Home /News /dharm-bhakti /

અંબાજીમાં 1500ફૂટ લાંબી ધજા ચડાવાય તે પહેલા જ વિવાદ વકર્યો

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આગામી ભાદરવી પુનમનાં મેળાં દરમીયાન 11111 કિલોનો બુંદીનો લાડુ અને 1500 ફુટ લાંબી ધજા બનાવીને ગ્રીનીસ બુક ઓફ વલ્ડ રેકોર્ડમાં સ્થાન પામવાની બાબતે ભારે વિવાદ સર્જયો છે. મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને બ્રાહ્મણ સમાજ આમને સામને આવે તેવી પરીસ્થીતી નિર્માણ થઇ છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આગામી ભાદરવી પુનમનાં મેળાં દરમીયાન 11111 કિલોનો બુંદીનો લાડુ અને 1500 ફુટ લાંબી ધજા બનાવીને ગ્રીનીસ બુક ઓફ વલ્ડ રેકોર્ડમાં સ્થાન પામવાની બાબતે ભારે વિવાદ સર્જયો છે. મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને બ્રાહ્મણ સમાજ આમને સામને આવે તેવી પરીસ્થીતી નિર્માણ થઇ છે.

daja vivad

આજે બનાસકાંઠા જીલ્લા પરશુરામ પરીવારનાં પ્રમુખ ડામરાજી રાજગોર સાથે અગ્રણી બ્રહ્મસમાજનાં લોકોએ મંદિર ટ્રસ્ટના વહીવટદારને એક આવેદનપત્ર આપી આ બાબતનો ભારે વિરોધ દર્શાવી આ પ્રક્રીયા બંધ રાખવાં માંગ કરી છે. એટલુંજ નહીં 1500 ફુટ લાંબી ધજા અને 11111 કિલોનો લાડુંનું નૈવેદને શાસ્ત્રોક્તમાં વિરોધાભાસ હોવાનું જણાવાઇ રહ્યુ છે. મંદિર ટ્રસ્ટ આ પ્રક્રીયાને નહીં અટકાવે તો આગામી 19 મી સપ્ટેમ્બરથી પરશુરામ પરીવાર પ્રત્યેક ઉપવાસનાં આંદોલન છેડવાની ચિમકી પણ આપી છે. એટલુંજ નહીં ગ્રીનીસ બુક ઓફ વલ્ડ રોકોર્ડમાં માત્ર નામ નોંધાવા માટે આસ્થા સાથે ચેડા નહીં કરવાની પણ માંગ કરી છે.
First published:

Tags: અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી મંદિર, ધર્મભક્તિ, વિરોધ, વિવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन