Home /News /dharm-bhakti /અંબાજીમાં આજે ભાદરવી મહાકૂંભ, લાખો શ્રદ્ધાળુઓ માના ચરણે

અંબાજીમાં આજે ભાદરવી મહાકૂંભ, લાખો શ્રદ્ધાળુઓ માના ચરણે

અંબાજીઃ આજે અંબાજીમાં ભાદરવી મહાકુંભ છે. સાત દિવસના મેળાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે લાખોની સંખ્યામાં આજે માના દર્શન કરવા ભક્તો ઉમટ્યા હતા.

અંબાજીઃ આજે અંબાજીમાં ભાદરવી મહાકુંભ છે. સાત દિવસના મેળાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે લાખોની સંખ્યામાં આજે માના દર્શન કરવા ભક્તો ઉમટ્યા હતા.

  • Web18
  • Last Updated :
અંબાજીઃ આજે અંબાજીમાં ભાદરવી મહાકુંભ છે. સાત દિવસના મેળાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે લાખોની સંખ્યામાં આજે માના દર્શન કરવા ભક્તો ઉમટ્યા હતા.

ambaji tempal1

મેળામાં છ દિવસમાં 25 લાખની વધુ માઇભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે. અત્યાર સુધી મેળામાં કોઇ અનિચ્છનીય બનાવ નહી બનતા તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે. ચાચર ચોક અને મંદિર પરિસરમાં દર્શન માટે ઉભી કરાયેલ વ્યવસ્થા સાથે સુરક્ષા જવાનો પણ શ્રદ્ધાળુઓ ભક્તિના રંગેરંગાઇ ગયા હતા.

આજે સવારથી જ મંદિર પરિષદમાં લાખો શ્રદ્ધાળુઓ પગપાળા પહોંચ્યા હતા. તો પુનમ હોવાથી મોટીસંખ્યામાં શ્રદ્ધાળુઓ વાહનો દ્વારા પણ માના દર્શને પહોંચ્યા હતા. માના ચાચર ચોકમાં ગરબાની રમઝટ પણ જામી હતી.
First published:

Tags: અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી મેળો, ગુજરાત, ધર્મભક્તિ, માઇભક્તો, શ્રદ્ધાળુઓ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन