Home /News /dharm-bhakti /અપાર પૈસો, પ્રેમ અને પ્રમોશન મળશે, વર્ષનાં છેલ્લા મહિને આટલું ખાસ કરજો, જન્મતારીખ પરથી જાણો ભવિષ્ય

અપાર પૈસો, પ્રેમ અને પ્રમોશન મળશે, વર્ષનાં છેલ્લા મહિને આટલું ખાસ કરજો, જન્મતારીખ પરથી જાણો ભવિષ્ય

જ્યોતિષ શાસ્ત્ર

Astro News: ડિસેમ્બર મહિના પહેલા જાણી લો આંકડાઓના આધારે તમારું ભવિષ્ય. જ્યોતિષ શાસ્ત્રને લગતી મહત્વની માહિતી

  • Trending Desk
  • Last Updated :
  • New Delhi, India
    વર્ષનો છેલ્લો અને બારમો મહિનો એટલે ડિસેમ્બર. આ મહિનો નાણાં અને સત્તાની તીવ્ર ઇચ્છા ધરાવે છે, જેમાં વર્ષનો અંતનો ટોટલ 6 સુધી થાય છે. પર્સનલ મહિનો 9 આવે છે જે સમસ્યાઓનો અંત દર્શાવે છે અને 12નો મિત્ર એટલે કે 3 છે.

    નંબર 1 - 1, 20, 19, 28 તારીખે જન્મેલા લોકો

    જો તમે વિદ્યાર્થી છો તો તમારા વ્યક્તિત્વના ક્રિએટીવ સાઇડને પ્રદર્શિત કરવાનો મહિનો છે. પ્રારંભિક દિવસો થોડા સ્લો હોઈ શકે છે. પરંતુ પહેલા અઠવાડિયા પછી સમય વેગ પકડશે. તમારે ક્યારેક નાણાકીય ચર્ચા અને સાથીદારો સાથે ભાવિ યોજનાઓ શેર કરવાનું ટાળવાની જરૂર રહેશે. તમે ઉચ્ચ અભ્યાસ, પારિવારિક કાર્યો, સ્ટેજ, જમીનના વ્યવસાયમાં રોકાણ કરવા અને માઇક હોલ્ડ કરવા માટે આગળ વધી શકો છો. પરંતુ ભોગવિલાસને ટાળવો. તમારે કાનૂની કાગળો અને બેંકના સામાનથી પણ સાવચેત રહેવાની જરૂર છે. દંપતી ખુશ રહેશે અને લક્ઝરીનો વસ્તુઓનો આનંદ માણશે. પ્રોપર્ટી બ્રોકર, કમિશન એજન્ટો, અભિનેતાઓ, ડાન્સર્સ, સૌર ઊર્જાના ડીલરો, ડોકટરો, સ્ટોક બ્રોકર્સ અને મીડિયાના લોકો ટાર્ગેટ પૂરા કરી શકશે અને હવેથી આગામી સમય માટે ઉદ્દેશો નક્કી કરવા જોઇએ.

    માસ્ટર કલર્સ – પીળો અને નારંગી

    લકી દિવસ – ગુરૂવાર

    લકી નંબર – 1 અને 3

    દાન – ગરીબોને પીળા ચોખાનું દાન કરો

    નંબર 2 – 2, 11, 20, 29 તારીખે જન્મેલા લોકો

    તમે ખૂબ જ બુદ્ધિશાળી અને કુશળ છો. પરંતુ તમારી સુસંગતતા મુજબ ભાગ્યે જ પ્રશંસા મેળવી શકો છો. તમે પડદા પાછળની શક્તિ બનશો, કોઈ ફિલ્મના ડિરેક્ટરની જેમ. રોમાંસ અને કમિટમેન્ટ્સની અનુભૂતિ તમારા મહિનાને ખુશીઓથી ભરી દે. તમારે ફક્ત પડદા પાછળ રહેવાનું અને તમારા વ્યવસાયની બ્રાન્ડ ઇમેજ બનાવવાનું યાદ રાખવું. ભગવાન તમારી સાથે ન્યાય કરશે અને મહિનાના અંતમાં તમારા સારા કર્મો તમને આશ્ચર્યજનક રીતે ફળ આપશે. સોમવારે ભગવાન શિવનો દૂધ અભિષેક કરો અને દિવસ શરૂ કરતા પહેલા ગુરુ મંત્રનો જાપ કરો. તમારે અન્ય દ્વારા કરવામાં આવતી ટીકાને અવગણવી જોઈએ કારણ કે તેઓ ફક્ત ઇર્ષ્યા કરે છે અને તમારું પ્રદર્શન સારું થાય છે. જીવનસાથી સાથે તમારી લાગણીઓને નિયંત્રિત કરો કારણ કે નુકસાન થઇ શકે છે. પૈસાની લેવડ-દેવડ, માર્કેટિંગની પ્રવૃત્તિઓમાં ખર્ચ કરવાનો, સંબંધીઓ અને મિત્રોને મળવા, જીમ જવા માટે, પારિવારિક કાર્યક્રમોમાં હાજરી આપવા, ટૂંકી મુસાફરીનું આયોજન કરવા, પ્રોફિટમાં રોકાણ કરવા અને તમારા જીવનસાથીને સરપ્રાઇઝ ગિફ્ટ આપવાનો યોગ્ય અને શ્રેષ્ઠ દિવસ છે. જો તમે વ્યવહારિક રહેશો તો જ સંબંધોમાં રોમાંસ ખીલશે.

    માસ્ટર કલર – બેજ અ બ્લૂ

    લકી દિવસ – સોમવાર

    લકી નંબર – 2

    દાન – ગરીબોને દૂધનું દાન કરો

    નંબર 3 – 3, 12, 22, 30 તારીખે જન્મેલા લોકો

    કપલ્સ વચ્ચે લવ લાઇફમાં લાગણી વ્યક્ત કરવા માટે ઉત્તમ મહિનો છે. કોઇ પણ વધારે દબાણ વિના મહિનાનું કાર્ય અને પ્રદર્શનનું મૂલ્યાંકન કરવા માટેનો સમય છે. મુસાફરી કરવાનો અને માર્કેટિંગ બજેટ સેટ કરવાનો સમય છે. તમારે કારકિર્દીમાં નવી જોબ ઓફર્સ અથવા અપસ્કિલિંગના વિકલ્પો જોવા જોઈએ. ખાસ કરીને જો તમે વિદ્યાર્થી, લાઇફ કોચ, શિક્ષક, રાજકારણીઓ અને વકીલો હોય તો તમારી પ્રતિભા દર્શાવો. કપડાં, ઝવેરીઓ, પુસ્તકો, ડેકોરેશન, અનાજ અથવા મુસાફરીનું બુકિંગ કરવા માટેનો મહિનો છે. ડિઝાઇનર્સ, હોટેલિયર્સ, એન્કર, લાઇફ અને સ્પોર્ટ્સ કોચ અને ફાઇનાન્સર્સ, સિંગર્સ આજે વિશેષ સિદ્ધિઓનો આનંદ માણી શકે. તમારા દિવસની શરૂઆત મોઢામાં તુલસીજીના સેવનથી કરો.

    માસ્ટર કલર – લાલ અને વાયોલેટ

    લકી દિવસ – ગુરૂવાર

    લકી નંબર – 3

    દાન- મિત્રને મની પ્લાન્ટનું દાન કરો

    નંબર 4 – 4, 13, 22 અ 31 તારીખે જન્મેલા લોકો

    આવતા વર્ષ માટે સ્ટ્રેટેજી બનાવવા માટેનો મહિનો છે. તમે પ્રોફાઇલમાં પરિવર્તનનો અનુભવ કરશો જે ભવિષ્ય માટે ઉત્સુકતા દર્શવાશે. લગ્ન માટે મેચ શોધવા માટે સંઘર્ષ કરી રહેલા લોકો માટે આ યોગ્ય સમયગાળો છે, જેમ કે કેટલાક સરસ મેચ મળશે. મેન્યુફેક્ચરિંગ, મશીનરી, રિફાઇનરીઓ ઇન્ટેલિજન્ટ સર્વિસીસ, કાયદો, ઓડિટિંગ, સંરક્ષણ અને ફાઇનાન્સમાં કામ કરતા લોકોએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સોદામાં રોકાણ કરવું જોઈએ. વેપાર ડિલ્સ અથવા સરકારી આદેશો માટે વધુ કોમ્યુનિકેશનની જરૂર છે. જીવનનો મોટો નિર્ણય કામ કરશે. સેલ્સ કર્મચારીઓ, આઇટી કર્મચારીઓ, થિયેટર આર્ટિસ્ટ અથવા અભિનેતાઓ, ટીવી એન્કર અને ડાન્સર્સ સ્પર્ધા માટે અરજી કરવી જરૂરી છે, કારણ કે લાભો મળવાની ઉજ્જવળ તકો છે. કન્સ્ટ્રક્શન મટિરિયલ, મેટલ અને ગાર્મેન્ટના ઉત્પાદકો બિઝનેસમાં નવી ઓફરની અપેક્ષા રાખી શકે છે. ગ્રોથ માટે ફાઇવ સ્ટેપ ગ્રીન બામ્બૂ પ્લાન્ટ ઓફિસ ટેબલ પર રાખો.

    માસ્ટર કલર – પર્પલ અને ગ્રે

    લકી દિવસ – ગુરૂવાર

    લકી નંબર – 9

    દાન – અનાથ આશ્રમમાં કપડાનું દાન કરો

    નંબર 5 – 5, 14, 23 તારીખે જન્મેલા લોકો

    તમે બહુમુખી પ્રતિભા ધરાવતા હોવા છતાં, આ મહિને તમને તમારા વડીલો અથવા ગ્રાહકોને ખુશ કરવા અથવા પ્રભાવિત કરવાનું મુશ્કેલ લાગી શકે છે. તેથી મહિનાનો પહેલો ભાગ ફક્ત ટીમ બનાવવા અને વધુ તકોને ઝડપવામાં જ પસાર કરવો જોઈએ. પાર્ટનર્સ વચ્ચે અવિશ્વાસની સંભાવના છે અને તેનાથી તમે થોડું લો અનુભવી શકો છો. ભગવાન ગણેશની પૂજા કરો અને તેમના આશીર્વાદ લો. મુસાફરી વધારો અને ડિસીપ્લિનને અનુસરવા માટે થોડા અઠવાડિયા માટે સોશ્યલાઇઝીંગ ઓછું કરો. લાંબા સમયના પ્રશ્નોના નિરાકરણ માટે તમને પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ ટેકો મળશે. નાણાકીય નફો ધીમો છે પરંતુ મિલકત અથવા સ્ટોકમાં રોકાણ પર વળતર મેળવવાની સંભાવના છે. શોખ અથવા પેશનને બદલવાની પ્રક્રિયામાં તમારે ધીરજ રાખવાની જરૂર છે. તમને શિક્ષણ, રમતગમત, ઇવેન્ટ્સ, સેલ્સ અને માર્કેટિંગ, બેંકિંગ અને ઇન્ટરવ્યુમાં નસીબનો સાથ મળશે.

    માસ્ટર કલર - ટીલ

    લકી દિવસ – બુધવાર

    લકી નંબર – 5

    દાન – પશુઓને અથવા અનાથ આશ્રમમાં લીલા ફળનું દાન

    નંબર 6 – 6, 15, 24 તારીખે જન્મેલા લોકો

    આ મહિનાની શરૂઆત પારિવારીક કાર્ય અથવા તો કોઇ લગ્ન પ્રસંગમાં જવાથી થઇ શકે છે. તમે સેલિબ્રેશન, પાર્ટી, શોપિંગ, ક્લબિંગ અને મુસાફરી કરી શકો છો. કમાયેલા પૈસા અને આદર આપવામાં આવે છે તે જ વળતર છે. તમારે શરત લગાવવાની ટેવ દૂર કરવી જોઇએ, નહીં તો નુકસાન થશે. તકનો ઉપયોગ કરો પછી તે નાની હોય કે મોટી, તે ભવિષ્ય માટે ઉપયોગી થશે. આજે આરામદાયક દિવસ છે. જે જીવનમાં ખુશી અને પૂર્ણતા લાવશે. નવા વ્યવસાયમાં રોકાણ કરવાનો અને ક્લાયન્ટ્સને સેવા આપવાનો અને ડીનર અથવા ખરીદી માટે બહાર જવાનો સમય છે. ગૃહિણીઓ, સ્પોર્ટ્સ પર્સન, પ્રોપર્ટી ડીલર્સ, ડર્મેટોલોજિસ્ટ્સ સિંગર્સ, ડિઝાઇનર્સ, ઇવેન્ટ મેનેજમેન્ટ, બ્રોકર્સ, શેફ્સ, સ્ટુડન્ટ્સને નવી પ્રશંસા પ્રાપ્ત થશે જે ગ્રોથ વધારશે. રોમેન્ટિક સંબંધ ઘરે પાછા ખુશીઓ લાવશે.

    માસ્ટર કલર – વાયોલેટ

    લકી દિવસ – શુક્રવાર

    લકી નંબર – 6

    દાન – આશ્રમમાં ખાંડનું દાન કરો

    નંબર 7 – 7, 16, 25 તારીખે જન્મેલા લોકો

    આ મહિને તમે કમ્યુનિકેશનમાં શ્રેષ્ઠ સાબિત થશો. તેથી જો તમે સરકારી ટેન્ડર અથવા ઓર્ડરની રાહ જોતા હોવ તો તેમજ સેલ્સ, કાનૂની વિવાદોનું સમાધાન કરવું, કૌટુંબિક સમસ્યાઓ અથવા પ્રેમ સંબંધની જટિલતાઓના ઉલેલ માટે ધ્યાન રાખીને વાતચીત કરો અને સરળતાથી નિરાકરણ લાવો. કોથળીમાં તાંબુ કે કાંસાનો સિક્કો રાખો. મોટા નિર્ણયો લેતા પહેલા તમારે માતાપિતા અને અન્ય વડીલ સભ્યોના આશીર્વાદ લેવાની જરૂર છે. ભવિષ્યની પરિસ્થિતિઓને સ્પષ્ટ કરવા માટે તમારે તમારી સિક્સ સેન્સનો ઉપયોગ કરવો જોઈએ. માતા અને અન્ય વડીલોના સૂચનોને કાળજીપૂર્વક સાંભળો. આજે તમને કેટલાક સારા ઉકેલ પ્રાપ્ત થશે. સામાજીક તસવીર વધુ ને વધુ સારી થતી જાય છે. જ્વેલેરીના લોકો, વકીલો, કુરિયર, પાઇલટ્સ, રાજકારણીઓના થિયેટર કલાકાર, સીએ, સોફ્ટવેર પર્સન ખાસ નસીબનો આનંદ માણશે.

    માસ્ટર કલર – ઓરેન્જ અને લીલો

    લકી દિવસ – સોમવાર

    લકી નંબર – 7 અને 3

    દાન – મંદિરમાં કંકુનું દાન કરો

    નંબર 8- 8,17, 26 તારીખે જન્મેલા લોકો

    ખૂબ જ સારી પ્રતિભા અને ચોક્કસ વિષયનું જ્ઞાન આ મહિને તમારી વાહવાહી થાય. તમારે તમારા વિરોધીનો પડકાર સ્વીકારવો જોઈએ અને તેમને બાઉન્સ બતાવવો જોઈએ. દિવસોના વેચાણ અથવા મુસાફરીના આયોજનનો આનંદ માણો. પ્રાણીઓને ખવડાવવા અને દાનથી મહિનાની શરૂઆત કરો. મોટી કંપનીઓ સાથેનું તમારું અસોસિએશન ભવિષ્યમાં ઉત્તમ વળતર આપે છે પરંતુ લેવાથી બચજો. આર્થિક લાભ વધારે થશે અને સંપત્તિ અને મશીનરીની ખરીદીથી સંબંધિત ડિકેશન તમારી તરફેણમાં આવશે. સોસર પ્લેયર્સ, સર્જનો, ટ્રેનર્સ, ફાઇનાન્સરો, પ્રોપર્ટી ડીલર્સ અને ઉત્પાદકો સિદ્ધિઓ મેળવશે. લોકો જેને પ્રેમ કરે છે તેમને થોડી મૂંઝવણનો સામનો કરવો પડશે. પ્રાણીઓની સેવા કરવી એ હંમેશાં તમારી જીવનશૈલીનો એક ભાગ છે.

    માસ્ટર કલર – બ્લૂ

    લકી દિવસ – શુક્રવાર

    લદી નંબર – 6

    દાન- જરૂરિયાતમંદોને ફૂટવેરનું દાન કરો

    આ પણ વાંચો:અરે વાહ! સ્વપ્નમાં જો આ પ્રાણી દેખાય તો સમજી જજો, અચ્છે દિન નજીકમાં છે, પૈસાની થશે રેલમછેલ

    નંબર 9 – 9, 18, 27 તારીખે જન્મેલા લોકો

    જો તમે સિંગર, સંગીતકાર, બેન્કર, યેચર ડાન્સર અથવા યોગ ટ્રેનર છો, તો કેટલાક પોઝીટીવ સરપ્રાઇઝ અને ભાગ્યનો સાથ મહિનાના ઉત્તરાર્ધમાં મળશે. કપડા સંબંધિત વ્યવસાય, સ્પોર્ટ્સમેન, રાજકારણીઓ, વિદેશી અને ટ્રેનિંગ બિઝનેસ આગળ વધશે. કુટુંબમાં સ્ત્રીઓને ટીકા થાય છે, તેથી તેની અવગણના કરો. કામના દબાણને કારણે કપલ્સ વચ્ચેનું અંતર વધતું જશે. પ્રેમમાં પડેલા લોકો માટે લાગણીઓ વ્યક્ત કરવા માટે મુશ્કેલ સમય છે. ગ્લેમર ઇન્ડસ્ટ્રી અને મીડિયાના લોકો વધારે ખ્યાતિનો આનંદ માણશે અને રાજકારણીઓ આજે મોટી તકો આવશે. વિદ્યાર્થીઓ, ટ્રેનર્સ, સંગીતકારો, લેખકો, ડિઝાઇનરો, ડોકટરો, વકીલો, ઇજનેરો અને કલાકારો શ્રેષ્ઠ લોકપ્રિયતા મેળવશે.



    આ પણ વાંચો: Vastu Tips : આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ઘરમાં ન રાખશો, કંગાળ થઈ જશો

    માસ્ટર કલર – વાયોલેટ અને પર્પલ

    લકી દિવસ – મંગળવાર

    લકી નંબર – 9

    દાન- ડોમેસ્ટિક હેલ્પરને લાલ બંગડીઓનું દાન કરો.
    Published by:Mayur Solanki
    First published:

    विज्ञापन
    विज्ञापन