તમારા પાર્ટનરનું અન્ય સાથે 'લફરું' છે કે નહીં એ હાથની આ રેખાથી જાણો

News18 Gujarati
Updated: February 3, 2020, 11:04 PM IST
તમારા પાર્ટનરનું અન્ય સાથે 'લફરું' છે કે નહીં એ હાથની આ રેખાથી જાણો
રાતના સૂતા પહેલા તમે હાથમાં વેસેલાઇન લગાવી શકો છો. જેનાથી તમારા હાથ કોમળ રહેશે.

કેટલાક લોકોના હાથમાં એકથી વધારે લગ્ન રેખાઓ હોય છે. આ રેખાઓ અંગે અલગ અલગ મત છે. જ્યોતિષી પ્રમાણે જાણીએ કે લગ્ન રેખાના જીવમાં શું સંકેત આપે છે.

  • Share this:
ધર્મભક્તિ ડેસ્કઃ હાથની રેખાઓમાં લગ્ન અંગે ભવિષ્યવાણી (Prophecy) કરવામાં આવે છે. લગ્નજીવન કેવું રહેશે, સંબંધ કેવા રહેશે અને આગળનું જીવન કેવું રહેશે. આ તમામ બાબતો હાથની રેખઓ ઉપરથી થોડું જાણી શકાય છે. હાથમાં લગ્ન રેખા (hand line) વ્યક્તિના જીવનમાં અનેક સંકેત આપે છે. કેટલાક લોકોના હાથમાં એકથી વધારે લગ્ન રેખાઓ હોય છે. આ રેખાઓ અંગે અલગ અલગ મત છે. જ્યોતિષી પ્રમાણે જાણીએ કે લગ્ન રેખાના જીવમાં શું સંકેત આપે છે. (astrology)

હાથમાં જો બે લગ્ન રેખાઓ હોય તો એ સ્પષ્ટ ખૂબ જ ઘાઢ અને બીજી સારી. પરંતુ બુધ પર્વત સુધી વિકસિત હોય તો આ જાતકને જીવમાં બે લગ્નનો સંકેત આપે છે. હાથમાં એકથી વધારે લગ્ન રેખાઓ માામલે માત્ર એ રેકા માન્ય રહે છે જે વધારે ઘાઢ અને સ્પષ્ટ હોય. બાકીની રેખા સંબંધો છૂટવા અથવા તૂટવાના સંકેત આપે છે.

વધારે લગ્ન રેખાઓ છૂટાછેડા, લગ્નેત્તર સંબંધો (extra marital affairs) અને બેવફા સંબંધો તરફ ઈશારો કરે છે. જો લગ્ન રેખા ઉપરની તરફ આવીને હૃદય રેખાને મળે અથવા તો લગ્ન રેખા ઉપર તલ હોય કે ક્રોસનું નિશાન હોય તો લગ્નમાં ખુબ જ તકલીફો હોય છે.

જો લગ્ન રેખા સ્વાસ્થ્ય રેખા સાથે સ્પર્શ કરે તો પણ લગ્ન નથી થતાં. જો લગ્ન રેખા ઉપર એકથી વધારે દ્વીપ હોય અથવા કાળો તલ હોય તો એ જીવનભર કુવારા રહેવાનો ભય પૈદા કરે છે.
First published: February 3, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading