Home /News /dharm-bhakti /

અંબાજીઃવિશ્વનો સૌથી મોટો બુંદીનો લાડુ પ્રસાદ સ્વરૂપે વહેચાશે

અંબાજીઃવિશ્વનો સૌથી મોટો બુંદીનો લાડુ પ્રસાદ સ્વરૂપે વહેચાશે

અંબાજીઃ અંબાજીમાં ગઇકાલે 11,111 કિલોનો લાડુ ટ્રસ્ટ દ્વારા બનાવાયો હતો. જેને ગ્રિનિસ બુકમાં પ્રથમ સ્થાન મળશે. રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ આજે આ રેકોર્ડ બ્રેક બુંદીનો લાડુ યાત્રીકો માટે ખુલ્લો મુક્યો હતો. આ લાડુ પ્રસાદ તરીકે માઇભક્તોને વહેચવામાં આવનાર છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
અંબાજીઃ અંબાજીમાં ગઇકાલે 11,111 કિલોનો લાડુ ટ્રસ્ટ દ્વારા બનાવાયો હતો. જેને ગ્રિનિસ બુકમાં પ્રથમ સ્થાન મળશે. રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ આજે આ રેકોર્ડ બ્રેક બુંદીનો લાડુ યાત્રીકો માટે ખુલ્લો મુક્યો હતો. આ લાડુ પ્રસાદ તરીકે માઇભક્તોને વહેચવામાં આવનાર છે.

યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા બનાવેલો 11111 કિલો નો લાડુ આખરે ગ્રીનીસબુક ઓફ વલ્ડ રેકોર્ડ ના પાને પહોંચી ગયો છે. અંબાજી ખાતે બનાવેલાં આ વિશાળ કાય મહાલાડુ ને આજે રાજ્ય પ્રધાન પ્રદીપસીંહ જાડેજા એ દિપપ્રગટાવી ને યાત્રીકો સમક્ષ પ્રદર્શન માટે મુક્યો હતો તેમજ આ બુંદી ના લાડુ ને પ્રસાદ સ્વરૂપે યાત્રીકો ને પણ વહેંચવાની કામગીરી શરૂ કરાવી હતી. આ સમય જીલ્લા કલેકટર દિલિપરાણા તેમજ જીલ્લા પોલીસ વડા ચિરાગ કરોડીયા ને ખાસ ઉપસ્થીત રખાયાં હતા. તેમજ અંબાજી ના સરપંચ તેમજ પી.આઇ ગોસ્વામી સતત વોંચ રાખવાં બદલ તેમની પણ કદર કરાઇ હતી આ મહાકાય રેકોર્ડબ્રેક લાડુ ને ખુલ્લુ મુકતાં રાજ્ય પ્રધાન પ્રદીપસીંહ જાડેજા એ પણ ખુસી વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, અંબાજીના મહાકુંભનો પ્રારંભ થયો છે જેને આજે ચોથો દિવસ છે. આજે અંબાજી ટ્રસ્ટમાં રૂ.78.15 લાખની આવક થઇ હતી. છેલ્લા ત્રણ દિવસની આવક રૂ.1.46 કરોડ થઈ છે. ભાદરવી પૂનમના મેળા નિમિતે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી રહ્યું છે જે દાનની સરવાણી વરસાવી રહ્યું છે.
First published:

Tags: અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી મંદિર, અંબાજી મેળો, ધર્મભક્તિ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन