Home /News /dharm-bhakti /Aaj Nu Panchang 7th August : સૂર્યદેવની કૃપાથી ચામડીના રોગ મટશે, જાણો આજનું પંચાગ

Aaj Nu Panchang 7th August : સૂર્યદેવની કૃપાથી ચામડીના રોગ મટશે, જાણો આજનું પંચાગ

આજનું પંચાંગ

Aaj Nu Panchang 7th August : આજે 7 ઓગસ્ટ, રવિવાર છે. આજના પંચાગ (Aaj Nu panchang) અંગે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી (jyotishacharya Amit Trivedi) જણાવે છે

અમદાવાદ : આજનું પંચાંગ (Aaj Nu Panchang): આજે 7 ઓગસ્ટ, રવિવાર છે. આજના પંચાગ (Aaj Nu panchang) અંગે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી (jyotishacharya Amit Trivedi) જણાવે છે.

એક સમયે દુર્વાસા ઋષિના શાપથી શ્રીકૃષ્ણ ભગવાનના સુપુત્ર સાંબને ચામડીનો રોગ થયો હતો. આ સમયે સાંબે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કર્યો અને તેનાથી તેનો રોગ નાબૂદ થયો. જો કોઈપણ પ્રકારનો ચામડીનો રોગ થયો હોય તો સૂર્યદેવ સન્મુખ બેસીને અથવા ઊભા રહીને આદિત્યહૃદયનો પાઠ કરશો અથવા સૂર્યના કોમળ તડકામાં બેસીને સૂર્યદેવના દ્વાદશ નામનો જાપ કરશો તો પણ ચામડીના રોગનું શમન થશે. અલબત્ત, તમે જે દાક્તરી ઇલાજ કરાવતા હોય તે ચાલુ રાખવો અને સાથે સાથે સૂર્યની શક્તિનું બળ પણ આ પ્રકારે લેવું જેથી, કંચનવર્ણી કાયા થાય.

આજનું પંચાંગ


ચંદ્રમાસ – શ્રાવણ સુદ દશમ

ચંદ્રરાશિ – વૃશ્ચિક (ન,ય)

નક્ષત્ર – અનુરાધા (સાંજે 4.31થી જ્યેષ્ઠા)

યોગ – બ્રહ્મા (સવારે 10.02થી ઐન્દ્ર)

કરણ – તૈતિલ (બપોરે 1.06થી ગર)

બ્રહ્મમુહૂર્ત - સવારે 4.43 થી 5.27(પ્રાણાયામ તેમજ ધ્યાન માટે શ્રેષ્ઠ સમય)

સૂર્યોદય - સવારે 6.19

સૂર્યાસ્ત- સાંજે 7.11

આ પણ વાંચો - આ વ્યક્તિઓને હેરાન કરવાથી ઘરમાં આવશે દરિદ્રતા અને માતા લક્ષ્મી થઈ જશે નારાજ

ચંદ્રોદય – બપોરે 2.39

ચંદ્રાસ્ત – રાત્રે 1.06

ગોધૂલી – સાંજે 6.59થી 7.23

ગુલીક – સાંજે 5.31થી 7.07, રાત્રે 11.20થી 12.43

યમઘંટક – બપોરે 1.31થી 2.19

રાહુકાળ – સાંજે 5.31થી સાંજે 7.07

અભિજીક મુહૂર્ત – બપોરે 12.21થી 1.09


આજના દિવસનું વિશેષ 


શુભ ચોઘડીયા – સવારે 7.56થી બપોરે 12.45, બપોરે 2.21થી 3.58, સાંજે 7.11થી રાત્રે 9.582.

રવિયોગ પૂર્ણ દિવસ અને પૂર્ણ રાત્રિ (શુભયોગ)
First published:

Tags: Daily panchang, Panchang, Todays Panchang