Home /News /dharm-bhakti /

અંબાજીનો ભાદરવી મહાકૂંભઃચાર દિવસમાં 13લાખ માઇભક્તો પહોંચ્યા

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પુનમનાં મેળાનો આજે પાંચમો દિવસ છે. ચાર દિવસમાં 13 લાખ જેટલાં શ્રદ્ધાળુંઓ માં અંબાના દર્શન કરી ચુક્યા છે. આજે પણ અંબાજીના માર્ગો યાત્રીકોથી ધમ ધમી રહ્યા છે. મંદિર પરીસરમાં પણ યાત્રીકો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પુનમનાં મેળાનો આજે પાંચમો દિવસ છે.  ચાર દિવસમાં 13 લાખ જેટલાં શ્રદ્ધાળુંઓ માં અંબાના દર્શન કરી ચુક્યા છે. આજે પણ અંબાજીના માર્ગો યાત્રીકોથી ધમ ધમી રહ્યા છે. મંદિર પરીસરમાં પણ યાત્રીકો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.

જોકે છેલ્લા ચાર દિવસમાં માતાજીના ભક્તોએ ભંડારાને છલકાવી દિધો છે. જેમાં ચાર દિવસમાં બે કરોડ ઉપરાંતની આવક ભંડારામાં થવા પામી છે. જ્યારે આ ચાર દિવસમાં 2000 ઉપરાંત ધજાઓ માતાજીનાં મંદિરે ચઢી ચુકી છે. હજી મેળા ને બે આખાં દિવસ બાકી છે. ત્યારે હજી 10 થી 12 લાખ શ્રદ્ધાળુંઓ મંદિરમાં પહોંચવાની શક્યતાં છે.
First published:

Tags: અંબાજી મંદિર, અંબાજી મેળો, ગુજરાત, ધર્મભક્તિ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन