Home /News /dharm-bhakti /Aaj Nu Panchang: આજે પાંશાકુંશા એકાદશી, વ્રત કરવાથી મનુષ્ય બને છે પાપમુક્ત

Aaj Nu Panchang: આજે પાંશાકુંશા એકાદશી, વ્રત કરવાથી મનુષ્ય બને છે પાપમુક્ત

આજનું પંચાંગ

Aaj Nu Panchang: આજે 6 ઓક્ટોબર, ગુરુવાર છે. તિથિ આસો સુદ એકાદશી સાથે જ પાંશાકુંશા એકાદશી પણ છે. કહેવાય છે કે આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્ય પાપમુક્ત બને છે. તો ચાલો જાણીએ આજના ચોગડીયા અને શુભ સમય.

  ધર્મ ડેસ્ક: આજે પાંશાકુંશા એકાદશી છે. આ એકાદશીનું મહત્ત્વ શ્રીકૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને કહ્યું, પાંશાકુંશા એકાદશીનું વ્રત કરવાથી મનુષ્ય પાપમુક્ત બને છે. આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને એક હજાર અશ્વમેઘનું ફળ મળે છે. મનુષ્યને સ્વસ્થ શરીર તથા ધન-ધાન્ય પ્રાપ્ત થાય છે અને અંતે કલ્યાણ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય આસો માસની શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કરે છે તેને ક્યારેય યમયાતના નથી ભોગવવી પડતી. આ મનુષ્ય આ લોકમાં સ્વસ્થ દીર્ઘાયુવાળા સંતાનો અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે.

  તા. 6-10-2022, ગુરૂવાર
  તિથિ – આસો (આશ્વિન) સુદ એકાદશી, સંવત 2078

  • પાંશાકુશા એકાદશી
  • આજે સકરટેટીનું ભોજન કરવું.

  સૂર્યોદય – 6.32
  સૂર્યાસ્ત – સાંજે 6.23
  રાશિ – મકર (ખ,જ), સવારે 8.28 પછી કુંભ (ગ,સ,શ,ષ)
  નક્ષત્ર – ધનિષ્ઠા, સાંજે 7.43થી શતતારા
  યોગ – શૂલ
  કરણ – વિષ્ટી, સવારે 9.42થી બવ
  ચંદ્રોદય – સવારે 4.11
  ચંદ્રાસ્ત – રાત્રે 2.55
  બ્રહ્મ મુહૂર્ત – સવારે 4.52 થી 5.40 (પ્રાણાયમ તેમજ ધ્યાન માટે શ્રેષ્ઠ સમય)
  અમત ઘટી – સવારે 3.44થી 5.20
  ગોધૂલી – સાંજે 6.11થી 6.35
  ગુલીક – સવારે 10.56થી 12.24, રાત્રે 3.29થી 5.00
  યમઘંટક – સવારે 7.16થી 8.00
  રાહુકાલ – બપોરે 1.52થી 3.20
  વિજય મુહૂર્ત – બપોરે 12.03થી 12.51  દિન વિશેષ –

  • પાંશાકુશા એકાદશી
  • પંચક સવારે 8.28થી પ્રારંભ
  • શુભ ચોઘડીયા – સવારે 8.32થી 8.51, બપોરે 12.27થી 3.25, બપોરે 6.23થી રાત્રે 9.23
  Published by:Damini Damini
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन