Astro tips: રોજની આટલી આદતો બદલશો તો ગ્રહોનું મળશે સારું પરિણામ

News18 Gujarati
Updated: February 12, 2020, 10:58 PM IST
Astro tips: રોજની આટલી આદતો બદલશો તો ગ્રહોનું મળશે સારું પરિણામ
પ્રતિકાત્મક તસવીર

જ્યોતિષના જણાવ્યા પ્રમાણે આ પ્રકારની આદતો જીવનમાં સમસ્યાઓ ઊભી કરે છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે આપણે રોજિંદી જીંદગીમાં આદતોમાં સુધારો કરવાથી ગ્રહો પણ સારા થશે અને શુભ પરિણામ પણ આપવાનું શરુ કરશે.

  • Share this:
ધર્મભરક્તિ ડેસ્કઃ તમે કેટલાક લોકોના ઘરોમાં જોયું હશે કે વસ્તુઓ આમ તેમ પડી હશે. કોઈના બૂટ-ચપ્પલ આમ તેમ પડ્યા હોય છે. કોઈ ઘરે આવેા મહેમાનોને પાણી પણ પૂછતું નથી. પરંતુ આ ખરાબ આદત તમારા આખા જીવનને પ્રભાવિત કરે છે. એક પ્રખ્યાત (Astrology) જ્યોતિષના જણાવ્યા પ્રમાણે આ પ્રકારની આદતો જીવનમાં સમસ્યાઓ ઊભી કરે છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે આપણે રોજિંદી જીંદગીમાં આદતોમાં સુધારો કરવાથી ગ્રહો પણ સારા થશે અને શુભ પરિણામ પણ આપવાનું શરુ કરશે. (Astro tips)

કઈ આદતો સુધારવી જોઈએ


  •  ખાધા પછી તે તમારા એંઢા વાસણ જગ્યા ઉપર જ છોડી દેવાની આદત હોય ચો ચંદ્ર અને શનિ પાસેથી સારા ફળની આશા છોડી દો. આનાથી અસફતા મળશે.

  •  પોતાના ઘરે આવનારા મહેમાનો ઠંડુ પાણી પીવડાવીને રાહુને શાંત રાખી શકો છો.

  •  રોજ સવારે ઉઠીને ઘરમાં લગાવેલા છોડને પાણી આપો જેનાથી કુંડળીમાં બુધ, શુક્ર, સૂર્ચ અને ચંદ્ર ગ્રહ સારા પરિણામ મળશે.
  •  ઘરનું મંદિર કોઈપણ પરિસ્થિતિમાં ગંડુ થવું ન જોઈએ. આવું થશે તો તમારો ગુરુ ગ્રહ શુભ ફળ આપવાનું બંધ કરી દેશે. તમારા ઘરનું મંદિર કોઈપણ ભોગે સાફ અને ચોખ્ખું હોવું જોઈએ

  •  મોડી રાત સુધી જાગવાથી ચંદ્ર પાસે ક્યારેય પણ સારા ફળની આશા છોડી દો

  •  હંમેશા કોઈ કારણ વગર બુમો પાડવી અને ગુસ્સોમાં રહેવાથી શનિનું રિઝલ્ડ ખરાબ આવે છે. આનાથી જમીન સંપત્તિ સાથે જોડાયેલા મામલાઓમાં ધનનું નુકસાન થાય છે.

  • ક્યારેય પણ પોતાના પગલે ઘસડીને ન ચાલો. પગ ઘસડીને ચાલવાથી રાહુ ખરાબ ફળ આપે છે.

  •  બાથરુમમાં અનાવશ્યક પાણી ઢોળવાથી અને ગંદા કપડા રાખવાથી ચંદ્ર રુઠી જાય છે.

  •  જો ઘરમાં ઘુસતાની સાથે ચપ્પલ, મોજા અને કપડા અહીં તઈ પડેલા હોય તો જીવનમાં શત્રુઓની સંખ્યા વધવા લાગશે.

First published: February 12, 2020
વધુ વાંચો
अगली ख़बर