના તહેવારો વિશે જાણીશું.
ઓગસ્ટ મહિનાના વ્રત અને તહેવાર (August 2021 Indian Festivals)
(Disclaimer: આ લેખમાં આપેલી જાણકારીઓ સામાન્ય સૂચના અને જાણકારી પર આધારિત છે. ન્યૂઝ 18 ગુજરાતી તેની પૃષ્ટિ કરતું નથી. આના પર અમલ કરતા પહેલા સંબંધિત વિશેષજ્ઞનો સંપર્ક કરો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર